Series 17 – Gujarati Dictionary -Jodni Kosh -Meaning of Satpanth and Sanatan / ગુજરાતી જોડણી કોશ -સતપંથ અને સનાતન શબ્દ નો અર્થ.

Dictionary -Meaning of Satpanth and Sanatan
Dictionary -Meaning of Satpanth and Sanatan

Update: 13-Jan-2017 – Changed links to archive.org


20-Jul-2010
Hello / ભાઈઓ,

ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા બહાર પડેલી Dictionary જોડણી કોશ માં જણાવેલ “સતપંથ” શબ્દ નો અર્થ જુવો અને “સનાતન” શબ્દ નો અર્થ જુવો.
Gujarat University had published a dictionary for Gujarati language, which has meaning of the word “Satpanth” and “Sanatan”

આ જોડણી કોશ ને આપણા દેશ ના રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી ના પણ આશીર્વાદ મળ્યા છે.
This dictionary enjoys the blessings of the father of our nation, Mahatma Gandhi.

આ જોડણી કોશ માં એમ ચોખું લેખ્યું છે કે સતપંથ એટલે ખોજા મુસલમાન નો એક પંથ. (તમારી જાણ માટે ખોજા મુસલમાન, નીઝારી ઈસ્માઈલી ધર્મ પળે છે.)
This dictionary clearly mentions that Satpanth is a sect of Khoja Muslims. (For your information Khoja muslims follow Nizari Ismaili Religion)

તમારી જાણ ખાતર, એ જોડણી કોશ ના પાના (જેમાં મહાત્મા ગાંધી ના આશીર્વાદ નું પાનું પણ છે),આ email સાથે જોડેલા છે. તેમજ તમે આ લીંક http://issuu.com/patidar/docs/series_17_-attachment_1_-jodni_kosh_-gujarati_dict પર પણ વાંચી શકશો.
I have attached the relevant pages of the dictionary, including the pages which mentions the blessings of Mahatma Gandhi. You can also find these pages in this link http://issuu.com/patidar/docs/series_17_-attachment_1_-jodni_kosh_-gujarati_dict

https://archive.org/details/Series17-MeaningOfCertainTermsRelatedToPiranaSatpanthAsMentionedIn

આ જોડણી કોશ ની માહિતી મને એક ભાઈએ email દ્વારા મોકલી છે. એ ભાઈ ને માહિત મોકલવા બદલ ઘણા આભાર.
This information was sent to me one well wisher through email. My sincere thanks to him for supporting me.

ખાસ નોંધ: આ email નો જવાબ ફક્ત અને ફક્ત નવા group ના id પર મોકલજો, એટલે realpatidar@googlegroups.com. જો તમે આ નવા group ના મેમ્બર ન બન્યા હો તો આ લીંક http://groups.google.com/group/realpatidar પર જે ને મેમ્બર બની શકશો.

NOTE: Please send your replies to this email ONLY on new group i.e., realpatidar@googlegroups.com. In case you are not the member of the new group, you can visit http://groups.google.com/group/realpatidar and request to become a member.

Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/d8zr5nfp7f

Leave a Reply

One thought on “Series 17 – Gujarati Dictionary -Jodni Kosh -Meaning of Satpanth and Sanatan / ગુજરાતી જોડણી કોશ -સતપંથ અને સનાતન શબ્દ નો અર્થ.”

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading