OE 9 – Deceptive Google Group created to extract your identity and other information / મારા નામે ભારામક google group બનાવ્યું છે, -ચેતજો

05-Jul-2010
Dear Members,

I have just come to know that some one from the identity realpatidaar@gmail.com (please note the additional “a”) has created a deceptive google group (in my name) and have added many people as its members. satpanthsevak@gmail.com is also realpatidaar@gmail.com, because it was from this id that I first received an invitation to join the group. When I did not accept the invitation, realpatidaar@gmail.com directly added me as a member to the group. All this suggests that realpatidaar@gmail.com and satpanthsevak@gmail.com are er one and the same person or are working together.
મને હમણાજ ખબર પડી છે કે realpatidaar@gmail.com (વધારાનો “a” અક્ષર નું ધન રાખજો) એ એક ખોટું google group, મારા નામે, બનાવ્યું છે અને તેમાં લોકોને મેમ્બર બનાવ્યા છે. satpanthsevak@gmail.com પણ તેના આ દુષ કૃત્ય માં સાથે જોડેલો છે, કારણ કે પહેલા satpanthsevak@gmail.com પાસેથી મને મેમ્બર બનવાનો ઈ-મેલ આવ્યો હતો અને મેં જયારે સ્વીકાર્યું નહીં ત્યારે મને realpatidaar@gmail.com ઈ direct મેમ્બર તરીકે group માં જોડી લીધો. આવા કૃત્યો થી એક વાત ચોખી સંજય છે કે realpatidaar@gmail.com and satpanthsevak@gmail.com એકજ વ્યક્તિ છે કે પછી એક સાથે કામ કરે છે.

In typical Taqiyya style, these people (satpanthsevak@gmail.com and realpatidaar@gmail.com) have sent the mail under my name Real Patidar.
આવા કૃત્યોને તાકિયા કહેવાય કારણ કે આ લોકો (satpanthsevak@gmail.com and realpatidaar@gmail.com) એ મારા (Real Patidar) ના નામ થી email મુક્યા છે.

These people are using Taqiyya technique (Taqiyya is practiced Shia Muslims all over the world; Satpanth is a sect of Shia Muslim) to confuse and divide their opponents.
The main crux of Taqiyya is to confuse, confound and divide their oponents. (જુચાવવા, મુજાવવા અને ભાગલા પાડવા).
To know more about Taqiyya, please read http://issuu.com/patidar/docs/series_13_-taiqyya_and_its_use__pirana_satpanth (Updated 2017-01-14: https://www.realpatidar.com/a/series13)
આ લોકો તાકિયા પળે છે (તાકિયા દુનિયા માં શિયા મુસલમાન પળે છે, જેનું સતપંથ ધર્મ એક ફાટું છે.)
દુશ્મનને જુચાવવા, મુજાવવા અને ભાગલા પાડવા માટે તાકિયા પલટો હોય છે.
તાકિયા પર વધુ માહિતી માટે જુવો http://issuu.com/patidar/docs/series_13_-taiqyya_and_its_use__pirana_satpanth (Updated 2017-01-14: https://www.realpatidar.com/a/series13)

As you can understand these people have created an deceptive id to fool you all people and make you falsely believe that what ever comes from their newly created group come from me. If they had anything genuine to say, they do not need my name to send emails. However since they have sent emails under my name this suggests they are practising Taqiyya and fooling whole samaj.
તમે સમજી શકો છો કે છેતરવા ના હેતુ થી બનાવેલ id અને group ના મદતથી આ લોકો આપણને અને આખા સમાજને બેવકૂફ બનાવી રહ્યા છે. કારણકે આવા group થી આવતા email અજાણ વ્યક્તિ માટે જાણે Real Patidar થી આવતા હોય એમ લાગે. તેમને કઈ સાચું કહેવું હોત તો મારા નામ નો કોઈ જરૂર નથી. મારા નામ થી email કરે છે, એટલે ચોખું સમજાય કે આ લોકો તાકિયા પળે છે અને આકા સમાજને છેતરે છે.

You need to answer a question to your self that is When Satpanth practices muslim rituals and practices, how can it be a hindu religion?
એક સવાલ નો જવાબ તમને પોતાને આપવાનો છે અને એ સવાલ છે કે, સતપંથ મુસલમાન રીવાજો પાલતું હોય તો એ હિંદુ ધર્મ નો ભાગ કેમ હોય શકે?

I request all of you who have either accepted the invitation or have already been added as member, or start receiving emails from this newly created group or realpatidaar@gmail.com or satpanthsevak@gmail.com should ask them to stop sending emails to you and/or ask to unsubscribe from the group.
જે લોકો realpatidaar@gmail.com or satpanthsevak@gmail.com દ્વારા બનાવેલ group માં મેમ્બર બની ગયા છે કે તેમના દ્વારા email મળતા હોય તો મારી વિનંતી છે કે મેમ્બરશીપ cancel કરી નાખે અને realpatidaar@gmail.com or satpanthsevak@gmail.com ને કહીને તમના દ્વારા મોકલતા email ઓ બંદ કરવાનું કહે.

I feel the present attempt to hack my email account, is also part of this plot.
હાલમાં મારા email account ને hack કરવાનો પ્રયત્ન પણ મને આ શાજીશનો અંગ લાગે છે, પણ તેવો અસફળ રહ્યા.

Further, in recently satpanthsevak@gmail.com has become active and is writing mails to several people who have responded to any of the emails in the group (group@realpatidar.com).
Since you now know that satpanthsevak@gmail.com is practicing Taqiyya, I warn you and request you not to believe any of his emails. People practising Taqiyya often adopt false, incorrect and deceptive tactics.
વધુમાં, હાલમાં satpanthsevak@gmail.com ઘણો લોકોને સતપંથ ધર્મના વિષય પર ઘણા લોકોને email મોકલવાનું ચાલુ કર્યું છે. ખાસ કરીને આપડા group@realpatidar.com માં જે લોકો email કરે છે.
હવે જયારે તમે જાની ગયા છો કે satpanthsevak@gmail.com તાકિયા પળે છે, તો હું હમને આગાહ કરું છે કે તેમના દ્વારા મોકલવામાં આવતા email ઓ પર ભરોસો ના કરતા કારણ કે તાકિયા પાળનારા લોકો અસત્ય (જુઠું), ખોટી અને ભ્રામક રણનીતિ વાપરતા હોય છે.

I think each and every member of our samaj should condem these cowardly acts.
આપડા સમાજના દરેક વ્યક્તિ ને મારો અનુરોધ છે કે આ અધમ કૃત્યો (જે સમાજ ના લોકોને વિશ્વાસ સાથે અવિશ્વાસ કરે છે) નો કડક શબ્દો થી વખોડી કાઢવું.

Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/qehpgdlyiz

https://archive.org/details/OE009

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading