Series 50 -RSS -Believers in Satpanth Dasavatar are Muslims / આર.એસ.એસ -સતપંથ દશાવતારને માનવાવાળા મુસલમાન છે

Shri Guruji -Seer, Thinker, Organizer of RSS

26-Oct-2012

|| Jay Laxminarayan ||  || જય લક્ષ્મીનારાયણ ||

Shri Golwalkar Guruji popularly known as Shree Guruji, who was a Seer, Thinker and Organiser of RSS (Rashtriya Swayamsevak Sangh) had done extensive study of religious literature of Muslims and explicitly on Dasavatar followed many Muslims in India.
શ્રી ગોલવલકર ગુરુજી જેનું લોકપ્રિય નામ છે શ્રી ગુરુજી, જેવો એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દૃષ્ટા, વિચારક અને આયોજક હતા, તેવોએ મુસલમાનોના શાસ્ત્રો પર ઊંડાણ પૂર્વક અભ્યાસ કરેલ હોત અને ખાસ કરીને મુસલમાનો દ્વારા માનવામાં આવનાર “દશાવતાર” શાસ્ત્ર શામેલ છે.

He had noted that many Muslims follow a religious book called Dasavatar. Their Dasavatar (“Muslim Dasavatar”) differs from the “Hindu Dasavatar” because of the 10th avatar of Lord Vishnu. In Muslim Dasavatar, 10th avatar of Lord Vishnu is “Hazrat Ali Talib”.
તેમણે નોંધ લીધી કે ઘણા મુસલમાનો “દશાવતાર” (“મુસલમાન દશાવતાર”) નામનું ધાર્મિક પુસ્તકને માને છે. મુસલમાનોનું દશાવતાર પુસ્તક “હિંદુ દશાવતાર” પુસ્તકથી અલગ છે. મુસલમાનોના દશાવતાર પુસ્તકમાં ભગવાન વિષ્ણુના દસમાં અવતારને “હઝરત અલી તાલિબ” તરીકે દેખાડેલ છે.

Organiser -29-Jul-2012

S Gurumurthy, is a well-known writer, journalist, a respected corporate adviser and veteran RSS worker, has written of the works of Shri Guruji. His articles on Shri Guruji is being published in RSS magazines “Organiser” in English issue dated 29-Jul-2012 and “Sadhana” in Gujarati language vide issue dated 06-Oct-2012.
રા.સ્વ.સંઘના વરિષ્ઠ પ્રચારક શ્રી ગુરુમૂર્તિના પ.પુ. શ્રી ગુરુજીનાં વિચારો પર લખેલ લેખને સંઘનાં સામાયિકોમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. અંગ્રેજી સામાયિક “ઓર્ગનાઈઝર” નાં તારીખ ૨૯-૦૯-૨૦૧૨નાં અંકમાં તેમન ગુજરાતી સામાયિક “સાધના” નાં તારીખ ૦૬-૧૦-૨૦૧૨ નાં અંકમાં છપાયેલ છે.

Sadhana 06-Oct-2012

After reading these scholarly articles it becomes abundantly clear that the believers of Satpanthi Dasavatar or Muslim Dasavatar are Muslims religion.
આ બૌધિક લેખો ને વાંચવા બાદ ચોખે ચોખું સમજાઈ આવે છે કે જે લોકો સતપંથ દશાવતાર જેણે મુસ્લિમ દશાવતાર તરીકે પણ કહી શકાય તેવા દશાવતારને માનવા વાળાને મુસલમાન કહેવાય.

You can read the complete article & Download in Gujarati and English here:
સંપૂર્ણ લેખ તમે અહીં વાંચી શકશો તેમજ ડાઉનલોડ કરી શકશો:

https://archive.org/details/Series50-rss-believersInSatpanthDasavatarAreMuslims

Acknowledgement: We are grateful to our regular contributor from Sabarkantha region.
ધન્યવાદ: સાબરકાંઠાનાં નિયમિત રૂપે માહિતી આપનાર આપણા ભાઈઓનો ખાસ આભાર.

Real Patidar
Link: https://www.realpatidar.com/a/series50

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading