Series 18 – Valdas Maharaj -Satpanth is a Muslim Religion / વાલદાસ મહારાજ – નિવેદન – સતપંથ એક મુસ્લિમ ધર્મ છે.

Valdas Maharaj -Satpanth is a Muslim Religion
Valdas Maharaj -Satpanth is a Muslim Religion

Update: 13-Jan-2017 – Changed links to archive.org


10-Aug-2010

Dear All / જ્ઞાતિ જનો,

આ ઈ-મેલ સાથે પરમ પૂજ્ય સંત શ્રી વાલદાસ મહારાજનું તા.૦૨-૦૭-૧૯૮૯ નું નિવેદન જોડેલું છે.
With this email, I have attached a Statement dated 02-Jul-1989, issued His Holiness Shri Valdas Maharaj.

પીરાણાની મુલાકાત લીધા બાદ તેમના નિવેદન માં વાલદાસ મહારાજશ્રી એ ચોખું જણાવેલ છે કે સતપંથ ધર્મ એક ઇસ્લામી ધર્મ છે અને તેને સનાતન કે વૈદિક હિંદુ ધર્મની સાથે કશું પણ લાગતું વળગતું નથી.
After having visited and inspected Pirana, Shri Valdas Maharaj has clearly mentioned in his statement that Satpanth is an Islamic religion and it has nothing to do Sanatan or Vedic Hindu religion.

વધુમાં એ નિવેદન વાંચશો તો તમે જાણશો કે કેવી રીતે વાલદાસ મહારાજને ફોસલાવીને પીરાણા લઈ જવામાં આવ્યા હતા. તેવીજ રીતે કરસન કાકા સાથે તેમના ચોરી છુપીથી ફોટા પડીને દુષ પ્રચાર કર્યો હતો. (તાકિયાના પ્રયોગનો વધુ એક નમૂનો)
If you read further, you would understand that how Valdas Maharaj was taken to Pirana and similarly out his knowledge, his photographs Karsan Kaka were unknowingly taken and later used in false and deceptive publicity of Satpanth religion. (One more example of use of Taqiyya).

આપણે સાંભળતા હોય છીએ કે પીરાણામાં અમુક સાધુ આવ્યા હતા, કે તમુક સંત આવ્યા હતા. પણ વાસ્તવિક્તામાં, તેમાંથી મોટા ભાગે, તો ફક્ત શિષ્ટાચાર અને સામાન્ય સૌજન્યના નિયમ માટે પીરાણા ગયા હશે, નહિ કે સતપંથ ધર્મને હિંદુ ધર્મમાં ખપવવા કે તેણે ટેકો આપવા માટે.
You might have heard that some or other Sadhu, Sant and other Hindu religious head(s) have visited Pirana. But in reality they might have visited Pirana only out of normal courtesy only and not to promote Satpanth as a Hindu religion.

એટલે જો આપણને કોઈ વારંવાર કહેતું હોય કે એક વખત પીરાણા આવો, તો તેની વાત માનવાથી પહેલા સમજી લહેજો કે જે લોકો આપણા સંત શ્રી વાલદાસ મહારાજ સાથે આવું વર્તન કરતા હોય, તો તમારી  સાથે કેવું વર્તન કરશે.
Hence people, who receive constant requests to visit Pirana, should be careful and understand the possible implications beforehand. Let me warn you that the people, who have mis-used the name of Valdas Maharaj, could also do the same you.

https://archive.org/details/Series18-valdasMaharaj-satpanthIsAMuslimReligion

લક્ષ્મીનારાયણ ભગવાનની જય / Jay Laxminarayan Bhagwan

સનાતન ધર્મની જય / Jay Sanatan Dharm

Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/4hsz2hxf60

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading