Series 41 -Deccan College, Pune -Literature of Satpanth / ડેક્કન કોલોજ પુના -સતપંથના સાહિત્ય

Series 41 -Deccan College, Pune -Literature of Satpanth

Update: 13-Jan-2017 – Changed links to archive.org


28-Nov-2011

||  Jay Laxminarayan  ||      ||   Jay Sanatan Dharm   ||

The Deccan College & Research institute, in Pune is the third oldest educational institution in the country.
પુના સ્થિત, દી ડેક્કન કોલોજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ, એ ભારતની ત્રીજું જુનામાં જૂની કેળવણીની સંસ્થા છે.

In its vast collection of priceless old book sand documents, it has got the literature of Satpanth religion. A researcher Mr. Gulshan Khakhee has done analysis of the literature and presented a short note to be able to easily understand the literature.
સંસ્થાની બહું મુલ્ય અને જૂની પુસ્તકો અને દસ્તાવેજોના સંગ્રહમાં સતપંથના ધાર્મિક પુસ્તકો પણ છે. એક સંશોધનકાર, ગુલશન ખાખી સાહેબએ વિશ્લેષણ કરીને એક ટૂંકો પણ બહું ઉપયોગી લેખ લખ્યો છે, જેનાથી આપણે સતપંથ ધર્મના સાચા સાહિત્યો સમજવા સરળતા રહશે.

Some of the important points coming out of the note Mr. Gulshan Khakhee are as under;
ગુલશન ખાખીના લેખમાં નીચે જણાવેલ મુદ્દાઓ મુખ્ય છે;

  1. Imam Shah converted Hindus to Satpanth religion
    ઈમામ શાહએ હિંદુઓને વટલાવીને સતપંથમાં લઇ આવ્યા છે.
  2. Imam Shahi or Satpanth is a Nizari Ismaili sect
    ઈમામ શાહી અથવા સતપંથ એ એક નીઝારી ઈસ્માઈલી પંથ છે.
  3. Head quarters is at Pirana, Gujarat
    તેમનું મુખ્ય મથક પીરાણા, ગુજરાત છે.
  4. Jain Darshan: Yadavas cut Cow and ate it
    જૈન દર્શન: યાદવોએ ગાયને કાપીને ખાઈ ગયા.
  5. Jog Darshan: Connect Hindu Deities Islmaic Prophets, Personalities
    જોગ દર્શન: હિંદુ દેવોને ઇસ્લામી પૈગમ્બરો અને ઇસ્લામના મૂક્ય ધાર્મિક નાયકોસાથે જોડી દીધા.
  6. Nishkalanki = Murtuza Ali = Kudrati Allah
    નિષ્કલંકી = મુર્તઝા અલી = કુદરતી અલ્લાહ
  7. Rukmani = Bibi Fatima = Visva Kuvari = Laxmi
    રૂકમણી = બીબી ફાતિમા = વિસ્વ કુંવારી = લક્ષ્મી
  8. Satguru = Muhammad = Guru Brahma
    સતગુરુ = મુહંમદ = ગુરુ બ્રહ્મા
  9. Bodh Avatar = Buddha ordered Pandavas to kill cow
    બુધ અવતાર = બુદ્ધે પાંડવોને ગાય મારવાનું કહ્યું
  10. Surja Rani has already KILLED Kalinga, the demon
    સુરજા રાણીએ કલિંગા દૈત્યને મારી નાખ્યો છે
  11. Imaginary work is used in literature
    સાહિત્યોમાં કાલ્પનિક વાતો લખી છે.

https://archive.org/details/Series41-deccanCollegePune-literatureOfSatpanth

To know more, read the following information
વધુ જાણકારી માટે નીચે આપલે માહિતી વાંચો

From the above research document, one thing is VERY clear and that is…
ઉપર જણાવેલ સંશોધન દસ્તાવેજમાંથી એક વાત સ્પષ્ટ સમજાઈ આવે છે કે…

  • that though there are names of Hindu Gods and Godessess Islamic elements, the help of taqiyya, all followers of  Satpanth are ultimately lead to Islam.
    ભલે ઇસ્લામી તત્વો સાથે હિંદુ દેવોના નામ છે, તાકિયા વડે, છેવટે એક અનુયાયીને ઇસ્લામ તરફ લઇ જવામાં આવે છે.
  • Satpanth takes Hindu religious values and blends them Islam to make way of easy acceptance of Islam Hindus, ultimately leading the believer to Islam.
    હિંદુ ધાર્મિક મૂલ્યોને ઇસ્લામના તત્વો સાથે મિશ્રિત કરીને હિંદુઓને ઇસ્લામ તરફ લઇ જવાનો માર્ગ સરળ બનાવવાના પ્રયાસ રૂપે સતપંથ ઉભો કરવામાં આવ્યો છે.

Real Patidar


Leave a Reply

11 thoughts on “Series 41 -Deccan College, Pune -Literature of Satpanth / ડેક્કન કોલોજ પુના -સતપંથના સાહિત્ય”

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading