Series 15 – Book: Pirana Satpanthni Pol Ane Satyano Prakash / પુસ્તક: પીરાણા સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ

Pirana Satpanthni Pol Ane Satya No Prakash
Pirana Satpanthni Pol Ane Satya No Prakash

22-Jun-2010

In my series 7 email, I had brought to your notice the book (so called “Geeta” of our Samaj), which details the history of our samaj.
The name of the book is “Pirana Satpanthni Pol Ane Satyano Prakash”, written Aadhya Samaj Sudharak Shri Narayanjibapa.
Series 7 ના ઈ-મેલમાં, આપડા સમાજની કહેવાતી “ગીતા” પુસ્તક “પીરાણા સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ”, જે આદ્ય સમાજ સુધારક શ્રી નારાયણજી બાપાએ લખેલ છે, તેના તરફ તમારું ધ્યાન ધોરવ્યું હતું. આ પુસ્તકમાં આપડા સમાજનો ઇતિહાસ જણાવેલ છે.

At a function held in Virani Moti, about 2-3 years back, Himmatbhai had given a speech suggesting why this book is important and what is there to read about, in that book.
લગભગ ૨-૩ વર્ષ પહેલા ગામ વિરાણી મોટીમાં એક કાર્યક્રમ વખતે શ્રી હિંમતભાઈએ પોતાના ભાષણ માં જણાવ્યું હતું કે આ પુસ્તકનું શું મહત્વ છે અને આ પુસ્તકમાં જાણવા જેવું શું છે.

You can find the audio file of that speech, attached this email.
& video file can be found and downloaded from here…
હિંમતભાઈનું ભાષણ તમે આ ઈ-મેલ સાથે જોડેલી mp3 file ને download કરીને સાંભળી શકશો.
અને વિડિઓ જુવો હોય તો અહી જોઈ (અને download) કરી શકશો…

Video: http://www.youtube.com/watch?v=VVUpma1bAJ4

After hearing Himmatbhai, you will surely feel that this book is a must read. I suggest each and every Household, Samaj, Yuvak Mandal, Library and other similar institutions, should keep atleast one copy them.
હિંમતભાઈનું ભાષણ સંભાળીને મને ખાતરી છે કે તમને સમજણ પડી ગઈ હશે કે આ પુસ્તક વાંચવું બહુ જરૂરી છે. મારું સુચન છે કે દરેક ઘર, સમાજ, યુવક મંડળ, વાચનાલય વગેરે તમામ સંસ્થાઓમાં આ પુસ્તક હોવું જોઈએ.

You can buy the copy of this book from Virani Moti Samaj, Kutch. / આ પુસ્તક વિરાણી મોટી સમાજમાં મળી શકશે અને મેળવવા માટે contact no છે;
Contact Nos. are;
Virani Moti Samajwadi : 02835 222555
President – Shri Mavji Vasta : 09427763108 & (R) 02835-292553

You can find the soft copy of this book in two parts, in the below mentioned link;
આ પુસ્તકની soft copy તમને નીચે જણાવેલ લીંક પર થી download કરી શકશો
Part 1: http://issuu.com/patidar/docs/series_7_-part_1_of_2_-pirana_satpanthni_pol_ane_s
Part 2: http://issuu.com/patidar/docs/series_7_-part_2_of_2_-pirana_satpanthni_pol_ane_s

——————-
This line added later on 02-Nov-2015:
Download complete book: https://archive.org/details/PiranaSatpanthNiPolAneSatyaNoPrakash
——————–

Request you to kindly contact Virani Samajwadi or the president and obtain your copy.
મારી સહુને નમ્ર વિનંતી છે કે વિરાણી મોટી સમાજ વાડી કે પ્રમુખનો સંપર્ક કરીને પોતાની પ્રત મેળવશો.

Thanks / આભાર
Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]:
1) Email: http://www.box.net/shared/m5ftm6xtuy
2) Video: http://www.youtube.com/watch?v=VVUpma1bAJ4
3) Audio: http://www.box.net/shared/uya63yrjq2

Leave a Reply

One thought on “Series 15 – Book: Pirana Satpanthni Pol Ane Satyano Prakash / પુસ્તક: પીરાણા સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ”

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading