Update: 13-Jan-2017 – Changed links to archive.org
05-Aug-2011
|| જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan ||
સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુ શ્રી જય મંગલ સ્વામીએ તા. ૧૨-૦૯-૨૦૧૦ના, કચ્છ કડવા પાટીદાર સમાજ, (હાલ નામ: કચ્છ કડવા સનાતન પાટીદાર સમાજ) જયપુર, રાજસ્થાનમાં તેમના પ્રવચનમાં ચોખ્ખું કહ્યું કે પીરાણા સતપંથ ધર્મ એક મુસ્લિમ ધર્મ છે, હિંદુ ધર્મ નથી. વેદોનો હવાલો આપતાં કહ્યું કે, દફન વિધિ એ હિંદુઓના સંસ્કાર નથી. હિંદુઓમાં અગ્નિ સંસ્કાર હોય છે. તે વખતે તેમને સંભાળવા પ્રખર સનાતાનીઓ જેમ કે શ્રી જેઠાભાઈ ચૌહાણ પરિવાર વગેરે પણ હજાર હતા.
Swami Narayan sect’s Sadhu Shri Jay Mangal Swami on 12-Sep-2010 at Kutch Kadva Patidar Samaj, (Presently called as Kutch Kadva Sanatan Patidar Samaj) Jaipur, Rajasthan, gave a speech. In his speech is clearly said that Pirana Satpanth Religion is a Muslim religion and not a Hindu religion. Burial ritual is not a Hindu ritual. According to Vedas, in Hinduism “Funeral” ritual is performed. Prominent Satpanthis like Shri Jethabhai Chauhan & family were also present to hear his speech.
YouTube: http://www.youtube.com/watch?v=zcgTyzXmR1Q
MP3 Format: http://www.box.net/shared/n4q27ulhy7ii4r6xdoi3
પ્રવચન ૭:૩૦ મીનીટ લાંબુ છે. તેમાં ૫:૨૨ મીનીટથી લઈને ૫:૪૮ મીનીટ ની વચ્ચે પીરાણા સતપંથ ઉપર સાધુશ્રીએ ઉપર જણાવ્યા પ્રમાણેને વાત કહી છે.
The speech is about 7:30 minutes long. Swamiji has mentioned about Pirana Satpanth between 05:22 to 05:48 minutes.
આ માહિતી અને વિગત માને આપણાજ એક ભાઈએ મોકલાવેલ છે. તે બદ્દલ તેમનો ખુબ ખુબ આભાર.
This information and voice recording has been sent to me one of our Sanatani brothers. Sincere thanks to him.
Real Patidar
www.realpatidar.com
Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/3cbt7zo1oycqm2zj2eu3