16-May-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || છાભૈયા પરિવારની જેમ, હવે લીંબાણી પરિવારે પણ, સતપંથીઓનો બહિષ્કાર કરીને, પોતાને સનાતની તરીકે જાહેર કરી દીધા છે. Following the Chhabhaiya Parivar, now Limbani Parivar has also declared itself to be Sanatanis and have boycotted Satpanthis. લીંબાણી પરિવારની સામાન્ય સભામાં નિર્ણય લેતા, પરિવારને સનાતની તરીકે જાહેર કરી દેવામાં આવ્યું. આથી લીંબાણી સતપંથીઓને સામાન્ય જનતાણી જેમ દર્શન કરવા શિવાય કોઈ હક્ક નહિ રહે. તેમને જમવાની કે રહેવાની કોઈ પણ સુવિધા આપવામાં નહિ આવે. This decision was taken in General Meeting of Limbani Parivar. Thus Satpanthi Limbanis will only be allowed to have Darshan similar to ordinary public. Facilities of Lodging and Boarding will not be extended to them. આ અંગેનો અહેવાલ ટૂંક સમયમાંજ સમાજની પત્રિકાઓમાં જાહેર કરવામાં આવશે. A report in this respect will be published very soon, in the publications of our Samaj. લીંબાણી પરિવારને ખુબખુબ અભિનંદન. Congratulations to the Limbani Parivar Real Patidar www.realpatidar.com Download / Print / […]
constitution
02-May-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || છાભૈયા પરિવારે પોતાને સનાતની જાહેર કરીને સતપંથનો બહિષ્કાર કર્યો છે. Chhabhaiya Parivar has declared itself to be Sanatani and hence have boycotted Satpanth. જુવો પાટીદાર સૌરભના એપ્રિલ ૨૦૧૧ના અંકમાં છપાયેલ લેખ. આ લેખ આ ઈમૈલ સાથે જોડેલ પણ છે. See April 2011 edition of Patidar Saurabh. Relevant page is attached for quick reference. Real Patidar www.realpatidar.com Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/3yesybbcbp https://archive.org/details/OE033
Update: 13-Jan-2017 – Changed links to archive.org 26-Apr-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || વર્ષ ૨૦૧૦માં સતપંથ વિષય ઉપર જાણકારી આપતા ઘણાં ઈમૈલો, રીયલ પાટીદાર દ્વારા મોકલવામાં આવ્યા હતા. લોકોએ એ ઈમૈલોને પસંદ કર્યા અને તેનું પ્રિન્ટ ઓઉટ કાઢીને પોતાની પાસે ફાઈલમાં પણ રાખવાના સમાચારો મળ્યા. During the year 2010, many emails on issue of Satpanth were sent Real Patidar. People liked such emails and reports of them taking print out and filing them are also heard. લોકોને એક સાથે એક જગ્યા વર્ષ ૨૦૧૦નાં ઈમૈલો મળે, જેથી તેમને સગવડ રહે, તે માટે વર્ષ ૨૦૧૦માં મોકલેલ ઈમલોનું એક વ્યકાપ સંસ્કરણ પુસ્તક બનાવામાં આવ્યું. (A Comprehensive Edition Book compiling all emails sent during the year 2010). For the benefit of people, all emails sent during the year 2010 are compiled in a book called. A “Comprehensive Edition” Book compiling all emails sent during the year 2010 was released. આ ઈમૈલ સાથે […]
26-Apr-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || વાત દક્ષિણ ભારતના સતપંથ સમાજની છે. Its about the Satpanth Samaj of South India. દક્ષિણ ભારતની આપણી સમાજે પોતાની ઓળખ સનાતની તરીકે જાહેર કરી. એની પહેલાં અને ત્યાર બાદ પણ, અમુક સતપંથીઓને આપણી સમાજના લોકોએ ખુબ સમજાવ્યા અને અને હિંદુ ધર્મની મુખ્ય ધરામાં ભળી જવાની ખુબ વિનવણીઓ કરી. છતાં અમુક સતપંથીઓ સમાજવાજ તૈયારજ ન હતા. કારણ કે એઓને પોતાની સતપંથી તરીકેની ઓળખ અને આચરણ ટકાવી રાખવાં હતાં. અને તેથીજ તેઓએ પોતાની નવી સમાજ તાજેતરમાં ઉભી કરેલ છે. તેવા આધારભૂત સુત્રો મારફત જાણવા મળેલ છે. We know that our South India samaj has clarified its identity to be as “Sanatani”. Since earlier and even there after, our samaj members have tried to convince some Satpanthis to join the main hindu fold. However, some Satpanthis were not ready to accept this, because they wanted maintain their Satpanthi identity and behaviour. Thus they have recently formed their new Satpanth samaj. I have […]
This presentation has been updated: See https://www.realpatidar.com/satyaprakash for latest version. આ પ્રસ્તુતિની નવી આવૃત્તિ બહાર પડી ગઈ છે. નવી આવૃત્તિ માટે અહીં જુઓ https://www.realpatidar.com/satyaprakash ***** VERY VERY IMPORTANT — Please download the file from the link and preserve it for NEXT Generation ***** ***** બહું બહું મહત્વનું — આ ઈમૈલમાં આપેલ લીંક પરથી ફાઈલ ડાઉનલોડ કરીને આવતી પેઢી માટે સાચવી રાખો ***** Update: 13-Jan-2017 – Changed links to archive.org 23-April-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || ઘણા સમયથી સતપંથનો મુદ્દો સમાજમાં ચાલી રહ્યો છે. ભારતભરમાં (અને વિશ્વભરમાં) જે સતપંથ સામે પ્રતિબંધ મુકતા નિર્ણયો લેવાય છે તેનો બહું લાંબી અને કાયમી અસર થશે. In out Samaj, the topic of Satpanth is alive since long time. Decisions to ban Satpanth taken, not only in India, but also in the whole world, will have a long lasting and permanent effect. આવીજ રીતે અ.ભા.ક.ક.પા. સમાજના સ્થાપક વડીલો ૫૦ વર્ષ પહેલાં એક મોટું પગલું લીધું હતું, […]