3) પીરાણામાં પ્રસ્થાપિત હિન્દુ દેવોની મૂર્તિઓ વગેરે,
.. અમુક ઘટનાઓ ના કારણે પીરાણા સતપંથીઓ માં પાસરાયેલ મૂંઝવણ વિષે થતી જનસમાન્યમાં ચર્ચા અને વિમર્શ ઉપર જાણકારી આપતો એક નાનો વિડીયો. આ વિડીયોમાં સામાન્ય લોકોના ઉદગારોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.
Video અહીં નીચે કોઈ પણ લિન્ક ના મધ્યમથી જોઈ શકો છો.