17-Nov-2012
|| Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ ||
સતપંથીઓ દ્વારા પીરાણામાં આયોજિત સાધુ સમ્મેલનનો વિરોધ કરે છે અને સતપંથ ઇસ્લામ ધર્મનો ભાગ છે, અને તે લોકોનું ધર્મ પરિવર્તન કરે છે, તેનો જોરદાર વિરોધ કરતા સમાચારો છાપાઓમાં આવેલ છે. તેમાંના હાલમાં આવેલ સમાચારો અહીં નીચે જણાવેલ છે.
1) Date 17-Nov-2012, Gujarat Samachar, Ahmedabad Edition, Page 11
2) Date 17-Nov-2012, Kutch Mitra, Bhuj Edition, Page 15
3) Date 14-Nov-2012, Gujarat Samachar, Rajkot Edition, Page 11
4) Date 14-Nov-2012, Sandesh, Rajkot Edition, Page 2
Full Download:
https://archive.org/details/Series53-protestOfSatpanthByBrahmansAndSadhuSamaj
Real Patidar