Series 1 – Mission to Convert Hindus to Muslims / હિન્દુઓને મુસ્લિમ બનવાનો મકસદ

Satpanthi Way of Converting Hindus to Muslims
Satpanthi Way of Converting Hindus to Muslims

Update: 27-Feb-2017 – Rectified the date of this post from 10-Apr-2010 to 09-Apr-2010


Update: 13-Jan-2017 – Changed links to archive.org


09-Apr-2010

Hello / મારા વ્હાલા જ્ઞાતિજનો,,

For past few days, I was surrounded a question in my mind and that question was about the satpanth darma. Since my childhood, I had not much on Satpanth and hence was more to know more about it.
થોડા દિવસો થી મારા મનમાં એક સવાલ ખટકી રહ્યો હતો. અને એ સવાલ હતો સત્પંથ ધર્મ ના બારમાં. નાન પણ થી મેં આ વિષય પર કઈ સાંભળ્યું ન હતું એટલે આ વિષય જાણવાની વધુ ઉત્સુકતા હતી.

I had heard divergent views on Satpanth.
Some said;

Satpanth and Sanatan dharm are same;
– Things have changed a lot as the time has passed;
– Satpanth is a dharm based on Vedas;

 

મને અનેક જગ્યાથી અલગ અલગ વાતો સાંભળવામાં આવતી હતી. કોઈ કહેતું કે…

  • સત્પંથ અને સનાતન તો એકજ છે.
  • હવે પહેલા જેવું નથી, હવે તો ઘણું બધું બદલાઈ ગયું છે.
  • સત્પંથ ધર્મ વેદો ને મને છે.

On the other side;

  • Satpanth is a muslim dharm;
  • Satpanthis look and pretend to be like Hindus, but are Muslims from deep in;
  • etc.. etc..

બીજી બાજુ,

  • સત્પંથ ધર્મ મુસ્લિમ ધર્મ છે.
  • સત્પંથી બાહર થી હિંદુ જેવો દેખાવો કરશે પણ અંદર થી મુસ્લિમ છે.
  • વગેરે… વગેરે…

Hearing such divergent views, my mystery deepened and I decided to study the dharm in depth.
આવી બધી વાતો સંભાળીને હું મુજવણમાં પડી ગયો. એટલે મેં નક્કી કર્યું કે હું આમાં ઊંડાણ થી તપાસ કરીશ.

In order to study the dharm in depth, I decided that I would study the main objective and is style of functioning. I will put more emphasis on things on which I can get concrete evidence. My this thought guided me to study the religion of Khoja muslims (Ismaili Muslims), because Imam Shah (founder of Satpanth) was a Khoja Muslim. Hence the opinion of Khoja Muslim community of the Satpanth community is vital link in understanding the Satpanth dharm. Khoja Muslims have a huge library containing well researched historical evidences and manuscripts of Satpanth religion, written Imam Shah.
મેં નક્કી કર્યું કે મારા આ વિષય ના અભ્યાસ માટે બનેત્યાં સુધી આ ધર્મ ના મૂળ હેતુ અને કાર્ય પ્રણાલી ઉપર ધ્યાન આપીશ અને જે ચીજોમાં ઠોસ પુરાવા હોય એવી ચીજો ઉપર વધારે ભાર આપીશ. મારો આ વિચાર મને ખોજા મુસ્લિમ ધર્મ ને Study કરવામાટે મજબુર કરે છે. ખોજા મુસ્લિમ ધર્મ એટલા માટે કે સત્પંથ ધર્મના સ્થાપક એક ખોજા મુસ્લિમ હતા એ તો સર્વે જાણો છો. એટલે સત્પંથ ધર્મના બારમાં શું કહેવાનું છે ખોજા મુસ્લિમ ધર્મ નું એ બહુ જરૂરી છે. ખોજા મુસ્લિમ ધર્મ ની Library ખુબ વિશાળ છે અને તેની અંદર સત્પંથ ધર્મના મૂળ હસ્ત લેખિત પુસ્તકો શિવાય એ ધર્મ પર ઘણાજ ઊંડાણ થી અભ્યાસ કરેલા Research Document અને Literature છે.

When I started doing a in-depth study I was astonished the findings which led me to do more in-depth study.
મેં જયારે આ ધર્મ ને ઊંડાણતા થી તપાસ કરવાનું ચાલુ કર્યું તો હું બહુજ અચંભામાં આવી ગયો અને મેં વધુ ઊંડાણ થી આ વિષય ઊપર અભ્યાસ કરવાનું ચાલુ કર્યું.

The findings of my research had potential to answer the similar questions arising in the minds of many people. Hence I decided that I will share my findings the people from our community. In this endeavor I will send series of emails containing and explaining my findings.
In the series of sharing my findings, this is my first email to our people.
મારા આ અભ્યાસના ફળ, મારા જેવા ઘણા વ્યક્તિના મનમાં આવતા સવાલોનો જવાબ બની શકે, એટલા માટે મેં નક્કી કર્યું કે હું મારો અભ્યાસના પરિણામોને આપની જ્ઞાતિ ના લોકો સામે મુકીશ. આના માટે મારી પાસે થી તમે ધીરે ધીરે અનેક email મળશે. આ સિલસિલામાં મારો આ પહેલો email છે.

The answers to questions like;

  1. What is the mission of founder of Satpanth dharm?
  2. How to reach the pinnacle of Satpanth dharm?
  3. When is the Gurumantra given to be recited at midnight?
  4. Is Satpanth a Muslim dharm?

… can be found in the library documents of the Khoja Muslims. One such document can be found in the following links
http://issuu.com/patidar/docs/satpanthi_way_of_converting_hindu_to_muslims_-d or http://issuu.com/patidar/

નીચે ના મૂળભૂત સવાલો…

  1. સત્પંથ ધર્મ ના સ્થાપક નું શું Mission હતું…
  2. સત્પંથ ધર્મ માં ટોચ સુધી પોહ્ન્ચવાનું કેવી રીતે?
  3. મધ રાતના જપવા માટે ગુરુ મંત્ર ક્યારે આપવામાં આવે છે?
  4. આ શું મુલ્સીમ ધર્મ છે?
  5. … ….

…ના જવાબ રૂપે ખોજા મુસ્લિમ ના દસ્તાવેજોમાંથી એક પાનું આ email સાથે જોડેલું છે.
http://issuu.com/patidar/docs/satpanthi_way_of_converting_hindu_to_muslims_-d અથવા http://issuu.com/patidar/

Link: https://archive.org/details/Series1-SatpanthiWayOfConvertingHindusToMuslims 

This is my sincere request to all our community members to bring the aforesaid document to the notice of as
many members as possible.
મારી તમો સહું જ્ઞાતિજનો ને વિનંતી છે કે આ email તમો વધુ ને વધુ અન્ય જ્ઞાતિજનો ના ધ્યાન માં લાવશો.

In case you are not getting my emails on the subject, but are interested, then kindly send in your request at
realpatidar@gmail.com.
તમને આવા email ન મળતો હોય પણ તમે આવા email regular મળે એમ ચાહતા હો તો તમે realpatidar@gmail.com પર સંપર્ક કરી શકો છો.

Regards / લી.,
Real Patidar / ખરો પાટીદાર


Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/ydmkqo0ely

Leave a Reply

3 thoughts on “Series 1 – Mission to Convert Hindus to Muslims / હિન્દુઓને મુસ્લિમ બનવાનો મકસદ”

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading