Series 24 – Persons and reasons behind embracing Laxminaryan Sect / લક્ષ્મીનારાયણ સંપ્રદાય અપનાવવા પાછળના કારણો અને લોકો

Update: 13-Jan-2017 – Changed links to archive.org


07-Oct-2010
|| જય લક્ષ્મીનારાયણ ||

આપણો સમાજે પીરાણા સતપંથ ધર્મ ત્યાગ્યો, તો ત્યાર પછી લક્ષ્મીનારાયણ ભગવાન કેવી રીતે આપણા ઈસ્ટ દેવ બન્યા?

આપણા માં થી ઘણા લોકો ને આ વાતની જાણ નથી.
ઘણા લોકો તો એમજ સમજે છે કે આપણા સમાજમાં પીઢીઓ થી લક્ષ્મીનારાયણ ભગવાન પુજાય છે.

આ વાત નો ખુલાસો આપતું રમેશભાઈ માવજીભાઈ વગાડીયનું આ તા. ૨૨-૦૮-૨૦૧૦ ના દેશલપર (વાંઢાય) માં આપેલ ભાષણ ને ધ્યાન થી વિશ્લેષણ (Analyse) કરશો તો જાણશો.

રમેશભાઈનું ભાષણ, અને તેમના દ્વારા રજુ કરેલ મહત્વના મુદ્દાઓને હાયલઇટ કેરીને આ ઈમૈલ સાથે જોડેલ છે.

જરૂરથી વાંચશો. લખેલું (બોલેલું) ઓછું છે પણ ઘણું બધું વાંચવાનું (સમજવાનું) છે.

આ ઈમૈલ અને ભાષણ તમે આહી પણ વાંચી શકશો…. http://issuu.com/patidar/docs/series_24_-persons_and_reasons_behind_embracing_la/1?mode=a_p

https://archive.org/details/Series24-PersonsAndReasonsBehindEmbracingLaxminarayanSect

રમેશભાઈએ તેમના ભાષણ માં જે રતનશી ખીમજી ખેતાણી બાપા ના પ્રતિમા (પુતળું) આપણ સંસ્કાર ધામ માં મુકવાની જે વાત રજુ કરી છે, તે વાત ને મારો જોરદાર ટેકો છે અને…
… વિનંતી કરું છું કે આપ સહુ રમેશભાઈ ના પ્રસ્તાવને મક્કમતા થી ટેકો આપશો.

Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/be850rq3vc

Leave a Reply