Series 44 -Momna of Kutch -Bombay Presidency Gazetter 1880 / કચ્છના મોમના – મુંબઈ પ્રેસિડેનસી ગઝેટીઅર ૧૮૮૦

Gazetteer of the Bombay Presidency 1880

Update: 13-Jan-2017 – Changed links to archive.org


06-Feb-2012
|| Jay Laxminarayan ||    || Jay Sanatan Dharm  ||
||  જય લક્ષ્મીનારાયણ ||    || જય સનાતન ધર્મ   ||

Bombay Presidency Gazetteer, Vol V, published in the year 1880, pertaining to Cutch (Kachchh) has some interesting information retailing to our community viz., the Kachchh Kadva Patidar Community also known as Momna community in those days.
બોમ્બે પ્રેસિડેનસી ગઝેટીઅર, ખંડ ૫, વર્ષ ૧૮૮૦માં બહાર પાડવામાં આવેલ હતું, તેમાં કચ્છ પ્રદેશ ઉપર જાણકારી આપવામાં આવેલ છે અને ખાસ કરીને કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ, તે સમયે જેણે મોમના જ્ઞાતિ તરીકે  ઓળખવામાં આવતી હતી, તે જ્ઞાતિના બારામાં ખુબ સારી માહિત પણ આપેલ છે.

Some of the important points worth nothing in this Gazetter is as under;
આ ગેઝેટીઅરમાં અમુક ખાસ નોંધ લેવા જેવા મુદ્દાઓ આ પ્રમાણે છે;

  1. In general, most classes of Muslims perform Hindu ceremonies.
    સામાન્ય રીતે ઘણા મુસ્લીમો હિંદુ રિવાજો પાળે છે.
  2. In line Taqiyya, Shia Muslims hide their identity.
    તાકિયાને ધ્યાનમાં રાખીને ને શિયા મુસલમાનો પોતાની ઓળખ છુપાવતા હોય છે.
  3. Momnas are originally Hindus converted Imam Shah to Musalman faith.
    મોમનાઓ મૂળમાં હિંદુઓ હતા જેમને ઈમામ શાહએ મુસલમાન બનાવ્યા.
  4. Inspite of living in Kutch, Momnas speak Gujarati at home and not Kachchhi language.
    કચ્છમાં રહેતા હોવા છતાં, કચ્છી ના બોલી, ઘરોમાં ગુજરાતી ભાષા વાપરવામાં આવે છે.
  5. Most Mumnas are poor.
    મોમનાઓ મોટા ભાગે ગરીબ છે.
  6. Momnas are Shia Muslims in faith, but their names, habits, feelings and general mode of thought being Hindu.
    મોમનાઓ ધર્મે શિયા મુસલમાન છે, પણ તેમના નામો, આદતો, ભાવનાઓ, અને સામાન્ય વિચાર ધારા હિંદુઓની હોય છે.
  7. Momnas observe “Janmasthami” & “Diwali” holidays.
    મોમનાઓ “જન્માષ્ઠમી” અને “દિવાળી” ત્યોહાર મનાવે છે.
  8. Headquarters is at Manakuva (in those days -which is also true as per the information in our community).
    તે સમયે મોમનાઓનું મથક માનકવા માં હતું. – આ વાત આપણી જ્ઞાતિમાં પ્રચલિત માહિતી સાથે સુસંગત છે.
  9. Head Man of the community or “ગેઢેરા” had sweeping powers.
    ગેઢેરાઓની જ્ઞાતિ પર મજબુત પકડ હોય છે.
  10. Marriage ceremonies were first performed Brahman and later Syed. (in those days -which is also true as per the information in our community).
    લગ્ન વિધિ પહેલાં બ્રાહ્મણ કરે અને ત્યાર બાદ સૈય્યદ દ્વારા કરવામાં આવે છે. (તે સમયે – આ વાત આપણી જ્ઞાતિમાં પ્રચલિત માહિતી સાથે સુસંગત છે.)
  11. They bury (not cremate) their dead.
    મુડદાને તેવો દાટે છે. (અગ્નિ સંસ્કાર નથી કરતા).
  12. They have Khanas of prayers. (Even today this is true.)
    પ્રાર્થના માટે તેઓ ખાનાઓ માં જાય છે. (આ વાત આપણી જ્ઞાતિમાં પ્રચલિત માહિતી સાથે સુસંગત છે.)
  13. Children are not sent to schools. (in those days -which is also true as per the information in our community).
    છોકરાઓને શાળાઓમાં મોકલવામાં ન આવતા (તે સમયે – આ વાત આપણી જ્ઞાતિમાં પ્રચલિત માહિતી સાથે સુસંગત છે.)
  14. Hindu Dasavatar book was corrupted to include Ali as Lord Vishnu’s 10th avatar.
    હિંદુ દસવાતર ગ્રંથને ભ્રષ્ટ કરી અલીને વિષ્ણુનો દસમો અવતાર તરીકે બતાવામાં આવ્યો.
  15. A body of not very learned Hindus assumes these (above mentioned Das Avatar) as true.
    અજ્ઞાન હિંદુઓનો એક સમુદાય ઉપર જણાવેલ દસ અવતારની આ અવતારોની વાર્તાઓ ને સાચી માને છે.
  16. Reasons why Khoja (and hence Pirana Satpanth) religion is much like the Hindu religion.
    ખોજાઓનો ધર્મ (અને તે કારણે પીરાણા સતપંથ ધર્મ) શા માટે હિંદુ ધર્મ સાથે મળતો જુલતો છે, તના કારણો.

The above mentioned information documented the British Government, once again, clearly gives proof that Satpanthis (Momnas) are Shia Musilms and their appearance may be of like Hindus, but their faith they are muslims. Shia Muslims have practice of hiding their true identity. Hence accordingly, Satpanthis are also hiding their true identity.
અંગ્રેજ સરકારના દસ્તાવેજોમાં જણાવેલ જણાવેલ માહિતી ફરી એક વાર પુરવાર કરે છે કે સતપંથીઓ (મોમનાઓ) શિયા મુસલમાન છે. ભલે તેમનો દેખાવ હિંદુઓ જેવો છે પણ ધર્મે તેવો મુસલમાન છે. શિયા મુસલમાનો તેમની સાચી ઓળખ છુપાવતા હોય છે. તે પ્રમાણે સતપંથીઓ પણ પોતાની સાચી ઓળખ છુપાવે છે.

Read the full information here… / સંપૂર્ણ માહિતી અહીં વાંચી શકશો…

https://archive.org/details/Series44-momnaOfKutch-bombayPresidencyGazetter1880
Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.com/s/t0uv92suzu92upky7obp

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading