Series 48 -Gujarati Encyclopedia (Vishvakosh) / ગુજરાતી વિશ્વકોષ

Gujarati Vishvakosh

Update: 13-Jan-2017 – Changed links to archive.org


14-Jun-2012

|| Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ ||

ભારત સરકારની આર્થિક મદદ હેઠળ ગુજરાતી વિશ્વકોષ (એટલે Encyclopedia) બહાર પાડવામાં આવે છે. એક રીતે આને સરકારી દસ્તાવેજ પણ કહી શકાય તેમ છે.
This book, called Gujarati Vishvakosh (Encyclopedia) is published under financial assistance of Indian government. In a sense this book can be called as a government document.

આ વિશ્વકોશમાં આપણને જાણવા લાયક ત્રણ મુદ્દાઓ છે. જેમાં…
૧) ઈમામ શાહ
૨) પીરાણા પંથ
૩) સતપંથ
…  શામેલ છે.
This encyclopedia contains three entries worth our attention, viz…
1) Imam Shah
2) Pirana Panth
3) Satpanth

૧) ઈમામ શાહ: ઈમામ શાહ ઉપર જે માહિતી આપેલ છે, તેમાં…
1) Imam Shah: Some of the relevant information include…

  • ઈમામ શાહના પિતા અને દાદાનું નામ આપેલ છે.
  • Names of father and grand father of Imam Shah.
  • પીરાણાના અનુયાયીઓ મુસલમાન છે અને અલ્લાહને માને છે.
  • Followers of Pirana are Muslims and believe in Allah.
  • હિંદુઓના અવતાર સિદ્ધાંતને માને છે.
  • They believe in “Principle” of Avatars as in Hinduism.
  • કુરાનને દૈવી ગ્રંથ માને છે.
  • Kuran is considered as Holy book.
  • સતપંથના ગીનાનો એ કુરાનના રૂપક છે.
  • Ginans of Satpanth are symbolic of Kuran’s message.
  • હિંદુઓને આકર્ષવા તાકિયાનો પ્રયોગ ઈમામ શાહ પોતે કરતા હતા.
  • Imam Shah himself used Taqiyya to attract Hindus.
  • નુર મોહમ્મદ શાહ એ પીરાણા પંથના આદિ વિષ્ણુ / નિષ્કલંકી નારાયણ છે.
  • Nur Mohammad Shah is Adi Vishu or Nishkalanki Narayan of Pirana Panth
  • … તેમજ અન્ય માહિતીઓ છે.
  • … and such other information.

સંપૂર્ણ વિગત તમે નીચે વાંચી શકશો. / Complete information can be read below.

૨) પીરાણા પંથ: આના બારામાં એવું બતાવેલ છે કે…
2) Pirana Panth: Following information is included…

  • પીરાણા પંથી પોતાને ઈમાનદાર મુસલમાન ગણે છે.
  • Pirana Panthis consider themselves as faithful Muslims.
  • કુરાનનો સંદેશને રૂપકાત્મક રીતે અર્થઘટન કરે છે. એને ગીનાન કહે છે.
  • Kuran’s message is symbolically interpreted and presented in form of Ginan.
  • મુસ્લિમ અને હિંદુ ત્યોહારો મનાવે છે.
  • Muslim and Hindu festivals are celebrated.
  • હિંદુ દેખાવ ધરાવતા અનુયાયીઓને “મોમના” કહેવાય છે.
  • Followers Hindu appearance are called “Momna”.
  • “કાકા” નું કામ ધાર્મિક પૈસા એટલે દસોન્દ ને “પીર”ને મોકલવાનું હોય છે.
  • Work of “Kaka” includes to collect religious tax called Dasond and forward it to the Pir.
  • તેવો “હિંદુ” જેવા દેખાય છે, પણ વાસ્તવમાં મુસલમાન છે.
  • Outwardly they appear like Hindus, but in reality they are Muslims.

સંપૂર્ણ વિગત તમે નીચે વાંચી શકશો. / Complete information can be read below.

૩) સતપંથ: સતપંથ પર આપેલ મુખ્ય માહિતીઓ નીચે પ્રમાણે છે;
3) Satpanth: Highlights of information given are;

  • સતપંથ એ ઈસ્માઈલી નિજારી સંપ્રદાય છે.
  • Satpanth is a Nizari Ismaili sect.
  • હિંદુઓને આકર્ષવા કરેલ તાકિયાના પ્રયોગના દાખલા જોવા મળશે.
  • Examples of use of Taqiyya to attract Hindus.
  • બ્રહ્મા વિષ્ણુ મહેશ અને હિંદુઓના અન્ય ધાર્મિક સિદ્ધાંતોને ભ્રષ્ઠ કર્યા. આ પણ તાકિયાનો પ્રયોગ છે.
  • Brahma, Vishnu, Mahesh and other religious principles of Hindus were corrupted the use of taqiyya.
  • ખાનદેશ (ફેઝપુર) ના સતપંથી પણ મુસલમાન છે.
  • Satpanthis of Khandesh (Faizpur) are also Muslims.
  • ખોજા મુસલમાન અને પીરાણા સતપંથીઓમાં ખાસ ફેર નથી.

સંપૂર્ણ વિગત તમે નીચે વાંચી શકશો. / Complete information can be read below.

ઉપર જણાવ્યા પ્રમાણેની માહિતીનું અધ્યયન કરીએ તો ફરી એક વખત ચોખ્ખું પુરવાર થઈ જાય છે કે પીરાણા સતપંથ એક મુસ્લિમ ધર્મજ છે અને તેનો બાહ્ય હિંદુ દેખાવ ફક્ત હિંદુઓને આકર્ષવા ખાતર છે. તેવો અંદરથી ફક્ત મુસલમાન છે.
After studying the above given information, once again it is proved beyond all doubts that Pirana Satpanth is a Muslim religion. Its outwardly Hindu appearance is only for attracting Hindus. From in they are Muslims.

Download full article: https://www.realpatidar.com/wp-content/files/posts/series/series48fullp.pdf

https://archive.org/details/Series48-gujaratiEncyclopediavishvakosh

Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]:
https://www.box.com/s/21a3c3d6e803ed1c02de

Leave a Reply

5 thoughts on “Series 48 -Gujarati Encyclopedia (Vishvakosh) / ગુજરાતી વિશ્વકોષ”

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading