16-May-2011
|| જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan ||
છાભૈયા પરિવારની જેમ, હવે લીંબાણી પરિવારે પણ, સતપંથીઓનો બહિષ્કાર કરીને, પોતાને સનાતની તરીકે જાહેર કરી દીધા છે.
Following the Chhabhaiya Parivar, now Limbani Parivar has also declared itself to be Sanatanis and have boycotted Satpanthis.
લીંબાણી પરિવારની સામાન્ય સભામાં નિર્ણય લેતા, પરિવારને સનાતની તરીકે જાહેર કરી દેવામાં આવ્યું. આથી લીંબાણી સતપંથીઓને સામાન્ય જનતાણી જેમ દર્શન કરવા શિવાય કોઈ હક્ક નહિ રહે. તેમને જમવાની કે રહેવાની કોઈ પણ સુવિધા આપવામાં નહિ આવે.
This decision was taken in General Meeting of Limbani Parivar. Thus Satpanthi Limbanis will only be allowed to have Darshan similar to ordinary public. Facilities of Lodging and Boarding will not be extended to them.
આ અંગેનો અહેવાલ ટૂંક સમયમાંજ સમાજની પત્રિકાઓમાં જાહેર કરવામાં આવશે.
A report in this respect will be published very soon, in the publications of our Samaj.
લીંબાણી પરિવારને ખુબખુબ અભિનંદન.
Congratulations to the Limbani Parivar
Real Patidar
Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/cck02yp37b