
Update: 13-Jan-2017 – Changed links to archive.org
18-Sep-2011
|| Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ ||
તમે ઘણી વખત આપણા સમાજના સતપંથીના મોઢે સાંભળ્યું હશે કે તમને કઈ ખબર નથી, એક વખત પીરાણા આવીને જુવો. તમે જે કઈ કહો છો એ બધું ખોટું છે. તેવીજ રીતેતમને પીરાણા ના હિંદુ તરફી ફોટાઓ પણ દેખાડી ને તમને મુજવણ માં મૂકી દેવાનો પ્રયત્ન પણ કરવામાં આવતો હશે.
માટે… પીરાણા ક્યાં આવ્યું, તે ગામમાં શું છે તેની વ્ય્કાસ્થિત જાણકારી આપવા માટે ત્યાંના અમુક નકશાઓ નીચે જોઈ શકશો.
Map / નકશો 1: Geographical Location of Pirana / પીરાણાનો ભૌગોલિક નકશો

અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલિકામાં પીરાણા ગામ આવ્યું.
અમદાવાદ શહરથી લગભગ ૧૮ કી.મી. ના અંતરે પીરાણા આવેલ છે.
Pirana is a village in Daskroi Taluka, Ahmedabad District, Gujarat State, India.
Pirana is about 18 from the main city of Ahmedabad.
Map / નકશો 2: Site Map of Pirana / પીરાણાનો સાઈટ નકશો

ઉપર બતાવેલ નકશામાં તમે જોઈ શકશો કે પહેલી વખત આવનાર વ્યક્તિને (જેને પીરાણાના બારામાં કઈ ખબર ન હોય) એવું લાગશે કે આ બધું હિંદુઓનુંજ છે.
As you can see from the above map, the first impression of the site is of Hindus and Muslim values are hidden making it very difficult for the unsuspecting visitor to find out the truth.
realpatidar.com નાં હિતેચ્છુ લોકોએ ફોટાં મોકલાવેલ છે / Specific photos shared patrons of realpatidar.com
Click on the Photographs to zoom/enlarge













https://archive.org/details/Series38-piranaSiteAndLocationMap
Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/smvce4kufxx7ftuhn09f