18-Sep-2010
Real Patidar mail@realpatidar.com Wed, Sep 15, 2010 at 9:52 PM
To: realpatidar realpatidar@googlegroups.com
હવે સમજાયું કે નિતેશભાઈ સતપંથને હિંદુ ધર્મ કેવી રીતે કહી શકે છે.
મુસલમાનોને ખુશ કરવા શંકરાચાર્ય એ ઇસ્લામને વેદ આધારિત ધર્મ કીધો, તેવીજ રીતે જે સાધુ સંતોનું સંમેલન પીરાણા યોજાયું હશે, તેમાં પણ સતપંથીઓ ને ખુશ કરવા (કઈક લેવણ દેવણ પણ કરવી પડે ને) ખોટા સર્ટીફિકેટ આપ્યો છે. આવા ખોટા સર્ટીફિકેટ ની કીમત કેટલી તે સમજી લેજો.
શંકરાચાર્યની વાત સાંભળીને કટ્ટર મુસલમાનો ક્યાંય નથી બોલતા કે ઇસ્લામ હિંદુ ધર્મનો ફાટો છે, તો સતપંથ ધર્મ વાળા શા માટે કહેતા ફરે છે.
પીરાણામાં ગોઠવેલ સાધુ સંતોની સમ્મેલન અને તેમના ખોટા સર્ટીફિકેટનો કેટલો મહત્વ છે એ તો નિતેશભાઈ એજ સાબિત કરી આપ્યું.
એટલે સીધી વાત કરીએ તો સતપંથ વાળા ગમે તેમના સર્ટીફિકેટ લઈ આવે, તોય એ હિંદુ ધર્મ નહિ બની શકે.
આ વાત ની ચોખવટ માટે ફરીથી ધન્યવાદ નિતેશભાઈને.
Real Patidar
——————————————————————————–
17-Sep-2010
શંકરાચાર્યજીનો વિડિઓ જે નિતેશભાઈએ મોકલ્યો છે તે કેટલો સાચો છે એ જુવો.
http://www.youtube.com/watch?v=32t0at0pZow&feature=related
Real Patidar
Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/rveslxpooj