Series 54 -Mulband (Fake) -Full Download / મુળબંદ (બનાવટી) -સંપૂર્ણ ડાઉનલોડ

Mulband -Page Image17-May-2013

||   Jay Laxminarayan   ||    ||   જય લક્ષ્મીનારાયણ   ||

ઘણા સમયથી આપણે મુળબંદની કોપી મેળવીને લોકો સુધી પોહ્ચાડવાની કોશિશ કરી રહ્યા હતા. સદભાગ્યે આજે આ કોશિશ પૂરી થઇ રહી છે. ઘણા લોકોની જેમ તમે પણ અનુભવ્યું હશે કે જયારે કોઈ પણ વ્યક્તિ આ પુસ્તકની કોપી માંગે તો તેની સામે હજારો સવાલો કરવામાં આવે તોય પણ અને મુળબંદ આપવામાં ન આવે. આજે પીરાણા સતપંથીઓ (મોટા ભાગના) દ્વારા, હાલમાં (વર્તમાન) સમયમાં અનુસરતા/અપનાવેલ મુળબંદની આવૃત્તિ (Edition) ને, કોઈ પણ વ્યક્તિ વાંચી શકે, ડાઉનલોડ કરી શકે અને પોતાની પાસે કોમ્પુટર દ્વારા પ્રિન્ટ કાઢી શકે, તેમજ તેનો અભ્યાસ કરી શકે, તે હેતુ થી, જાહેર જનતા સામે મુકવામાં અમે ખુબ સંતોષની લાગણી અનુભવી રહ્યા છીએ.

Since long we have been trying to obtain a copy of Mulband and make it available to the public in general. Fortunately today our efforts have materialised. Like many others you might also have experience that when ever you ask for a copy of Mulband, thousand questions are fired at you and at the end the copy is not provided. This version of Mulband, which is adopted and followed majority of people of Pirana Satpanth, in present times, is made available for the benefit of the people so that they can read it, download it, print it and study it. We are extremely satisfied our efforts.

File Name:Mulband (Fake)     Total Pages: 1808     File Size: 1.16 GB
DOWNLOAD: Free Download

આ મુળબંદની આવૃત્તિમાં નીચે મુજબના અમુક મુખ્ય વિષયો છે;
Some of the main topics in the Mulband are;
૧. ગર્ભગોળ – પીંડની ઉત્પત્તિ તથા રચના
1. Garbhgol – Pindni Utpatti Tatha Rachnar
૨. શ્રી નિષ્કલંકી ગીતા શાસ્ત્ર
2. Shri Nishkalanki Geeta Shashtra
3. અમરાપુરી મંડલ
3. Amrapuri Mandal
૪. શ્રી દશાવતાર
4. Shri Dashavatar
૫. મુનિવર ચેતાવણી
5. Munivar Chetavani
૬. યોગવાણી -ભજન સંગ્રહ – ગીનાન
6. Yogvani – Bhajan Sangrah – Ginan
૭. સતપંથ પૂજા યજ્ઞવિધિ
7. Satpanth Pooja Yagnvidhi

આ પુસ્તકના પાના ન. ૩ થી ૬ માં તમે જાણી શકશો કે આ મુળબંદને બનાવટી શા માટે કહેવામાં આવે છે.
Page 3 to 6 of this book contains explanation as to why this book is called ‘Fake’.

પીરાણા સતપંથ દ્વારા કરવામાં આવતી ગતિ વિધિઓનું અભ્યાસ કરનાર દરેકે દરેક વ્યક્તિએ આ પુસ્તકનું પ્રિન્ટઓઉટ કાઢી અને તેનો અભ્યાસ કરવો જરૂરી છે.
It is important for every person interested studying the activities of Pirana Satpanth to take print out this book for their studies.

ખાતરી છે તમારા સતપંથ ધર્મનો અભ્યાસ માટે આ પુસ્તક અનિવાર્ય બનશે આવશે.
We are sure that this book is indispensable in studies of Pirana Satpanth.

https://archive.org/details/series054

Real Patidar

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading