Series 5 – Pirana Pooja Vidhi exposes the influence of Islam / પીરાણા પૂજા વિધિ –ઇસ્લામીકરણની પોલ ખોલે છે.

Pirana Pooja Vidhi and Gyan
Pirana Pooja Vidhi and Gyan

Update: 13-Jan-2017 – Changed links to archive.org


27-Apr-2010 Hello / નમસ્કાર,

So far in the 4 emails I have sent to you (Series 1 to Series 4), some of the observations worth mentioning here are as under; હમણ સુધીની ૪ email માં તમે નીચે જણાવેલ મહત્વની વાતોની નોંધ લીધી;








1) Series 1 Satpanth is formed to convert Hindus to Muslims. What are the THREE stages in the conversion process. હિન્દુઓને મુસલમાન બનવા માટે સતપંથ ધર્મની સ્થાપના કરવામાં આવી. મુસલમાન બનવા માટેના ૩ સ્ટેજ કયા છે એ જાણ્યું.
2) Series 1, 2, 3 Satpanth is a sect of Islam. A Branch of Nizari Ismaili Sect. સતપંથ એક નીઝારી ઈસ્માઈલી ધર્મનું ભાગ છે.
3) Series 1, 2 & 4 All Books of Hindu belief are corrupted to include Islamic elements and have kept the same Hindu name to confuse Hindus and make them believe that the corrupted books are real books. હિંદુ ધાર્મિક પુસ્તકોને કેવી રીતે ભ્રસ્ટ કરવામાં આવ્યા અને એમ ઇસ્લામ ભલ્વવામાં આવ્યું અને જુના નામ રાખીની ભોળી અભણ પ્રજાને બેવકૂફ બનીની એ ભ્રસ્ટ કરેલ પુસ્તકોને સાચી માની લીધી.
4) Series 1, 2 & 4 Preaching Islam in dress of Hindu Sanths and Yogis. A Ploy to fool ignorant and illiterate masses. હિંદુ સંતો અને યોગીના વેશમાં ઇસ્લામનો પ્રચાર કાર્યો ને લોકોને ફસાવ્યા
5) Series 1, 2 & 4 Payment of Dasond is important દસોન્દ આપવું બહુજ જરૂરી છે.
6) Series 2 Even today satpanthis have not converted to Hindu. They are practicing Taqiyaa and hide their real identity. They pretend to be Hindus but actually practice Islam. People practicing Taqiyya are called Guptis. આજે પણ સત્પન્થીઓ હિંદુ નથી થયા. તેઓ તકિયા પળે છે અને તેમની સાચી ઓળખ છુપાવીને હિન્દુની જેમ રહે છે. તેવા લોકોને ગુપ્તી કેહવામાં આવે છે.
7) Series 2 Looks of Pirana have been changed to give a Hindu worship place, But actually because of Taqiyya, it still is a place of worship of Islam. પીરનાનો દેખાવ એક હિંદુ મંદિર જેવો કરવામાં આવ્યો છે. પણ તકિયાના કારણે હકીકતમાં હજી ઇસ્લામની પૂજાનું સ્થાન છે.
8) Series 2 Books and other things happening at Pirana have been changed to give a Hindu look, but actually Islam is being practiced. ધાર્મિક પુસ્તકો અને દેખાવ ભલે હિંદુ જેવો છે, પણ હકીકતમાં ઇસ્લામ નું પાલન થાય છે.
9) Series 3 Akhand Diva (Eternal Light) lit at Pirana is a symbol of Noor, which according to Islam is the source of Kuran and many other Islamic beliefs. પીરાણામાં બળતો અખંડ દીવો એ કઈ નથી પણ કુરાનમાં બતાવેલ નુર છે.
10) Series 4 How fundamental objects of Hindu faith, like, Brahmin, Cow, Veda, Temple, Idol, etc have been corrupted so that people can been easily converted to Islam. હિંદુ શ્રદ્ધાની વસ્તુઓ જેમ કે બ્રાહ્મણ, ગાય, વેદો, મંદિર, મૂર્તિ વગેરેને બ્રષ્ટ કરીને ઇસ્લામમાં વટલાવાનો માર્ગ સરળ કાર્યો છે.
11) Series 4 Atharv Ved means KURAN, in Satpanth સત્પન્થમાં અથર્વ વેદ એટલે કુરાન
12) Series 1, 2, 3, 4 Nishkalanki Narayan means ALI Brahma means Prophet Mohammad Adhya Shakti means Bibi Fatima, Wife of ALI નિષ્કલંકી નારાયણ એટલે હઝરત અલી બ્રહ્મા એટલે મોહમ્મદ પૈગમ્બર અધ્ય શક્તિ એટલે બીબી ફાતિમા, અલીની પત્ની

Now to support / boost our shared findings so far, I am presenting before you the book published none other than Pirana. It is titled “Bhankheli Pooja Vidhi Tatha Gyan” Pirana’s then religious head Kaka Saheb Savji Ramji.

ઉપર જણાવેલ વાતોને બળ આપતી પુસ્તક, જે પીરાણાએ બાહર પડેલ છે, તમારી સામે મુકું છું. આ પુસ્તકનું નામ છે “ભાંખેલી પૂજાવિધિ તથા જ્ઞાન” અને લખેલ છે પીરાણાના કાકા સાહેબ સવજી રામજી.

Satpanthis vehemently try to deny that Satpanth is not a muslim religion. It’s a Hindu religion. However their own rituals contain prayer to Allah, Ali, Bibi Fatima, Noor and its importance. Some Satpanthis deny the existence of such book and they do so because of Taqiyya.

સત્પન્થીઓ હમેશાથી કહેતા આવ્યા છે કે સતપંથ મુસલમાન ધર્મ નથી. એ એક હિંદુ ધર્મ છે. પણ તમે પોતે વાંચશો કે તેમની વિધિઓમાં અલ્લાહ, અલી, બીબી ફાતિમા, નૂર નો કેટલો મહત્વ છે. સમુક સત્પન્થીઓ તો એટલી હદે પણ કહે છે આવી કોઈ પુસ્તિકા છેજ નહિ. પણ તકિયાનું ધ્યાન રાખસો તો તમને સમજાશે તેના પાછળના કારણો.

This book exposes the hidden agenda of Satpanthis. આમ જુઠું બોલનાર સત્પન્થીઓની પોલ આ પુસ્તક ખોલે છે.

I have uploaded the whole book here http://issuu.com/patidar/docs/series_5_-pirana_pooja_vidhi_and_gnyan_-d or http://issuu.com/patidar Please note you can download the book to your computer also.

 https://archive.org/details/Series5-PiranaPoojaVidhiAndGnyan

આ લીંકમાં તમને પૂર્ણ પુસ્તક મળશે. http://issuu.com/patidar/docs/series_5_-pirana_pooja_vidhi_and_gnyan_-d અથવા http://issuu.com/patidar ખાસ નોંધ: તમે આ પુસ્તકને તમારા કમ્પુટરમાં ડાઉનલોડ કરીને નિરાંતે વાંચી શકશો.

Important discourses mentioned in the above book worth mentioning are… સતપંથ ધર્મમાં ઇસ્લામ કેટલે સુધી ભેલાવામાં આવું છે તેના અમુક મહત્વના મુદ્દાઓ નીચે પ્રમાણે છે.

SNO Page No Particulars
 1) Continuous Page 11 Dasond Aapvani Jaroor
દસોન્દ આપવું જરૂરી છે.
 2) Continuous Page 43 Mukhi’s Kriya and Duva
મુખીની ક્રિયા અને દુઓ
3) Continuous Page 69 Names of Muslims to whom Duva is made મુસલમાનો ના નામે કરતી દુઆ
4) Continuous Page 84, 88, 107 Nishkalanki Narayan means ALI. 10th Avtaar means ALI નકલંક નારાયણજ અલી છે. / ૧૦મો અવતાર એટલે અલી.
5) Continuous Page 85, 86, 117 Shakti Devi means Bibi Fatima, wife of ALI શક્તિ દેવી અટેલે બીબી ફાતિમા, અલીની પત્ની.
6) Continuous Page 92, 143 Reference to Guptis. ગુપ્તિઓનો ઉલ્લેખ.
7) Continuous Page
95, 103, 111,
215 to 217, 226 to 228, 232 to 240
Prayer to ALLAH, KHUDA, Raheman, Mohammad, Murtuza Ali, Maula, Parvadigar & Ali’s Descendents અલ્લાહ, ખુદા, રહેમાન, મોહમ્મદ, મુર્તુઝા અલી, મૌલા, પરવરદિગાર અને અલીના વંશજોની પૂજા.
8) Continuous Page
149
Importance of FRIDAY and Moon શુક્રવાર અને ચંદ્રનો મહત્વ.
9) Continuous Page
153 & 154
What is midnight Duva How and When to do NAMAZ in midnight મદ રાત્રે કરતી દુઆ. નમાઝ ક્યારે અને કેવી રીત કરવો.
10) Continuous Page
154 to 160
Kalma and its meaning and how to pray to ALLAH કાળમાનો મતલબ અને અલ્લાહની કેવીરીતે પૂજા કરવી.
11) Continuous Page
174, 177
Birth of NOOR. નૂરની ઉતપત્તિ
12) Continuous Page
179, 209
Story of birth of NOOR. (which is a Islamic symbol) ઇસ્લામમાં નૂરનો મહત્વ અને તેની ઉતપત્તિની વાર્તા.
13) Continuous Page
230
4 Veds – 4 Books of Islam came to existence ૪ વેદો – ૪ ઇસ્લામની પુસ્તિકાની ઉતપત્તિ
14) Continuous Page
292
Qayamat, as Islamic element is followed. કયામત, જે ઇસ્લામમાં હોય તેનો ઉલ્લેખ.
15) Continuous Page
339 to 346
KURAN is referred.
કુરાનનો ઉલ્લેખ.

Thanks / આભાર Real Patidar / ખરો પાટીદાર


 

Download / Print / View full article, attachments [Best Option]:
Part 1 of 2: http://www.box.net/shared/xidpdfbki5
Part 2 of 2: http://www.box.net/shared/u036qafvy0

Leave a Reply

One thought on “Series 5 – Pirana Pooja Vidhi exposes the influence of Islam / પીરાણા પૂજા વિધિ –ઇસ્લામીકરણની પોલ ખોલે છે.”

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading