OE 39 -Chhabhaiya Parivar formally boycotts Satpanths / છાભૈયા પરિવારે વિધિસર સતપંથીઓનો બહિષ્કાર કર્યો

10-Aug-2011

|| જય લક્ષ્મીનારાયણ ||      || Jay Laxminarayan ||

આજે તા. ૧૦-૦૮-૨૦૧૧ નાં કચ્છ ના, અરલ ગામમાં સમસ્ત છાભૈયા પરિવારની જાહેર સભા હતી. તે સભા માં એક અવાજે સતપંથીઓ ને પરિવારમાંથી અલગ કરવાના ઠારવા ને પસાર કરવામાં આવ્યો છે.

તેમજ છાભૈયા પરિવારના નામમાં પણ “સનાતન” શબ્દ સ્વીકારી લેવામાં આવ્યો છે.

આનો સીધો અર્થ એમ થાય કે છાભૈયા પરિવારે પણ સતપંથીયાઓ કે પરિવાર માં થી બહાર કાઢી નાખ્યા છે.

છાભૈયા પરિવારને ખુબ ખુબ અભિનંદન.

Today dated 10-Aug-2011, a general meeting of entire Chhabhaiya Parivar was held at village Aral, in Kutch. In that meeting, in one voice the resolutions to boycott Satpanthis (excommunicate from the Parivar) has been passed.

Further, the name of the Parivar has been changed to include the word “Sanatan” into it.

In simple words, Chhabhaiya Parivar has also ex-communicated (permanently boycotted) the Satpanthis.

Congratulations to the Chhabhaiya Parivar.

Real Patidar
www.realpatidar.com


Download / Print / View full article, attachments [Best Option] :
http://www.box.net/shared/xrsjqx6bcug6649sctq3


https://archive.org/details/OE039

Leave a Reply

3 thoughts on “OE 39 -Chhabhaiya Parivar formally boycotts Satpanths / છાભૈયા પરિવારે વિધિસર સતપંથીઓનો બહિષ્કાર કર્યો”

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading