OE 40 -Mandvi Taluka’s Full Support to ABKKP & Laxminarayan Sanatan Samaj / માંડવી તાકુલાનો કેન્દ્રિય સમાજ અને લક્ષ્મીનારાયણ સમાજને સંપૂર્ણ ટેકો

31-Aug-2011
|| Jay Laxminarayan ||    || જય લક્ષ્મીનારાયણ ||

માંડવી તાલુકામાંથી આપણા સનાતની કડવા પાટીદાર ભાઈઓ તરફથી નખત્રાણા સ્થિત આપણી કેન્દ્રિય સમાજ એટલે અ.ભા.ક.ક.પા. સમાજ અને દેસલ્પાર વાંઢાય સ્થિત સંસ્કાર ધામ એટલે કેન્દ્રિય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ ના નવા વરાયેલા હોદ્દેદારો ને અભિનંદન પાઠવતા જાહેર ખબરો છાપાં માં પ્રકાશિત કરેલ છે.

Our Sanatani Kadva Patidar brothers from Mandvi Taluka have published an advertisement congratulating the appointment of the office bearers of the Central Samaj viz., ABKKP Samaj located in Nakhatrana and Sanskar Dham viz., Central Laxminarayan Sanatan Samaj located in Desalpar Vandhay.

તે જાહેર ખબરોમાં મહત્વની વાત એ છે કે સાફ અક્ષરોમાં છાવામાં આવેલ છે કે…
“કેન્દ્રિય સમાજ અને લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનના આદેશનું પાલન કરવાની ખાત્રી આપીએ છીએ અને આપ યશસ્વી બનો અને બંને સંસ્થાઓને પ્રગતિના પંથે લઈ જાઓ એવી શુભકામના પાઠવી છીએ.”

Important point worth noting in the advertisement is that mentioning in clear unambiguous words that….
“We assure that all the orders passed the Central Samaj and Laxminarayan Kendra Sthan will be abided fully and we wish you all the best in your success and your efforts in taking both the organisation towards further progress”

જાહેરાતો નીચે પ્રમાણે છાપવામાં આવેલ છે:
The advertisements published were as under (in Gujarati Langauge):

ઉપર જાનાવેલ જાહેરાતો છાપવા બદ્દલ દરેક સમજો અને મહાનુભાવો ને રીયલ પાટીદાર ગ્રુપ વતી ખુબ ખુબ આભાર સહ અભિનંદન.

On behalf of the Real Patidar group congratulations and thank you to all those Samajs and their great leaders for publishing the above advertisement.

Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/x8einzo4boxpjdjhuc4z

https://archive.org/details/OE040

Leave a Reply

7 thoughts on “OE 40 -Mandvi Taluka’s Full Support to ABKKP & Laxminarayan Sanatan Samaj / માંડવી તાકુલાનો કેન્દ્રિય સમાજ અને લક્ષ્મીનારાયણ સમાજને સંપૂર્ણ ટેકો”

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading