Series 7 – Pirana Satpanthni Pol Ane Satyno Prakash / પીરાણા સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ

Pirana Satpanth ni Pol Ane Satya no Prakash
Pirana Satpanth ni Pol Ane Satya no Prakash

Update: 24-Dec-2016 – Changed links to archive.org


30-Apr-2010
Members / સભ્યો
સતપંથ ધર્મથી છુટા પડીને આપડી અત્યારની સમાજ બની છે એ તો એક ઐતિહાસિક સત્ય ઘટના છે.

It’s a factual history that the present samaj has been formed segregating from the satpanth samaj.

આ સમાજ બનવાથી પહેલા, તે સમયની ચળવળ તથા તે સમયના આગેવાનોએ વેઠેલી તકલીફ અને તેમની સામે મુકેલા વિઘ્નો, કેવા અઘરા હતા તે “પીરાણા – સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ” પુસ્તકમાં વાંચી શકશો.

Part 1 of 2: http://issuu.com/patidar/docs/series_7_-part_1_of_2_-pirana_satpanthni_pol_ane_s

Part 2 of 2: http://issuu.com/patidar/docs/series_7_-part_2_of_2_-pirana_satpanthni_pol_ane_s

Or http://issuu.com/patidar

:: Added on 24-Dec-2016

:: Original content continued

The book “Pirana – Satpanthni Pol Ane Satyno Prakash” (see the above link) clearly demonstrates the difficulties faced and the obstacles put before the leaders who were at the forefront of this movement.

તેમની સામે મુકેલા વિઘ્નો અને મુશ્કેલીઓના કારણેજ સમાજના આગેવાનોની હિંમત અને દૃઢ સંક્લ્પ્તા વધી. જયારે સમાજના લોકોએ તેમની હિંમત અને દૃઢ સંક્લ્પ્તા જોઈ ત્યારે તેવોએ આપડા સમાજના આધ્ય સુધારક ગણાતા આગેવાનોની નેતાગીરી પર વિશ્વાસ મુક્યો અને તેમનો ખુબ સાથ આપ્યો. ત્યાર પછી આપડી આજની સમાજ બની.

The obstacles put and difficulties faced, increased their morale, confidence and commitment of the leaders who were at the forefront of this movement. The positive radiation of high morale, confidence and commitment won the hearts and minds of the common people and they started supporting these leaders. This successful movement led to the formation of the present samaj.

આજ એ નેતાઓ હાજર નથી, પણ આજે મને તે દિવસનો ઇતિહાસનો પાછો આવતો દેખાય છે. તેમના નકશા કદમ પર ચાલી રહેલા આજના જાગૃક લોકો કે જે તેમના કામને આગળ વધારી રહ્યા છે, તેવોની સામે મુકાતા વિઘ્નો અને મુશ્કેલીઓના કારણે તેમની હિંમત અને દૃઢ સંક્લ્પ્તા ખુબજ વધી ગઈ છે. ગામો ગામના લોકો તેમને મળે છે અને તેમના પર વિશ્વાસ મુકે છે. આપડી સમાજ માટે ઇતિહાસ લખવાની ઘડી આવી ગઈ છે.

Today we miss those great leaders; however I foresee the history getting repeated. Fortunately today we have excellent forefront leaders, who are walking on the road shown those great leaders. The obstacles put and difficulties faced present leaders are no different than those faced our great leaders, then. Similarly, the positive radiation of high morale, confidence and commitment has won the hearts and minds of the common people. People from villages to villages have started supporting these leaders.

આપડે પણ ચાલીએ અને આવા સારા કામ કરનાર જાગૃક લોકોને ટેકો આપીએ. આપડો કાર્યક્રમ પ્રમાણે તારિક ૭ મે ૨૦૧૦ થી પહેલા પોહાચી આવશો. શ્વેત પત્રને બંધારણમાં માન્યતા આપવાની ઘડી આવી ગયી છે.

Come, let’s support these leaders who have taken the goal of pursuing the good work. Please make yourselves available before the date of pre-decided the program i.e., before 07 May 2010. Time has come to incorporate the White Paper into the constitution of our samaj.

Thanks
Real Patidar


Part 1 of 4:
Part 2 of 4:
Part 3 of 4:
Part 4 of 4:

Download / Print / View full article, attachments [Best Option]:
Part 1 of 4: http://www.box.net/shared/que5kq78q9
Part 2 of 4: http://www.box.net/shared/tg549c1vqe
Part 3 of 4: http://www.box.net/shared/j2z64davvp
Part 4 of 4: http://www.box.net/shared/b3lemur819
Covering Email: http://www.box.net/shared/slgbgyoohp

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading