Series 16 – Analysis of Momin Chetamani Imam Shah / ઈમામ શાહ રચિત મોમીન ચેતામાનીનું વિશ્લેષણ

Momin Chetamani
Momin Chetamani

Update: 13-Jan-2017 – Changed links to archive.org


06-Jul-2010

Dear All,

Syed Imam Shah also called as Imam Shah Maharaj based in Pirana wrote a ginan called “Momin Chetamani” to briefly summarize origin of satpanth, its fundamentals, 10th avatar of Lord Vishnu and his lineage, importance of paying Dasond and warn (Chetamani – ચેતામાણી) Satpanth followers (Moman/Momna/Mumna – મોમન/મોમના/મમુ ના) of the consequences of not following his dictates.

સૈયદ ઈમામ શાહ, જેને ઈમામ શાહ મહારાજ, પીરાણા વાળા, પણ કહેવામાં આવે છે, તેવા સૈયદ ઈમામ શાહ એ “મોમીન ચેતામાની” નામની ગીનાન રચ્યું છે. જેમાં સતપંથ ધર્મની ઉત્પત્તિ, તેના મૂળ ધાર્મિક સિદ્ધાંતો અને ભગવાન વિષ્ણુ નો ૧૦મો અવતાર લેનાર તથા તેના વાન્સજોના વિષય પર ટુક માં માહિતી છે. તેમજ દસોન્દ નું ધર્મમાં કેટલું મહત્વ છે એ પણ તમને સમજાશે. આ ગીનાન નું સારાંશ માં ઈમામ શાહ બાવાએ પોતાના અનુંયાયો એટલે કે મોમન/મોમના/મુમના ને ચેતવતા (આગાહ / ધમકી આપતા) બતાવ્યું છે કે જો તેવો સતપંથ ધર્મ નહિ પળે અને ઈમાનદારીથી દસોન્દ નહિ આપે, તેમજ તેમના ધર્મ ગુરુનું ફરમાન (આદેશ) નહીં પળે તો તેમની શું અધોગતિ થઇ જશે.

Since the Ginan is huge and about 630 verses and covers more than 70 pages, which discourages ordinary people from reading it, I have make a short analysis of it for everybody’s quick understanding. The whole Ginan and its analysis are attached here.

આ ગીનાન બહુ મોટું છે અને તેમાં ૬૩૦ કલમા છે અને ૪૦ (ગુજરાતી) થી વધુ પાનાનું છે. જે થી સાધારણ લોકો આ ગીનાન વાંચવાથી અચક્ય. એટલા માટે મેં આ ગીનાનું ટુંકમાં વિશ્લેષણ કર્યું છે, જે થી લોકોને સમજવામાં આસાની રહે. આખું ગીનાન અને તેનું વિશ્લેષણ આ email સાથે જોડેલું છે.

Attachments:
1) Analysis of Momin Chetamani -English: http://issuu.com/patidar/docs/series_16_-attachment_1_-analysis_of_momin_chetama
2) Momin Chetamani -English: http://issuu.com/patidar/docs/series_16_-attachment_2_-momin_chetamani_-english
3) Analysis of Momin Chetamani -Gujarati: http://issuu.com/patidar/docs/series_16_-attachment_3_-analysis_of_momin_chetama
4) Momin Chetamani -Gujarati -http://issuu.com/patidar/docs/series_16_-attachment_4_-momin_chetamani_-gujarati

https://archive.org/details/Series16-analysisOfMominChetamani

Hope you will appreciate and like the analysis.
આશા છે તમે આ વિશ્લેષણ વાંચશો અને તમને ગમશે.

Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/h31y4f24mf

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading