Date: 10-Feb-2020
Ali = Vishnu
તાકિયા ના મારફતે લોકોને ઇસ્લામ માં આકર્ષિત કરવાનો અથવા તો પકડી રાખવાનો પરફેક્ટ દાખલો છે…
આવા તાકીયા થી દરેક લોકોએ અને ખાસ કરીને હિંદુઓ એ સાવધાન રહેવાની જરૂર છે.
માટે તાકિયા પ્રત્યે જાગૃતિ ફેલાવવા ખાસ વિનંતી.
Ali = Nishkalanki Narayan
આપણાં જ કણબીઓ સતપંથના કલમામાં મુસ્લિમ સાથે મેળ કરે છે કે જે સતપંથી છે, આમ હવે શું કામ ભાઈ જાગીને ઊંઘવાનો ડોળ કરવો…
દીવા જેવું સ્પષ્ટ આપણા જ કણબીઓ સતપંથ મુસ્લિમ છે એવું સાબિત કરે છે…
ભાઈ, મને બ્લેમ નહિ કરતા આ તમારા જ સતપંથીઓ છે….
તમે જ સાંભળો દૂધનું દૂધ પાણીનું પાણી જેવું સ્પષ્ટ તમારા જ સતપંથના કણબી કરે છે કે સતપંથ મુસ્લિમ ધર્મ છે…
આ જે બોલે છે એ વર્ષો જૂનું નથી હાલનું જ છે અને ઓનલાઈન છે….
અમે નથી મૂક્યું તમારા જ ઇન્ટરનેટ જાણતા સત્પંથીએ જ ઓનલાઇન ચડાવ્યું છે…..
ભાઈ શું કામ સતપંથ મુસ્લિમ ધર્મ છે એને હિંદુ ગણાવો છો, આંખ બંધ કરી શાને બેસી રહેવું હિંદુ ધર્મ માટે તમને જરાય ગર્વ નથી….
માટે આવા મુસ્લિમ ચોખ્ખા કલમા સતપંથના હોવા છતાં તમે આંખ આડા કાન કરી પોતાને જ છેતરો છો…. અને સાધુ સંતો, હિંદુ સંગઠનો અને હિન્દુ નેતાઓને છેતરો છો…
એથી મોટી વિટંબણા કઈ હોય…. ભાઈ…??.
તમે ભલે સતપંથ છોડો નહિ પણ સત્ય એ સત્ય તો સ્વીકારવું જ પડે ને….!!!
સતપંથ મુસ્લિમ હોય કે ન હોય એમાં હું પાડવા માંગતો નહોતો પણ આપણા જ કણબી આજે પણ સતપંથના મુસ્લિમ કલમા બોલે અને મુસ્લિમ અલીને વિષ્ણુ ભગવાન સાથે સરખાવે આથી મોટું હિંદુ માટે શું અપમાન હોય… ભાઈ….
(Source: Social Media)
Archive.org
https://archive.org/details/series77