Series 29 – Religious Sects of Gujarat -Indian & Gujarat Govt. document / ગુજરાતના ધર્મ સંપ્રદાય -ભારતીય અને ગુજરાત સરકારનો દસ્તાવેજ

Religious Sects of Gujarat -Indian & Gujarat Govt. document
Religious Sects of Gujarat -Indian & Gujarat Govt. document

Update: 13-Jan-2017 – Changed links to archive.org


08-JAN-2011

|| જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan ||

ભારત અને ગુજરાત સરકાર માન્ય “ગુજરાતના ધર્મ સંપ્રદાય” નામનું એક ગ્રંથ “ગુજરાત યુનિવર્સિટી” એ બહાર પડેલ છે. એ ગ્રંથ ના લેખક “ડૉ. નવીનચંદ્ર આચાર્ય” છે, જેવોએ M.A. અને PhD કરેલ છે.
Gujarat University has released a book called “Religious Sects of Gujarat” written Dr. Navinchandra A. Acharya, M.A., PhD. This book is recognised the Government of India and the Government of Gujarat.

આ ગ્રંથ માં ગુજરાતમાં ધર્મ સંપ્રદાયો પર ઊંડાણથી માહિતી આપવામાં આવી છે. આ ગ્રંથ માં હિંદુ, મુસલમાન, જૈન, બુધ, સિખ વગેર ધર્મો અને તેના સંપ્રદાયો પર ખુબ સરસ માહિતીઓ આપેલ છે.
This book covers description of the religious sects in details. Hindu, Muslim, Jain, Budh, Sikh and other religions and their sects are covered in good detail.

આ ગ્રંથ નો Chapter 8 ઇસ્લામ ધર્મ અને તેના સંપ્રદાયો પર આધારિત છે. Page 148 પર ઇસ્લામ ધર્મના પંથોમાંનો એક પંથ “પીરાણા પંથ” પર જાણકારી આપવામાં આવેલ છે. જેમ નીચે જણાવેલ મુખ્ય મુદ્દાઓ જાણવા લાયક છે;
Chapter 8 of this book is dedicated to Islam religion and its sects. Page 148 of this books covers “Pirana Panth” one of the many sects of Islam. Some of the important points worth noting in this book are mentioned below;

1. પીરાણામાં ઈમામ શાહ ની દરગાહ (રોજા) છે. (ખાસ નોંધ: સમાધી નથી)
1. Pirana houses a Dargah (Roza) of Imam Shah (Note: There is no Samadhi there)
2. ઈમામ શાહ ઈરાનથી આવેલ હતા અને ચમત્કારો બતાવીને કડવા પાટીદારો (કણબીઓ) ને મુમના બનાવ્યા.
2. Imam shah came to Gujarat from Iran and help of miracles converted Kadva Patidars (Kunbis) and made them Mumnas.
3. પીરનાવાળા ઉતરતા દર્જાના હિંદુ અને ઉતરતી કક્ષા ના મુસલમાનની એક નજીવી કોમ તરીકે ઓળખાય છે.
3. Pirana panthis are recognised as Under Class Hindus and Under Class Muslims.
4. અલ્લાહ ને સર્વોત્કૃષ્ટ કિરતાર કરીકે માને છે.
4. They believe Allah as the Creator.
5. મોહમદ પાયગંબર (મુસા) ને રસુલ અને પયગંબર તરીકે મને છે.
5. They believe Mohammad Paigambar as their Rasul and Messenger.
6. ઇસ્લામ ના પયગંબર સાહેબ ને ગુરૂ મને છે.
6. They consider Islam’s Mohammad Paigambar as their Guru
7. કુરાન (એનું બીજું નામ “સતપંથી અથર્વ વેદ”) ને દેવી પુસ્તક તરીકે મને છે.
7. Kuran (also known as Satpanthi Atharv Ved) is considered as Holy Book.

ઉપર જણાવેલ પૂર્ણ માહિતી તમે પોતે, નીચે જણાવેલ લીંક પર ક્લિક કરીને, વાંચી શકો છો….
The aforesaid information can be read in full from the link mentioned below…

http://issuu.com/patidar/docs/series_29_-religious_sects_of_gujarat/1?mode=a_p

https://archive.org/details/Series29-religiousSectsOfGujarat-indianAndGujaratGovt.Document

તેમજ જોડેલી ફાઈલ ખોલી ને પણ વાંચી શકો છો.
and alternatively from the attached file also.

હવે જો કોઈ સાધુ પર સતપંથી ઓ એ તાકિયા https://www.realpatidar.com/a/series13 (http://issuu.com/patidar/docs/series_13_-taiqyya_and_its_use__pirana_satpanth/1?mode=a_p) નો ઉપયોગ કરીને અને એ સાધુને ગેર માર્ગે ચડેલ સાધુએ ભૂલથી કઈ ઉપર જણાવેલ માહિતી થી વેગળું કઈ લખી આપેલ હોય, તો તેવા લેખણ નો કોઈ મતલબ નથી. આવા સાધુઓએ પણ સમજી જવું જોઈએ કે તેમના અનુંયાયો તેમનો ખુલ્લો દુરુપયોગ કરે છે અને તેમણે પણ સાચા હિંદુઓ થી વિમુખ કરવામાં કઈ કસર નથી છોડતા. જેટલું જલ્દી સમજી જશે તેટલું તેમના હિત માં રહશે.
When any Sadhu, who unfortunately is a victim of Taqiyaa https://www.realpatidar.com/a/series13 (http://issuu.com/patidar/docs/series_13_-taiqyya_and_its_use__pirana_satpanth/1?mode=a_p), has been misguided and such Sadhu has issued completely false and wrong information, then such information has no meaning. We should completely ignore such false information such Sadhu. Its high time that such Sadhus should understand that they are made scapegoat and grossly misused some of his followers and he is victim of conspiracy to separate him from the Hindu religion. Its in the interest of general people for him to understand this fact as soon as possible.

આપણી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ ને સતપંથ ધર્મ ના રીત રીવાજો અને તેમણી સાચી વાસ્તવિકતા જાણવા માટે કોઈની પાસે જવાની જરૂર નથી. તેની અનુભવ તેવો રોજ બરોજ કરે છે. સતપંથ ધર્મ એ હિંદુ ધર્મ નથી એવું અમે અને અમારા પૂર્વજો ને ખુબ સારી રીતે જાણ છે.
Our community does not need to be told what Satpanth is all about. No community knows Satpanth better than our community. We and our ancestors have followed and watched closely the rites and rituals of Satpanth religion. We do not need somebody to tell us what Satpanthi is all about. We all know that Satpanth is not a Hindu religion.

Real Patidar
www.realpatidar.com


Download / Print / View full article, attachments (if any):
http://www.box.net/shared/mlgfositxfja9rjqtfzi

Leave a Reply