OE 32 – Formation of Satpanth Samaj in South India / દક્ષિણ ભારતમાં સતપંથ સમાજની સ્થાપના

26-Apr-2011

|| જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan ||

વાત દક્ષિણ ભારતના સતપંથ સમાજની છે.
Its about the Satpanth Samaj of South India.

દક્ષિણ ભારતની આપણી સમાજે પોતાની ઓળખ સનાતની તરીકે જાહેર કરી. એની પહેલાં અને ત્યાર બાદ પણ, અમુક સતપંથીઓને આપણી સમાજના લોકોએ ખુબ સમજાવ્યા અને અને હિંદુ ધર્મની મુખ્ય ધરામાં ભળી જવાની ખુબ વિનવણીઓ કરી. છતાં અમુક સતપંથીઓ સમાજવાજ તૈયારજ ન હતા. કારણ કે એઓને પોતાની સતપંથી તરીકેની ઓળખ અને આચરણ ટકાવી રાખવાં હતાં. અને તેથીજ તેઓએ પોતાની નવી સમાજ તાજેતરમાં ઉભી કરેલ છે. તેવા આધારભૂત સુત્રો મારફત જાણવા મળેલ છે.

We know that our South India samaj has clarified its identity to be as “Sanatani”. Since earlier and even there after, our samaj members have tried to convince some Satpanthis to join the main hindu fold. However, some Satpanthis were not ready to accept this, because they wanted maintain their Satpanthi identity and behaviour. Thus they have recently formed their new Satpanth samaj. I have got this information from reliable sources.

તેથી હવે, સનાતાનીઓએ આ બનાવથી એવો બોધ લેવાનો છે કે તેવો આપણાથી કાયમ માટે જુદા થયા છે. એનું કારણ માત્ર એજ કે તવોને આપણી હિંદુ પ્રણાલી, રીત રિવાજ, તેમજ હિંદુ દેવી દેવતાઓ કરતાં પણ વધારે વિશ્વાસ સતપંથમાં છે અને તેનાં સ્થાપક તરીકે કહેવાતા પીર ઈમામઉદ્દીન ઉર્ફે ઈમામ શાહ બાવા ઉર્ફે ઈમામ શાહ મહારાજમાં છે.
By this incident, Sanatanis should clearly understand that they have permanently separated from us. The only reason being that, in place of Hindu rituals, customs and hindu gods, they have more faith in Satpanth and in Pir Imamuddin alias Imam Shah Bawa alias Imam Shah Maharaj.

સનાતની સમાજ તરફથી તેમને સુભેચ્છા અને તેવો તે સમાજમાં સુખ શાંતિથી રહે તેવી શુભકામના (અને સનાતાનીઓને પણ હવેતો…… સુખ શાંતિથી રહેવા દે….).
All the best to them from Sanatani Samaj and wish they would settle in peace (and atleast…. now allow Sanatanis to live in peace hereafter).

Real Patidar
www.realpatidar.com


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/l8dnp0q6uo


https://archive.org/details/OE032

Leave a Reply