Ahmedabad District Gazetteer of 1984

Series 45 -Ahmedabad District Gazetteer 1984 -Pirana Sect is a branch Shia Muslim and Imam Shah is Saiyyed / અમદાવાદ ડીસટ્રીક્ટ ગેઝેટીઅર ૧૯૮૪ – પીરાણા પંથ શિયા મુસલમાનોનો એક પંથ છે અને ઈમામ શાહ જાતે સૈય્યદ છે.

Ahmedabad District Gazetteer of 1984

Update: 13-Jan-2017 – Changed links to archive.org


31-Mar-2012

|| Jay Laxminarayan ||     ||  જય લક્ષ્મીનારાયણ ||

Government of India through Gujarat government, in the year 1984 published “Ahmedabad District Gazetteer”, in which information about the Pirana Sect is also included.
ભારત સરકારે, ગુજરાત સરકાર દ્વારા, વર્ષ ૧૯૮૪માં “અમદાવાદ ડીસટ્રીક્ટ ગેઝેટીઅર” છપાવીને બહાર પાડ્યો છે, જેમાં પીરાણા પંથ પર માહિતી આપવામાં આવેલ છે.

The gazetteer clearly mentions that Pirana Sect is part of Shia branch of Islam. Many Hindus of Kanbi caste were converted Imam Shah, a Shia Ismaili Saiyyed. Saiyyed Imam Shah has his origin from Nizari Pirs and entered Gujarat as Ismaili missionary. Saiyyeds are descendants of Hazrat Ali and Bibi Fatima.
ગેઝેટીઅરમાં ચોખ્ખું જાણવામાં આવ્યું છે કે પીરાણા પંથ એ એક શિયા મુસ્લિમ ધર્મનો ભાગ છે. ઈમામ શાહે કણબી જ્ઞાતિના ઘણા હિંદુઓને વટલાવ્યા છે. ઈમામ શાહ જાતે સૈય્યદ હતા અને એક નીઝારી પીર હતા જેવો ગુજરાતમાં ઈસ્માઈલી ધર્મ પ્રચારક તરીકે આવ્યા હતા. સૈય્યદો બીબી ફાતિમા અને હઝરત અલીના વંશજો છે.

The followers of Imam shah who were converted were known as “Momnas”. The converts keep fast on Ramzan and observe Urs or Saint’s day. They also observe Hindu holdiays like Holi, Diwali etc. Many converts dress like Hindus.
ઈમામશાહને માનીને જે લોકો વટલાયા તેવો “મુમના” કહેવાયા. વટલાયેલા લોકો રમઝાન અને ઉર્સ જેવા મુસ્લિમ ત્યોહારો પાળે છે અને સાથે સાથ હોળી, દિવાળી વગેરે હિંદુ ત્યોહારો પણ માને છે. ઘણા વટલાયેલા લોકો હિંદુઓનો દેખાવ અપનાવે છે.

It goes on further to say, that Imam shah had come from Iran and settled in Pirana, where today Imam shah’s roza (mausoleum) is located. The gazetteer also carried a photograph of Imam Shah’s mausoleum.
ગેઝેટીઅરમાં એવું પણ જણાવામાં આવેલ છે કે ઈમામ શાહ ઈરાન દેશથી આવ્યા હતા અને પીરાણામાં વસ્યા હતા જ્યાં આજે ઈમામ શાહનો રોજો છે. ગેઝેટીઅરમાં ઈમામશાહના રોજોનો ફોટો પણ છે.

You and download all relevant pages of the Gazetteer from below;
ગેઝેટીઅરમાં આ વિષયને લગતા ખાસ પાનાઓને નીચજણાવેલ લીંક પરથી ડાઉનલોડ કરી શકશો;

https://archive.org/details/Series45-ahmedabadDistrictGazetteer1984-piranaSectIsABranchOfShia

Once again it is proved beyond all doubts that Imam Shah was a Muslim and all along his life he had preached a Shia Muslim religion called Pirana Sect.
ફરી એક વખત, કોઈ પણ જાતની શંકા વગર પુરવાર થઈ ગયું છે કે ઈમામ શાહ ધર્મે મુસલમાન હતા અને તેમના જીવનભાર તેવોએ શિયા મુસલમાનોનો એક પંથ, જેણે પીરાણા પંથ કહેવામાં આવે છે, તેનો પ્રચાર પ્રસર કર્યો.

Real Patidar
https://www.realpatidar.com


Leave a Reply

One thought on “Series 45 -Ahmedabad District Gazetteer 1984 -Pirana Sect is a branch Shia Muslim and Imam Shah is Saiyyed / અમદાવાદ ડીસટ્રીક્ટ ગેઝેટીઅર ૧૯૮૪ – પીરાણા પંથ શિયા મુસલમાનોનો એક પંથ છે અને ઈમામ શાહ જાતે સૈય્યદ છે.”

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading