OE 35 – Grand Opening of Central Institution of Sanatanis at Sanskar Dham, Desalpar / સંસ્કાર ધામ, દેસલપર સ્થિત સનાતનીઓનું કેન્દ્ર સ્થાનનું ભવ્ય ઉદઘાટન

Laxminarayan -Sanskar Dham -Desalpar -2011-05-14
Laxminarayan -Sanskar Dham -Desalpar -2011-05-14

16-May-2011
|| જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan ||

દેસલપર સ્થિત, સંસ્કાર ધામમાં, ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરનું ઉદઘાટન કરીને સનાતનીઓએ પોતાનું કેન્દ્ર સ્થાન ઉભું કરી લીધું છે. તા. ૧૪ મે ૨૦૧૧ ના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી (મૂર્તિનું એક ફોટું આ ઈમૈલ સાથે જોડવામાં આવ્યું છે). આ કાર્યક્રમ તા. ૧૧ થી લઈ ને ૧૪ સુધી ચાલ્યો અને ખુબ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો જેમાં શંકરાચાર્યો અને મહાન સંતોએ “ભેળસેળ” ધર્મને છોડીને “ચોખા સનાતન” ધર્મ ની રાહ અપનાવવા હકાલ કરી છે. આ પ્રસંગને, (દર રોજ / દરેક દિવેસે), લગભગ, રેકોર્ડ તોડ, ૭૦ થી ૮૦ હજાર, જેવી જંગી સંખ્યામાં, લોકોએ હાજરી આપીને શોભાવ્યો હતો.
Sanatanis have been successfully able to setup their Central Institution at Sanskar Dham, Desalpar  inaugurating the Mandir of Bhagwan Laxminarayan on 14-May-2011. A photo of the idol is attached this email. A Grand function was held between 11 to 14-May-2011 in which Sankracharyas and several great Saints gave clear message to leave behind the “Mixture” religion and join the “Pure Sanatan” religion. Every day, record breaking, about 70 to 80 thousand people visited the place to witness such a mega and successful event.

છેલ્લા લગભગ ૫૦૦ વર્ષથી આપણો સનાતની સમાજ જે સાચા ધર્મનો માર્ગે ભૂલી અને સતપંથ ધર્મના મુસલમાની રાહ ઉપર ચાલી ગયો હતો, તેને પાછા સનાતન ધર્મના રાહ ઉપર લઈ આવવા હેતું જે જુંબેશ ઓધવરામ મહારાજ અને રતનશી ખીમજી ખેતાણી બાપાએ ઉપાડી હતી, તે જુંબેશને આગળ વધારતાં આ કેન્દ્ર સ્થાન ઉભું કરવામાં આવ્યું છે.
For about 500 years in the past, our Sanatani Samaj had got misguided and diverted from their original Sanatani religious path and started following a muslim religion called Satpanth. In movement initiated Odhavram Maharaj and Ratanshi Khimji Khetani to bring back the samaj to its original religion, has today resulted in establishing this Central Institution.

આ કેન્દ્ર સ્થાનના કારણે સનાતાનીઓ વધુ સંઘઠિત થઈ શકશે. / With the help of this Central Institution, all Sanatanis would be able to come together easily.

ગર્વથી કહો અમો સનાતની છીએ. / Sanatani Pride.
Real Patidar
www.realpatidar.com


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/35y9t00c0l


https://archive.org/details/OE035

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading