Series 19 – Clause 18 of Gnati Reet Rivaj – Interpretation of / જ્ઞાતિ રીત રિવાજ ના કલમ ૧૮ નું પાલન કરવું એટલે શું?

Update: 13-Jan-2017 – Changed links to archive.org


17-Aug-2010

જ્ઞાતિ રીત રિવાજ ના કલમ ૧૮ નું પાલન કરવું એટલે શું?
Clause 18 of Gnati Reet Rivaj – Interpretation of

ગેર સમજણ: શું લગ્ન, અગ્નિની સાક્ષીએ “ચોરી” ની વિધિથી કરવા અને માણસ મરી જાય એટલે “બાળવું” (અગ્નિ સંસ્કાર) એટલે કલમ ૧૮ નું પાલન કહેવાય?
Mis-understanding: Whether performing marriage ceremony as per Hindu ritual in witness of holy fire and performing funeral of dead bodies (as against burial) means the clause 18 of Gnati Reet Rivaj is complied ?

સમાજમાં ઘણા લોકોને આ વાતે ભૂલ કરી રહ્યા છે. ફક્ત લગ્ન અને મરણનો પ્રશ્ન નથી. મુખ્ય પ્રશ્ન છે બાહ્ય આચરણનો. આ પ્રશ્ન છે આંતરિક નિષ્ઠા નો.
Many people in our Samaj mis-understand this to be true. The question is not merely about how the marriage and death ceremonies are conducted. The main question is about “outwardly and perceived conduct of a person.” The question is of eternal faith.

મહત્વના શબ્દો: કલમ ૧૮ ના મહત્વના શબ્દો છે “જન્મ”, “મરણોત્તર” અને “બાહ્ય આચરણ”. સમાજના દરેક સભ્યના આચરણો જન્મથી મરણોત્તરના બધાજ આચરણો સનાતન હિંદુ ધર્મના હોવા જોઈએ. આ વાક્ય અતિ મહત્વ નું છે.
Important Words: Important words of Clause 18 are “Birth”, “Post Death” and “Outwardly and perceived conduct”. Every member of our Samaj has to conduct outwardly in such a way of preached Hindu Religion. His conduct should also be perceived to be of a Hindu. This statement is very important.

બાહ્ય આચરણ એટલે શું: સમાજના દરેક વ્યક્તિ ના બાહ્ય આચરણ સનાતન હિંદુ ધર્મ ના હોવો જોઈએ. એનો બીજો અર્થ એ છે કે જો કોઈ પણ વ્યક્તિ, ખુલ્લે આમ, જાહેર જનતા જુવે તેમ, દાખલા માટે મુસલમાન પીર ના દરગાહ માં કાયમ જાય અને તેને પુંજે, તેમજ મસ્જિદ માં નમાજ પડે, તો એ માણસ ના બાહ્ય આચરણ હિન્દુઓના ન કહી શકાય. બાહ્ય આચરણ પર વધુ ચોખવટ માટે સાંભળો હિંમતભાઈ ના ભાષણ ની ક્લિપ. જે નીચે જણાવેલ લીંક પર થી ડાઉનલોડ પણ કરી શકશો.
Video / વિડિઓ:
Audio / ઓડીઓ:
Outwardly and perceived conduct: Every person of the Samaj should outwardly conduct himself in such a way that his conduct makes one believe and perceive that he is a Hindu. In other words, if any one, openly in the eyes of the public, for example regularly visits a Durgah of Muslim Pir and offers his Namaz, then such person cannot be said to be conducting in a way Hindus conduct.

You can know more about outwardly and perceived conduct listening to the speech of Himmatbhai. You can download the same from this link.
Video / વિડિઓ:
Audio / ઓડીઓ:

Link: https://www.youtube.com/watch?v=PRoV-pCI25I

હાલના માહોલમાં “બાહ્ય આચરણ” નું કેટલું મહત્વ છે: સતપંથ ધર્મ ના ખાના, જગ્યાં, જોતીશ ધામ, નિષ્કલંકી ધામ જેવા અન્ય નામો થી ચાલતા “કહેવાતા” મંદિરો એ હિંદુ ધર્મ ના દેવસ્થાનો (મંદિરો) નથી. તેમજ “ઈમામ શાહ” હિંદુ ના દેવ નથી. એટલે ઈમામ શાહ ને પૂજવા, પીરાણા ની દરગાહ (પ્રેરણા પીઠ) , નિષ્કલંકી ધામ, જગ્યાં, વગેરે માં જવું એ એક હિંદુ ના આચરણ ન કહેવાય.
What is the relevant of “Outwardly and perceived conduct” in present context: Khana, Jagya, JyotishDham, Nishkalanki Dham and other places of worship of Satpanth religion, which may be even called as Temples are not the places of worship of Hindus. Similary “Imam Shah” is also not part of Hindu religion or things Hindus worship. This means that worshiping Imam Shah, offering prayers at Pirana Dargah (Prerna Pith), Nishkalanki Dham, Jagya etc cannot be said to be the conduct of Hindus.

એટલે જે લોકો ઈમામ શાહ ને પુજે છે, તેમજ પીરાણા અને અન્ય સતપંથ ખાનાઓ (મંદિરો) માં જાય છે, એ લોકો ના આચરણો હિન્દુઓના નથી. એટલે આવા લોકો આપણા સમાજ ના સભ્ય ન બની શકે.
This means, those who worship Imam Shah and similarly visit Pirana and other Satpanth Khanas (Temples) are not conducting themselves like Hindus do. Hence such people are cannot become the members of the Samaj.

ટૂંકમાં કહીએ તો સતપંથ ધર્મ પાળનાર લોકો આપણા સમાજ ના મેમ્બર ન બની શકે.
In short, Satpanth followers cannot become member of our Samaj.

આ ઈ-મેલ તમે આ લીંક http://issuu.com/patidar/docs/series_19_-interpretation_of_clause_18_of_gnati_reપર પણ વાંચી શકશો.

 

https://archive.org/details/Series19-interpretationOfClause18OfGnatiReetRivaj
You can also read the contents at this link http://issuu.com/patidar/docs/series_19_-interpretation_of_clause_18_of_gnati_re

Real Patidar

 


Download / Print / View full article, attachments [Best Option]:
Text: http://www.box.net/shared/v9m7vjz26g
Video: http://www.youtube.com/watch?v=PRoV-pCI25I
Audio: http://www.box.net/shared/ga1nv7rkht

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading