19-Sep-2012 || જય લક્ષ્મીનારાયણ || || ઉમિયા માતાની જય || આપણે સહું એક વાત બરાબર જાણીએ છીએ કે આપણી સમાજને સતપંથીઑ જેટલું નુકસાન પોહચાડે છે, તેનાથી વધારે નુકસાન સતપંથના દલાલો પોહચાડિ રહ્યા છે. આવા દલાલોને “મવાળ” તરીકે ઓળખવામાં આવે છે. હમણાં થોડા દિવસ પહેલાજ, મવાળો દ્વારા “એકતા મંચ” રચચી, કેન્દ્રિય સમાજને તોડવાના કાવતરાની, કરેલ નાકામ કોશિષની જાણકારી આપેલ હતી. વધુ માહિતી માટે જુઓ… https://www.realpatidar.com/a/oe47 એ કાવતરાના એક મુખ્ય સૂત્રધાર શ્રી રવિલાલ કેશરા રામજીયાણી, કે જેના બારમાં લોકો તેમને “મવાળ” તરીકે અને સતપંથના દલાલ તરીકે ઓળખે છે, તેમની સમાજ વિરોધી ગતિવિધિની જાણકારી આપેલ હતી. એજ સિલસિલાને આગળ વધારતાં, અહીં એક વીડિઓ જોડેલ છે, જેમાં રવિલાલભાઈ…. પૂરે પુરા હોશોહવાસમાં… ઠંડે કલેજે… ઉમિયા માતાજીના નામે… કેન્દ્રીય સમાજના પ્રમુખણી હાજરીમાં… હળાહળ જુઠ્ઠું બોલીને સમાજને ગેરમાર્ગે દોરવાનું નીચ કૃત્ય કરી રહ્યા છે. On archive.org: [OR] Direct Link: Direct Link: http://www.youtube.com/watch?v=PuNMgl7HHFY વીડિઓ જોવા પછી આપ પોતે નિર્ણય લો…કે શું રવીલાલભાઈ પર ભરોસો રાખી શકાય એવી પરિસ્થિતી […]
Mavaal Same Juval
25-May-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || આપણા ભેગા સનાતની તરીકે ઓળખાવતા ભુજવાળા શશીકાંતભાઈની અસલિયત એક માવળ તરીકે લોકો સામે આવી ગઈ છે. Shri Shashikantbhai of Bhuj, who till now was identifying himself as Sanatani, has got his true identiy exposed as a Maval. તા. ૨૩-૦૫-૨૦૧૧ ના દિવ્ય ભાસ્કર છાપામાં ૧૩માં પાને સતપંથ વાળાઓની જાહેર ખબર છે જેમાં શશીકાંત ભાઈનું નામ છે. આ ઈમૈલ એ છાપાનું પાનું જોડેલું છે, જેમાં તમે સતપંથવાળાઓની જાહેર ખબર જોઈ શકો છો. Page 13 of Divya Bhaskar news paper dated 23-May-2011 contains advertisement Satpanthis in which Shashikantbhai’s name is appearing. I have attached the page 13 this email for your ready reference. એક સનાતની દ્વારા સતપંથીના (એટેલ ગેર હિંદુઓના) કાર્યક્રમમાં ભાગ લેવો કે તેમના કાર્યક્રમને ખુલ્લે આમ સમર્થન કરવું એ એક મવાળની નિશાની હોય છે અને આવા આચરણને હિંદુઓના આચરણ ન કહી શકાય. શશીકાંતભાઈએ આપણ સમજના નિયમ (આચરણ હિંદુઓના હોવા જોઈએ) […]
02-May-2011|| જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || એક માવળ દ્વારા તાકિયાનો દાખલો.An example of use of Taqiyaa a Maval સમાજના માજી પ્રમુખ શ્રી વાલજીભાઈ વાડિયાએ સતપંથ ઉપર કરેલા વિરોધાભાષી ભાષણો જુવો… http://www.youtube.com/watch?v=qhfEVD9w8Mk From the link above, view the past president of Samaj, Shri Valjibhai Vadiya’s conflicting speeches on Satpanth અને તે ક્લિપને મોબાઈલમાટે કે કોમ્પુટર માટે ડાઉનલોડ કરવા માટે આ લીંક વાપરો…http://www.youtube.com/watch?v=qhfEVD9w8MkYou can download the speech for your mobile or computer from the above link. તમારા અભિપ્રાય જરૂર મોકલશો.Please forward your views and suggestions. માવળ સામે જુવાળMaval Same Juval Download / Print / View full article, attachments [Best Option]:http://www.box.net/shared/yjs44tyvd8f4anzuvgk7
04-Feb-2011 || જય લક્ષ્મીનારાયણ || તા. ૦૨-૦૨-૨૦૧૧ (02-Feb-2011) ના અમદાવાદ હોસ્ટેલ જમીનના કૌભાંડ માં સંડોવાયેલા શ્રી દામજીભાઈ ગોગરી અને તેમના સતપંથી સાથીદારો દ્વારા થાણા (મુંબઈ) માં (All Heavens Banquet Hall, Flower Valley Complex, Eastern Express Highway, Thane West) સવારના ૯:૦૦ વાગેથી ૨:૦૦ વાગે સુધી, કહેવતો બીનસાંપ્રદાયિક ત્રીજો મોરચો ઉભો કરીને (સમસ્ત ક.ક.પા. ફાઉન્ડેસન, અહ્મ્દાવાદ નામની નવી સંસ્થા ઉભી કરીને) પૈસા ભેગા કરવા માટે મિટિંગ બોલાવેલી હતી. જેમાં સતપંથી ભાઈઓમાં મુખ્ય એવા ભાઈલાલભાઈ કે. પટેલ, હાલે અમદાવાદ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) છે. આ ભાઈલાલભાઈ, સતપંથીઓનું “માસ્ટર માઈન્ડ” (Master Mind) કહો કે પછી “થીંક ટેંક” (Think Tank) કહો, તેમાંથી એક છે. સતપંથીઓના અન્ય માસ્ટર માઈન્ડ ગણાતા એવા વકીલ શ્રી સુરેશભાઈ કે ધોળુ સાથે ભાઈલાલભાઈ મળીને ત્રીજો મોરચો ઉભો કર્યો છે, જેનાથી સતપંથીઓના હિતનું રક્ષણ સહેલાઈથી કરી શકાય. આ સંસ્થા આપણી કેન્દ્રિય સનાસ્થાની પ્રતિસ્પર્ધી સંસ્થા તરીકે ઉભી કરવામાં આવી છે. આ સંસ્થા ને સાથ આપવું એટલે આપણી કેન્દ્રીય સંસ્થા સાથે દગો કરવા બરાબર […]
15-Jan-2011 || જય લક્ષ્મીનારાયણ || સમુહ લગ્ન સમિતિની તા. ૧૮.૧૦.૨૦૧૦ની, મથલ પાંજરા પોલમાં યોજાયેલ મિટિંગ વખની સાચી ઘટના…. ત્યાં પ્રમુખ સાહેબણી દરખાસ્ત હતી કે… આ વર્ષેથી સમુહ લગ્નમાં સતપંથીઓના લગ્ન નહિ કરાવા જોઈએ. છોકરો કે છોકરી સતપંથી હોય, તો તેવાં લગ્ન નહિ કરાવા. તેમની વાતને સર્વે હાજર રહેલ સભ્યોએ Co-operate કર્યું. વિરોધ કરવામાં બે વ્યક્તિ હતા.. ૧. રસલીયા ગામના શ્રી દેવજી રામજી ભાવાણી, હાલે સુરત (કેન્દ્રિય સમાજના ઉપપ્રમુખ), અને ૨. તેમનાજ ગામના શ્રી લાલજી શિવજી ભાવાણી (કેન્દ્રિય સમાજના ટ્રસ્ટી), તેવો પણ હાલે સુરત રહે છે. તેવોએ પોતાના મંતવ્યો આપ્યા કે આ બહું ઉતાવળ થાય છે, એક બાજુ આપણે નામો નોંધાઈ લીધા છે એટલે આપણે એમાંથી ચલિત ના થવું અને એક વરસ આપણે જેમ કરતા આવ્યા છીએ તેવી રીતે ચાલું રાખવું. ત્યારે સમુહ લગ્ન સમિતિના ૧ મેમ્બર અને મથલની પાંજરા પોલ ના પ્રમુખ, જંજય વાળા શ્રી કાંતિલાલ વીરજી ધોળુ, એમણે છોખા શબ્દોમાં ઉપરોક્ત બન્ને વ્યક્તિઓને જણાવી દીધું કે તમે સમાજના હોદેદારો […]