OE 5 – Yuva Sangh Elections -Satpanthis cannot contest -A step in right direction / યુવાસંઘ ચુંટણી – સતપંથીઓ ઉભા નહિ રહી શકે

Yuva Sangh Elections -Satpanthis cannot contest
Yuva Sangh Elections -Satpanthis cannot contest

20-Jun-2010

અ.ભ.ક.ક.પ. સમાજ દ્વારા પસાર થયેલ જ્ઞાતિના રીત રિવાજો અને બંધારણ ને કેન્દ્રિય સંસ્થા દ્વારા થતો અમલનો એક દાખલો
Instance of implementation of Gnati Reet Rivaj and Consittution (as adopted A.B.K.K.P. Samaj) a central institution

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંધએ તેમના ચુંટણી ફોર્મમાં સ્પષ્ટ રીતે જણાવેલ છે કે ચુંટણી ઉમેદવારે બયાન્દરી આપવી પડશે કે, (કેન્દ્રિય સમાજ દ્વારા પસાર થયેલા) “જ્ઞાતિના રીત રીવાજ જાળવું છું. જેની આ થી ખાતરી આપું છું જે ભવિષ્યમાં પણ મને બંધનકર્તા રહેશે.” આ ઈ-મેલ સાથે જોડેલા યુંવાસંઘના ચુંટણી માટેના ફોર્મ જુવો.
Akhil Bharatiya Kachchh Kadva Patidar YuvaSangh’s candidate nomination form clearly requires that the probable candidate should declare and bind himself (even for the future) that he is & will follow the “Gnati Reet Rivaj” (as adopted A.B.K.K.P. Samaj).

તમને જાણ હશે કે જ્ઞાતિના રીત રીવાજના કલમ ૧૮ (જેનો સતપંથી ભાઈઓ દ્વારા ખુલે આમ વિરોધ કર્યો હતો અને સમાજનું અધિવેશન બગાડવાનું અધમ કૃત્ય કર્યું હતું) માં જણાવ્યા પ્રમાણે જન્મથી મરણોત્તર સુધીના બધાજ આચરણો સનાતન હિન્દુનાજ હોવા જોઈએ. જેનો સીધો અર્થ એ થાય છે કે સતપંથી ભાઈઓ યુવાસંઘ ના મેમ્બર નહિ બની શકે.

You may already be aware that clause 18 of Gnati Reet Rivaj (which was vehemently protested Satpanthis and who tried to disrupt the recent Adhiveshan at Nakhatrana), clearly requires that a person has to practice and conduct himself according to Sanatan Hindu Dharm, right from stage of birth till the completion of ceremonies after death. This directly means that Satpanthis cannot become member of YuvaSangh.

આપડા સમાજને અને સમાજની ભાવી પેઢીને સાચી રાહ પર લઈ જવામાં આ એક મોટું પગલું છે.

This is one of the major steps in taking our samaj, and especially the youth of our samaj, towards the right direction in future.

અ.ભ.ક.ક.પ. સમાજના આમ જનતા તરફથી યુંવાસંઘને અભિનંદન પાઠવું છું. આવું સારું કામ કરતા રહેશો એવી આશા સાથે,
Congratulations to YuvaSangh on behalf of ordinary people of A.B.K.K.P. Samaj. Keep up the good work.
Attachment 1: http://issuu.com/patidar/docs/yuva_sangh_-election_-central_-form_-d/1?mode=a_p
Attachment 2: http://issuu.com/patidar/docs/oe5_-attachment_2_-yuva_sangh_-election_-regional/1?mode=a_p


https://archive.org/details/OE005

Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/f3px3c9v1g

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading