About Mavaal in English & Gujarati Language

Date: 01-Jan-2011

How to identify “Mavaal” or “Maval” ?

In present context, a person who adopts an outwardly appearance of a true “Sanatani”, but from in he is always is a “Satpanthi”, is called a “Mavaal” (a term used in Gujarati language). His main work is to mix Sanatanis and divide them on the issue of Satpanth.

  • In simple language, for Sanatanis, a Mavaal is mole, who is an agent/advocate/detective of Satpanthis, who would eat up the Sanatani Samaj from in like termites and weaken it.
  • It is very difficult to identify these Mavaals. Inspite of this difficulty, it is possible to identify the Mavaal from his words and actions. His words and actions would be characterized the following;
  1. I agree and share your thoughts: Before starting any discussion a Sanatani, on the subject of Satpanth, he would categorically make it clear that he too agrees and shares our (means a typical Sanatani’s) thoughts/view points on the subject. He would however add a rider saying that you work openly for the cause of Sanatanis, I would silently and clandestinely.
    (One should ask such person about the results of his work. Results of normal Sanatanis are in front of everybody. Apart from talking, has he achieved anything concrete?)
  2. Religious Fights: Why should there be fights for religion in Samaj?… In Samaj, anybody can follow any religion of his choice… I believe in Humanity religion… If someone is practicing Satpanth religion, why should we have any problem?… , etc. etc. (He would make such “soft” statements)
  3. Reforms have taken place: Reforms have happened in Satpanth. It is not the same Muslim Satpanth now. They identify themselves as Hindus. We follow Laxminarayan, Satya Narayan, Swami Narayan etc., thus in the same way, they follow Nishkalanki Narayan. What difference it makes?
    (By rename “Ali” as “Nishkalanki Narayan”, the actual God behind the name does not change. Due to Taqiyya even though they have made outwardly changes or identify themselves as Hindus, but in reality they actually follow a Muslim religion.)
  4. Brother-Brother: Satpanthi people are our brethren. Our blood is same. How can we separate them?
    (With the help of such emotional values, they would try to make Sanatanis emotional and thus they would keep quite. But they forget that when “one” person who is a Satpanthi would become ready to leave all his brother/sister/parents and extended family, but will not sacrifice his religion. Then under such circumstances there is no question of having place for the emotions and relations of brethren?)
  5. Give some time: Please give some time to Satpanthis (for undertaking the religious reforms). They have been practicing Satpanth for many years now. How can they switch the religion overnight?
    (Sanatani movement is more than 225 years old. How much more time they require now? If they were to be indeed serious, they would have already switched to Sanatan religion now.)
  6. Relations: We have social relationship Satpanthis. Our daughters are in their house as wives and theirs in our house. How can we break such close family relationship?
    (But they are forgetting that if today we do not operate and throw away cancerous tumor of the body, tomorrow it would aggravate and more sisters will have to give sacrifice. Stress is on not establishing new relations.)
  7. They will convert to Islam: If you want to reform them, keep them you. Do not separate them, else they would slowly as the time passes, would convert to full Islam.
    (One thing we should keep in mind is that, if we keep them Sanatanis, they would spoil them, but they themselves would never change.)
  8. Unity and Integrity: We all are one. To meet any kind of eventuality, there should be unity and integrity in our Samaj. If we hit water a rod, water will never break, etc. etc.
    (The way water needs to be filtered, why our Samaj should not be cleaned of impurities? Even if Sanatani Samaj shrinks in size whatever volume that remains, it will be clean. Samaj out Satpanthis will automatically ensure unity and integrity.)
  9. Stop condemning Satpanth: A Mavaal will ask his Sanatani brothers to refrain from talking on Satpanth topic. He would falsely claim that people have understood everything about Satpanth and thus stop preaching against Satpanth. He would rather ask Sanatani members to preach about the good qualities of Sanatan Dharm.
    (But ask him, whether have all Satpanthi or Sanatani members have understood about the truth? Has the whole community has changed? It is very important for us to keep the topic of Satpanth alive. It is only doing so, that our young generation will be abreast of the history and will be able to successfully defend themselves against the Satpanthi Taqiyya.)
  • The aforesaid points are only some instances. The list is of inclusive nature. There is one common goal in all talks of a Mavaal and that is to “cool” and “soften” Sanatanis, so that no harm is caused to Satpanthis.
  • In addition to above, these Mavaals have one more agenda, which is to pass on the information about Sanatanis to the Satpanthis. In order to do this, they would easily mix Sanatanis means like, giving huge donations to the social cause and earn acceptability of Sanatanis and win over their confidence. After learning the views and strategy of Sanatanis they would treacherously pass the information to Satpanthis. Thus would be able to better prepare.
  • Satpanthis the help of these “Mavaals” have been trying to weaken the ABKKP Samaj.

 

See: How to counter Mavaal?


Date: 01-Jan-2011

“મવાળ” ને કેવી રીતે ઓળખવા?:

“મવાળ” એટલે કોણ? (1/4):

  • અહીં, “મવાળ” એવા વ્યક્તિને કહેવામાં આવે છે કે જે બાહ્ય રૂપે એક પાકો “સનાતની” હોવાનો દેખાવ કરતો હોય, પણ અંદરથી સતપંથીજ હોય. તેનું મુખ્ય કામ, સનાતનીઓની સાથે રહીને સતપંથ વિષય પર સનાતનીઓમાં ભાગલા પડાવવા.
  • સરળ ભાષામાં કહીએ તો “મવાળ” એટલે કે એક સનાતન સમાજ દ્રોહી વ્યક્તિ, જે “સતપંથીઓનો દલાલ/વકીલ/જાસૂસ” બની સનાતની સમાજને અંદરથી ઉધઈની જેમ કોરી ખાઈને પાંગળી બનાવી દે.
  • આવા મવાળોને ઓળખવું બહુ અઘરું હોય છે. તેમ છતાં આવા વ્યક્તિને તેની વાતો પરથી ઓળખી શકાય. એક મવાળની “મવાળવાદી” વાતોમાં નીચે મુજબના અમુક લક્ષણો જોવા મળશે;
  1. હું પણ તમારા મતનોજ છું: સતપંથ વિષે કોઈ પણ વાત શરુ કરવાથી પહેલાં એવું કહેશે કે હું પણ તમારા (એટેલે સનાતનીઓના) મતનો છું. તમે જાહેરમાં કામ કરો છો, હું અંદરો અંદર કામ કરું છું.
    (એને ક્યારેક પુછજો કે તારા કામનું ફળ આજ સુધી કેમ નથી દેખાયું? સનાતનીઓના કામનું પરિણામતો જગ જાહેર છે. વાતો શિવાય તેં એવું શું કર્યું છે? જરા અમને સમજાવ તો ખરો?)
  2. ધર્મના નામે ઝગડા: સમાજમાં ધર્મના નામે ઝગડા શા માટે?… સમાજમાં બધાને કોઈ પણ ધર્મ પાળવાની છૂટ છે… ધર્મના નામે ઝગડા ન થવા જોઈએ… હું માનવ ધર્મમા માનું છું… કોઈ સતપંથ પાળતો હોય તો આપણને શું વાંધો હોય?… વગેરે વગેરે.
    (આવી ઢીલી નીતિની વાતો કરે.)
  3. સુધારો થઈ ગયો: હવે સતપંથમા પહેલાં જેવું મુસલામની નથી રહ્યું. સુધારા થઈ ગયા છે. પોતાને હિંદુ તરીકે ઓળખાવે છે. તેમના ધાર્મિક પુસ્તકો પણ બદલાઈ ગયાં છે. આપણે લક્ષ્મી નારાયણને, સત્ય નારાયણને, સ્વામી નારાયણને માનીએ છીએ, તેજ રીતે, તેઓં નિષ્કલંકી નારાયણને માને છે. તો આપણામાં અને એનામાં ફેર શું છે?
    (પુસ્તકોમાં “અલી”નું નામ બદલીને “નિષ્કલંકી નારાયણ” લખ્યું હોય તો, તેથી તેમનો ભગવાન બદલતો નથી. તાકિયાના કારણે તેવો ભલે બાહ્ય રીતે બદલાવ કર્યો હોય કે પોતાને હિંદુ ઓળખાવતા હોય, પણ વાસ્તવમાં તેવો એક મુસલમાન ધર્મજ પાળે છે.)
  4. ભાઈ ભાઈ: સતપંથીઓ તો આપણાજ ભાઈઓ છે. આપણું લોહી એક છે. એને અલગ કેમ કરાય?
    (લાગણી ભરી વાતો કરી, કે જેથી સનાતનીઓ લાગણીમાં આવીને ચુપ બેસી જાય. પણ સનાતનીઓ ભૂલી જાય છે કે “એક” સતપંથી પોતાના ધર્મ માટે તેના ભાઈઓ અને બાકીના પરિવારોને છોડી દેવા તૈયાર થઈ જાય છે, ધર્મ છોડતો નથી. ત્યારે ભાઈ ભાઈની વાતોને ક્યાં સ્થાન છે.)
  5. થોડો સમય આપો: સતપથીઓને થોડો સમય આપો ભાઈ. ઘણા વર્ષોથી તેઓ સતપંથ પાળે છે. તો રાતો રાત સતપંથ કેમ છોડી શકે?
    (સનાતની ચળવળને ૨૨૫ થી વધારે વર્ષ થયાં છે. હજી કેટલો સમય જોઈશે? જો તેઓ ગંભીર હોત તો હમણાં સુધી સતપંથ છોડી દીધો હોત.)
  6. સંબંધો: આપણો સતપંથીઓ સાથે રોટી બેટીનો સંબંધ છે. તેમની દીકરીઓ આપણા ઘરોમાં છે અને આપણી દીકરીઓ એ લોકોના ઘરોમાં છે. તો આપણે સગાંના સંબંધ કેવી રીતે કાપી શકીએ?
    (પણ ભૂલી જાય છે કે જો આજે આ સતપંથ નામની કેન્સરની ગાંઠને સમાજમાંથી કાપીને બહાર નહિ ફેંકીએ, તો તે ગાંઠ વધી જશે, અને કાલે વધારે દીકરીઓને બલિદાન આપવાં પડશે. ભાર નવા સંબંધો ન જોડવા પર આપવો જોઈએ.)
  7. મુસલમાન થઈ જશે: જો તેમને સુધારવા હોય તો તેમને સાથે રાખવા જરૂરી છે. નહિ તો તેઓ આગળ જતાં મુસલમાન થઈ જશે.
    (પણ સાથે રાખશો તો બીજા સનાતનીઓને બગાડશે, પોતે તો નહિજ સુધારે.)
  8. એકતા – સંગઠન: આપણે બધા એક છીએ. આપણી એકતા અને સંગઠન રહેશે તો સમાજ કોઈ પણ મુશ્કેલી સામે લડી શકશે. આજના જમાનામાં એકતા બહુ જરૂરી છે. પાણીમાં ધોકો મારો, તો પાણી અલગ ન થાય… વગેરે વગેરે.
    (પાણીને જેમ ફીલટર (સાફ) કરાય, તેમ સનાતની સમાજ રૂપે આ પાણીને સાફ કરવું શું જરૂરી નથી? સનાતની સમાજ નાની મોટી જે રહે, પણ ચોખ્ખી તો રહેશે. જો સતપંથી વગરની સમાજ રહે, તો તેમાં એકતા તો રહેશેજ).
  9. સતપંથનેવખોડવાનુંબંદ કરો: મવાળો દ્વારા સનાતનીઓને કહેવામાં આવે છે કે હવે બસ થયું, સતપંથ વિષે લોકો હવે બધુજ જાણી ગયા છે. તેથી વિરોધ કરવાનું બંદ કરી આપણા સનાતન ધર્મની વિશેષતાઓનો પ્રચાર કરો.
    (અરે ભાઈ શું બધાજ સતપંથીઓ અને સનાતનીઓ સત્ય અને અસત્ય સમજી ગયા છે? શું આખી જ્ઞાતિમાં સુધારો થઇ ગયો છે? સતપંથ સામેની લડત જીવંત રાખવી એ આપણા સનાતની અસ્તિત્વ માટે બહુજ જરૂરી છે. આમ કરવાથીજ આપણી યુવાન પેઢી ઇતિહાસથી વાકેફ રહી સતપંથીઓના તાકિયા સામે લડી શકશે.)
  • ઉપરોકત જણાવેલ મુદ્દાઓ તો ફક્ત નમુના રૂપે છે. એક મવાળની બધીજ વાતો પાછળ એક હેતુ હોયજ છે, અને એ છે કે ગમે તેમ કરીને સનાતનીઓને ટાઢા પાડી તેમને ઢીલા કરી દેવા, જેથી સતપંથીઓને કોઈ પણ નુકસાન ન થાય.
  • સાથે સાથે મવાળોનું બીજું એક મહત્વનું કામ પણ હોય છે. અને એ છે કે સનાતનીઓની વાતો સતપંથીઓ સુધી પહોચાડવી. આમ કરવા માટે પોતે સનાતનીઓના સંપર્કમાં રહી અને તેમનો વિશ્વાસ જીતી (દા.ખ. સામાજિક કાર્યક્રમમાં મોટું દાન આપીને, પૈસાના જોરે), સનાતનીઓની વ્યૂહ રચના, રણનીતિ, વિચારો વગેરે જાણી લે અને ત્યાર બાદ, સનાતનીઓ સાથે દગો કરીને, તેમનીજ પીઠ પાછળ ખંજર ભોંકવાના રૂપે, આ માહિતી સતપંથીઓને આપે, જેથી સતપંથીઓ પૂર્વ તૈયારી કરે શકે.
  • સતપંથીઓ આવા મવાળોના મદદથી અ.ભા.ક.ક.પા. સમાજને તોડવાનું કામ કરતા રહ્યા છે.

Leave a Reply