Series 35 – Constitution of Imam Shah Bawa Roza Sansthan Committee Trust / ઈમામશાહ બાવા રોજા સંસ્થાન કમીટી ટ્રસ્ટનું બંધારણ

Update: 13-Jan-2017 – Changed links to archive.org


04-Jun-2011

|| Jay Laxminarayan ||       || જય લક્ષ્મીનારાયણ ||

સતપંથ કહો, પીરાણા સતપંથ કહો, કે પછી તેને ઈમામશાહી કહો. તે ધર્મનું મુખ્ય મથક, અમદાવાદની બાજુમાં આવેલું પીરાણામાં નામનું એક નાનું ગામમાં છેત્યાં મુખ્ય રીતે ઈમામશાહનો રોજો (દરગાહ) છે. Call it Satpanth, Pirana Satpanth or one may call it Imamshahi. The central point of that religion is located in a village, near Ahmedabad, called PiranaThe main place is the tomb of Imamshah.

આ સંસ્થાનું નામ છે, “ધી ઈમામશાહ બાવા રોજા સંસ્થા કમીટી ટ્રસ્ટ”. અને ચેરીટી કામીસ્નાર પાસે તેનું નોંધણી ક્રમાંક છે ઈ-૭૩૮. The name of the institution is “The Imamshah Bawa Roza Sansthan Committe Trust” and it is registered Public Charity Commissioner’s office  registration no. E-738.

સતપંથીઓ માટે આ સંસ્થાન તેમની માતૃ સંસ્થા છે. This institution is mother institution for Satpanthis.

એક બીજાપર કોર્ટ કેસો કરવાનો સત્પંથમાં જે સિલસિલા ચાલતો આવ્યો છે, તે પ્રમાણે વર્ષ ૧૯૩૯માં એક કોર્ટે એક કેસમાં ચુકાદો આપ્યો હતો. તે ચુકાદાના રૂપે સતપંથ ધર્મની ઉપર જણાવ્યા પ્રમાણે “ધી ઈમામશાહ બાવા રોજા સંસ્થા કમીટી” નામની સંસ્થા રચવામાં આવી હતી અને આગળ જતાં એ સંસ્થાને જાહેર ચેરીટી કાયદા હેઠળ રજીસ્ટર કરવામાં આવી. In lines the tradition in Satpanth, of untiringly filing court cases, in 1939 one court ordered the formation of the above institution. Thus the new institution called “The Imamshah Bawa Roza Sansthan Committee” was formed, which was later on registered the Charity commissioner of Ahmedabad.

કોર્ટે ચુકાદો આપતી વખતે ઘણી બધી વાતોની નાંધ લીધી છે, જે જાણવા લાયક છે. તેમાંથી જાણવા લાયક અમુક મુદ્દાઓ નીચે ટાંકેલા છે; While passing the order, court had made several interesting observations. Some of the interesting observations worth noting are as under;

૧. ઈમામશાહ બાવાની દરગાહ / રોજાની મિલકતના બારામાં આ કેસ છે. 1. The case pertained to the estate of Imamshah Bawa’s tomb.

૨. દસોન્દ અને વિસોન્દનો શબ્દનો મતલબ. 2. The meaning of words Dasond and Visond.

૩. કાકાનું કામ દરગાહ અને ઢોલિયાની મુજાવરી (દેખરેખ) કરવાનું છે. (ધર્મ ઉપદેશ આપવાનું નથી) 3. Kaka’s job is to manage the estate and the dholia. (There is no mention of giving religious discourses)

૪. દરગાહની મિલકત અને આવક પર સૈય્યદોનો કેટલો હક્ક છે? 4. What are the rights of Saiyyads over the estate and income of the Dargah?

૫. શું તમને ખબર છે કે પેટા કાકાને નીમવાનો મુખ્ય અધિકાર સૈય્યદોને છે. 5. Do you know that Saiyyads have main authority to choose the Peta Kakas.

૬. પેટા કાકાઓમાંથી મુખ્ય કાકાને કેવી રીતે નીમવામાં આવે છે? 6. How is main Kaka chosen from the Peta Kakas?

૭. સંસ્થામાં ૩ મેમ્બર સૈય્યદ હોય છે. 7. There are three Saiyyad members in the Trust.

૮. સંસ્થાના મેમ્બરો કેવી રીતે ચુંટવામાં આવે છે? 8. How are members of the trust elected?

૯. શું તમને ખબર છે કે કાયદા પ્રમાણે આજેભી સૈય્યદોને દરેક નાના મોટા પ્રસંગે પૈસા આપવા પડે છે? 9. Do you know that even today, legally, Saiyyads have to be paid monies on several occasions?

૧૦. જેમાં, બિસ્મિલ્લાહ, રમઝાન, બકરી ઈદ, મોહરમ વગેરે પ્રસંગો છે. 10. Of which Bismillash, Ramzan, Bakri Id, Muharrum are some of the occasions.

૧૧. ઈમામશાહની કબર ઉપર ચંદનનો લેપ લગાડવાની વિધિ સૈય્યદો કરે છે. (તમે ભૂલી નથી ગયાને કે કબર ઉપર ચંદનના લેપ વાળી કબરને ધોઈને પવાળની ગોળી બનાવાય.) 11. Saiyyads perform the Sandalwood ceremony applying Sandalwood on the tomb of Imamshah. (Remember that from the washed away Sandalwood, is the source of “Paval” tablet)

૧૨. ઈમામશાહની દરગાહ પર ફાતિયા પડવાનો હક્ક ફક્ત સૈય્યદોનેજ છે. 12. Only Saiyyads have exclusive right to recite Fatia at Imam shah’s tomb.

૧૩. માણસનું વજન કરીને કે પ્રદક્ષિણા કરીને ચડવામાં આવેલો પ્રસાદ ક્યાં જાય છે? 13. Did you know that Offerings when weighed in person or when performed in Pradakshana, goes directly to Saiyyads?

૧૪. મરણ બાદ કાકાને રોજામાં દાટવાની જમીનની ભાડું સૈય્યદોને આપવું પડે છે. (વિચારો કે કરસન કાકાને કેમ રોજામાં જમીન નહિ મળી? જયારે ગમે તેટલે પૈસા આપવાની ક્ષમતા હતી. ઈમામશાહથી દુર તેમને દાટવામાં આવ્યા. જયારે બાકી બધા કાકાઓ ઈમામશાહની બાજુમાં દાટવામાં આવ્યા છે. ચાલો… જેવા જેના નસીબ.) 14. When body of Kaka is buried in Roza premises, the Rent for the Land is payable to Saiyyads. (Think: Why was Karsan Kaka’s body not buried near Imamshah’s tomb? Especially when there was capacity to any amount. He has been buried far away from Imamshah, while all other Kakas are burried near Imamshah. Lets leave it to one’s destiny.)

૧૫. સૈય્યદોને સંસ્થાના રસોડે જમવાનો અધિકાર છે. 15. Saiyyads have right to dine at the common kitchen of the institution.

૧૬. કાકા જયારેભી કોઈ પણ ગામમાં જાય તો ત્યાંના સ્થાનિક સૈય્યદોને પૈસા આપવા પડે છે. 16. Whenever Kaka is on tour, the local Saiyyad have to be paid.

આવી ઘણી નાની મોટી જાણવા લાયક વાતો, કોર્ટે તેમના ચુકાદામાં કહી છે. કોર્ટના ચુકાદાના આધારે આ સંસ્થાનું બંધારણ બનાવામાં આવ્યું છે, જે નીચે જણાવેલ લીંક પરથી તમે જોઈ/વાંચી શકશો. There are many such interesting points in the courts judgement. Based on the judgement of the court, the constitution of this institution was prepared, which can be seen/read from the link below;

1) https://www.realpatidar.com/a/series35 or (see below for the download link)
2) http://issuu.com/patidar/docs/series_35_-imam_shah_bawa_roza_sanstha_committee/1?mode=a_p

 

https://archive.org/details/Series35-imamShahBawaRozaSansthanCommitteeTrust-constitution

નોંધ: ઉપર જણાવેલ બંધારણમાં, કોર્ટે પાછળથી લગભગ ૩૫ વર્ષ પછી, નાના ફેર ફાર કરાવ્યા છે, જેમાં મુખ્યતા સૈય્યદોને આપતી રકમમાં વધારો કરવા શિવાય કોઈ મહત્વનો ફેરફાર નથી કર્યો. Note: About 35 years later, the court has made minor changes to the constitution mentioned above. There is no material change other than the changes in the amounts payable to Saiyyads.

Real Patidar www.realpatidar.com


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/sq6bce0khu

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading