OE 18 -Kotada Jadodar -Recent Developments in / ગામ કોટડા જડોદર માં થતા બદલાવો

30-Aug-2010
|| લક્ષ્મીનારાયણ ભગવાનની જય ||

ગામ કોટડા જડોદર માં ખુબ સંપ હતો અને ગામના બધાજ લોકો હળી ભળીને રહેતા હતા. લગભગ ૩૦ વર્ષ પહેલા ગામનું એક માત્ર ખાનું (જગ્યું) મટી ગયું હતું કારણ કે ગામમાં કોઈ પણ સતપંથી ભાઈઓ નોતા બચ્યા. બધાજ કુટુંબો અને ભાઈઓએ સનાતન ધર્મ અંગીકાર કરી લીધો હતો. ખાના ની મિલકત અને ટ્રસ્ટ ને ચેરિટી કમીસનર ની ઓફીસમાં જઈ ને વિધિવત બરખાસ્ત કરી નાખવામ આવ્યું હતું. ગામ માં કોઈ દ્વેષ નોતો, લોકો શાંતિ અને સુખ થી રહેતા હતા.
People of village Kotada Jadodar were leaving in peace. There was unity amongst the people of the village. About 30 years ago, the sole Khana (Jagyu) was extinguished/demolished because there were not Satpanthis left in the village. The whole village had embraced Sanatan Dharm. The property and trust of Khana was formally dissolved and the procedure Charity commissioner was also duly completed. People were happy and there was unity.

પણ થોડા વર્ષ પહેલા પીરાણા ના પૈસા ની લાલચ માં આવીને ગામ ના અમુક ઘર (લગભગ ૯ ઘર) સતપંથ ધર્મ સ્વીકારીને ગામ માં અશાંતિ ફેલાવી. સ્વાભાવિક છે કે આ લોકો પૈસે ટકે તેમની હાલત પતલી હતી. તેવોએ ગામ અને ગામ ના અગ્રણી લોકો સામે તદ્દન ખોટા કોર્ટ અને પોલીસ કેસો કર્યા, જેનો હેતુ ફક્ત તેમણે હેરાન પરેશાન કરવા શિવાય કઈ નોતું. સતપંથી ભાઈઓ સમાધાન કરવા આવતા તો મોઢે મોઢ કહેતા કે અમને ખબર છે કે અમો કેસ જીતશું નહિજ પણ તમને હેરાન કરવા છે, જેથી તેમણે સમાધાન તેમના શર્ત પર કરી શકે. પહેલા ૯ ઘર પાસે પૈસા અને અન્ય ક્ષમતા ન હોવા છતાં તેવોએ ગામ માં વોદા વોદ ખાનું બનાવ્યું. પૈસા આપવા વાળા ગામ થી બહાર ના લોકોજ હતા. સમાજ અને ગામના શાંતિ અને એકતાને તોડવાના બીજ સતપંથી ભાઈઓ દ્વારા રોપવામાં આવ્યો હતા. ઉપર જણાવેલ વાત તો આખાય કચ્છ માં પ્રખ્યાત છે અને બધાને ખબર છે કે કોટડા જડોદર ગામમાં સતપંથી ભાઈઓએ ગામ અને આગેવાનો પર કેવો અત્યાચાર કર્યો છે.
However, since past few years, under the influence of money power about 9 families got tempted and embraced Satpanth and started disturbing peace and unity of the village and Samaj. Its natural that these families’ financial position was weak. These people started filing false and baseless cases against the village and the leaders of the village, sole intention to harass them. Satpanthis who came to negotiating table would closely admit that they know they would not win the cases, but still they want to harass people, in attempt to extract a better deal. Those 9 families did not have money and capacity, but just to prove their point, they constructed a new Khana, the help of money from outsiders. The seeds for breaking the Samaj and village’s peace and unity were sowed  satpanthis. The aforesaid fact is famous in Kachchh and everybody knows that how Satpanthis harassed the people of Kotada Jadodar and its leaders.

સતપંથી ભાઈઓ દ્વારા ગુજારેલ અત્યાચાર અને હાલાકી ની પરવાહ ન કરતા, હાલમાં (શ્વેત પત્ર બહાર પડ્યા પછી) કોટડા ગામે નિર્ણય લીધો કે સતપંથ ધર્મ પાળનાર પરિવારોને સમાજ અને ગામ સહકાર આપશે નહીં, અને તેમણે સમાજ બહાર કર્યા. હવે સતપંથી ભાઈઓ દ્વારા રોપાયેલા બીજ ના ફળ તેમણે મળે છે.
Recently the village, out heeding the harassing and outrageous act of Satpanthis, decided to boycott satpanthis and thus not to co-operate them in future. The plants that grew from the seeds sowed Satpanthis started bearing fruits and they had to suffer from it.

કોટડા જડોદર ગામ અને તેમના આગેવાનો ને આપણા સમાજ વતી થી શબ્બાશી પાઠવું છું. કોટડા જડોદર ગામે આવો કડક નિર્ણય લીધો અને બીજા ગામો માટે મિસાલ કાયમ કરી, તે બદ્દલ તેમણે આભાર અને અભિનંદન.
Congratulations to the people and the leaders of village Kotada Jadodar for taking such hard decisions and setting an example for other villages to follow.

Real Patidar / રિયલ પાટીદાર


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/al8p6ned0i

https://archive.org/details/OE018

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading