Update: 13-Jan-2017 – Changed links to archive.org
24-Jul-2011

ઉપર જણાવેલ જાહેર ખબરમાં જાણવા લાયક મુખ્ય મુદ્દો છે… “સતપંથ સનાતન વૈદિક ધર્મના પીર શ્રી પીરઝાદા સૈય્યદ શમ્સુદ્દીન બાવા સાહેબ ખાકી”
1. Shri K K P Satpanth Santan Samaj has no basic and moral right to issue the disclaimer published on 09-Jul-2011 in Kutch Mitra news paper. Such right is vested only the highest and mother institution of all Pirana Satpanthis. This institution was formed the order of the court and is called”The Imam Shah Bawa Roza Sansthan Committee Trust” having registration no as “E-738”.
2. “શ્રી ક.ક.પા. સતપંથ સનાતન સમાજ” એક “સામાજિક સંસ્થા” છે. તેને સતપંથ ધર્મના ધાર્મિક બાબતમાં છણાવટ કરવાનો કોઈ અધિકાર નથી. પીરાણા સતપંથ ધર્મના ધાર્મિક બાબતે છણાવટ કરવાનો અધિકાર “ધી ઈમામ શાહ બાવા રોઝા સંસ્થાન કમીટી ટ્રસ્ટ”ને છે. આ ટ્રસ્ટમાં ૭ પાટીદાર ભાઈઓ છે અને ૩ સૈય્યદ ભાઈઓ છે. તેમજ ધર્મના મુખ્ય “કાકા”, હાલે શ્રી નાનકદસ કાકા, ગુરુ કરસનદાસ કાકા અને તેમના ગુરુ સવજી ભગત (પીરઝાદા સાથે કરસન કાકા અને સવજી કાકાનો ફોટો પણ જોઈ શકશો), ચેરમેન પદે હોય છે. આમ કુળ ૧૧ ટ્રસ્ટીઓ આ ટ્રસ્ટમાં છે. આ હકીકતથી સાફ થઈ જાય છે કે સૈયદ ભાઈઓ અને પાટીદાર ભાઈઓ વચ્ચે, સતપંથ ધર્મ બાબતે, વર્ષોથી સંબંધ છે અને એ સંબંધ પીર/ગુરુ અને મુરીદો/અનુયાયીઓ નો સંબંધ છે.
2. “Shri K. K. P. Satpanth Sanatan Samaj” is a “Social Organisation”. With respect to Satpanth Religion, it does not have any right to issue any kind of clarification. Such right is vested only “The Imam Shah Bawa Roza Santhan Committee Trust”. This trust consists of 7 trustees from Patidar communitee and 3 trustees from Saiyyed community. The incumbent main “Kaka” is the chairman of the trust, who at present happens to be Nanakdas Kaka guru Karsan Kaka and his guru Savji Kaka. (You can see the photo of Pirzada Karsan Kaka and Savji Kaka). In this way, there are in total 11 trustees. With this fact, it becomes amply clear that Saiyyeds and Patidars share some kind of common relationship. For hundreds of years now, they shared the relationship of a “Pir/guru” that of “followers/believers”.
તેમના સંબંધ દર્શાવતું એક ફોટું પણ તમે નીચે જોઈ શકો છો, જેમાં કરસન કાકા અને તેમના ગુરૂ સવજીકાકા,પીર શમ્સુદ્દીન સાથે છે. પીર શામ્સુદ્ધીન વચ્ચે બેઠા છે.
From the photo below, you can see that Pirzada Shamsuddhin Khaki is sitting in the middle and Karsan Kaka (left) and his Guru Savji Kaka (right) are standing on either sides.

3. બીજી બાજુ સતપંથ સનાતન વૈધિક ધર્મના સેવકો ફક્ત ક.ક.પા. (કચ્છ કડવા પાટીદાર) જ્ઞાતિમાંજ છે એવું નથી. સતપંથ ધર્મને રબારી, લોહાણા (ખોજાઓ), બ્રાહ્મણો, ગુજ્જર, કોળી પટેલ, મુસ્લિમો, વગેરે ઘણી જ્ઞાતિના લોકો માને છે. ક.ક.પા. સતપંથ સમાજ તો ફક્ત કચ્છમાં રહેતાં કડવા પાટીદારોની એક નાની સામાજિક સંસ્થા છે. એ કઈ બીજા સતપંથી ભાઈઓ વતીથી નિવેદન/રદિયો ન આપી શકે. ક.ક.પા. સતપંથ સનાતન સમાજે આપેલ રદિયાનું કોઈ વજુદ નથી / મતલબ નથી.
3. On a different note, the followers of Satpanth Sanatan Vedic Religion are not confined to people from K. K. P. (Kutch Kadva Patidar) community only. People from communities like Rabari, Lohana (Khoja), Brahman, Gujjar, Koli Patel, Muslims etc. believe in Satpanth religion. K K P Satpanth Sanatan Samaj is a very small organisation of Kadva Patidars of Kutch region. It cannot give any clarification of people from other communities. The disclaimer published K K P Santpanth Sanatan Samaj has not real meaning and has absolutely no standing at all.
In light of the above, the disclaimer published K K Satpanth Santan Samaj that “followers of Satpanth Sanatan Vedic religion ” and “believers of Nishkalanki Narayan Bhagwan” have “nothing to do” “Pir Shri Prizada Saiyyad Shamshuddin” is nothing but disrespecting the Pir, to hurt the feels of his followers and something other than truth.
હવે, ઉપર જણાવેલ વસ્તુ હકીકત જાણ્યા બાદ ચોખ્ખું સમજાઈ આવે છે કે “પીરાણા સતપંથ” જેનું બીજું નામ “સતપંથ સનાતન વૈદિક ધર્મ” છે, તેના ધર્મ ગુરૂ એક મુસલમાન સૈય્યદ છે. હાલના ગાદીપતી (“સજ્જાદ નશીન”) ધર્મ ગુરૂ નું નામ છે, “પીર શ્રી પીરઝાદા સૈય્યદ સલાઉદ્દીન શમશુદ્દીન બાવા ખાકી”
Thus, after understanding the above facts, it becomes very clear that the religious head of “Pirana Satpanth religion” alias “Satpanth Sanatan Vedic Religion” is a Muslim Saiyyed. At present name of the person siting on the seat, the 15th heir (“Sajjad Nashin”) , is “Pir Shri Pirzada Saiyyed Sallauddin Shamshuddin Bawa Khaki”
લોકો, પીરાણા સતપંથની સચ્ચાઈથી, વાકેફ રહે તેના માટે આ ઈમેઈલ મોકલવામાં આવ્યો છે.
This email has been circulated to make people aware about the true facts of Pirana Satpanth.
Real Patidar
www.realpatidar.com
Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/0bc4sn0zlk35lfofpres