OE 17 – Kalariya Parivar’s Recent Decisions / કાલરીય પરિવાર ના હાલમાંજ લેવાયેલા નિર્ણયો

29-Aug-2010

Hello/ભાઈઓ,

સંપૂર્ણ કાલરીયા પરિવાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવેલ છે કે જે ભાઈઓ સતપંથ ધર્મ પાળતા હોય, તેવોને તેમના પરિવારમાથી બાકાત કરવામાં આવ્યા છે.
Whole Kalariay Parivar has decided, in a recent meeting, that any person following Satpanth religion will not be co-operated in the parivar and be a member of the parivar, henceforth.

તેનો બીજો અર્થ એ પણ થાય છે કે હવે પછી કાલરીયા પરિવાર સતપંથી ભાઈઓ સાથે કોઈ પણ વ્યવહાર કરશે નહીં.
In other words, going forward, Kalariya Parivar will not have any relations Satpanthis.

કાલરીયા પરિવાર ને આપણ સહુ વતી થી ઘણા ઘણા આભાર સહીત અભિનંદન પાઠવું છું.
On behalf of all of us, I congratulate and thank Kalariaya Parivar for taking this decision.

Read / વાંચો… http://issuu.com/patidar/docs/oe_17_-_kalariya_parivar_s_recent_decisions
(Update 2017-01-14: https://archive.org/details/OE017)

Real Patidar
(ઉપર જણાવેલ માહિતી આધારભૂત સુત્રો થી મળેલ છે.)

———————————————
UPDATE / સુધારો:
30-Aug-2010

સંપૂર્ણ કાલરીયા પરિવારે સુદ્ધીકરણ કરાવ્યું છે અને હવે પછી કાલરીયા પરિવારમાં કોઈ પણ સતપંથી ભાઈઓ નથી રહ્યા. સર્વે ભાઈઓએ સનાતન હિંદુ ધર્મ સ્વીકારી લીધું છે.

All members of Kalariya Parivar have embaced Sanatan Religion. This means that no person in Kalariya Parivar now practices Satpanth religion.

કાલરીયા પરિવાર ને અભિનંદન / Congratulations to all of them.

Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/7v6klt2m8z

https://archive.org/details/OE017

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading