OE 12A – ABKKPS -Membership Forms / અ.ભા.ક.ક.પા.સ. -મેમ્બરશીપ ફોર્મ

OE 12A -ABKKPS -Membership Forms

27-Jul-2010
Hello/ભાઈઓ,

જય લક્ષ્મીનારાયણ / Jay Laxminarayan
જય સનાતન ધર્મ / Jay Sanatan Dharm

આપણા સમજે જે હાલમાં શ્વેત પત્ર જરી કરું હતું અને ત્યાર બાદ જે હાલમાં શ્વેત પત્ર ના અમલ માટે આદેશ બહાર પડ્યો હતો, તે મુજબ મેમ્બરને કેન્દ્રિય સમાજમાં (જુના તેમજ નવા) સુધારેલ મેમ્બરશીપ ફોર્મ ભરી આપવાની ફરજ ની જાણ કરવામાં આવેલ હતી.
Our Samaj had recently issued White Paper and followed it an order to implement the white paper. Accordingly every member (including existing members) had to fill up the revised forms and compulsorily submit to the central samaj.

તે પ્રમાણે સમાજ દ્વારા બહાર પડેલા નવા સુધારેલ ફોર્મ આ email સાથે જોડેલા છે. તેમજ નીચે જણાવેલ લીંક પર થી પણ download કરી શકશો.
http://issuu.com/patidar/docs/oe12a_-abkkps_-membership_forms_-_email_-d or
http://issuu.com/patidar/docs/oe12a_-abkkps_-membership_forms_-_email_-d/1?mode=a_p (for easy reading)

Updated: 2017-01-14: https://archive.org/details/OE012A

Accordingly the new revised forms are attache this email and can also be downloaded from the above link.

ખાસ નોંધ: શ્વેત પત્ર, આદેશ અને ફોર્મ માં જણાવ્યા પ્રમાણે ફક્ત સનાતની ભાઈઓ જ મેમ્બર બની શકશે અને પોતે સનાતની હિંદુ ધર્મ પળે છે તેનું પ્રમાણ અને કેન્દ્રીય સમાજ માં મેમ્બરશીપ માટે ની ભલામણ તેમના ઝોન ના પ્રમુખ કે મંત્રી પાસે થી લેવાની રહશે.
SPECIAL NOTE: As mentioned in the White Paper, implementation order and the form, only Sanatanis can become the member of the ABKKP Samaj. A assurance that the applicant is following Sanatan religion and a request to accept his membership has to be counter signed in this regard President or the Secretary of the zone in which one is resident.

મારી સહુ ભાઈ તેમજ બહેનો ને વિનંતી છે કે વધુ સંખ્યા માં મેમ્બર બની ને કેન્દ્રીય સમાજને મજબૂત બનાવીએ.
I request every member of our community to join ABKKP samaj and strengthen the whole samaj.

Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/a6acob5qkb

https://archive.org/details/OE012A

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading