OE 13 – Original Real Patidar Group / ખરો Real Patidar ગ્રુપ

12-Aug-2010
Hello/નમસ્તે,

I am the first person to use this Pen Name (Real Patidar) to enlighten the people of our samaj, which turned into a people’s movement. I call it Real Patidar movement. However some people, who were unhappy my success, soon created fake ids similar sounding name, the sole intention to cause harm to this movement.
તમને જ્ઞાત છે કે “Real Patidar” ના ઉપનામ વાપરીને આપણા સમાજ ને જાગરુક કરવાનું ભગીરથ કામ કરવા વાળો પહેલો વ્યક્તિ હું છું. ધીરે ધીરે લોકો જોડતા ગયા અને એક લોક અંદોલન નો સ્વરૂપ લઈ લીધું. હું આ અંદોલન ને “Real Patidar અંદોલન” કહું છું. પણ અમુક લોકો આ વાત થી ખુશ ન હતા અને આપણા અંદોલન ને નુકસાન પોહ્ચાડવાના હેતુ થી હમ નામે જેવી ભ્રામક id ઓ વાપરવા લાગ્યા.

I would like to re-remind all of you that certain fake id the “Real Patidar” name is being used to confuse people. (Use of Taqiyya). The fake ids are realpatidarr@gmail.com, realpatidaar@gmail.com etc. They have even created a fake group called realpatidar@googlegroups.com. It seems that these ids are owned and maintained pro-satpanthi people.
તમને યાદ હશે, તે છતાં તમને ફરી યાદ આપવું છું કે અમુક ખોટી id, મારા એટલે “Real Patidar” ના નામ થી ચાલી રહી છે, જેનો મકસદ ફક્ત લોકો ને ભ્રમ માં મુકવાનો. (તાકિયા નો ઉપયોગ). આ ખોટી id realpatidarr@gmail.com, realpatidaar@gmail.com અને અન્ય છે. તેવો એ એક ખોટું ગ્રુપ પણ બનાવ્યું છે જે realpatidar@googlegroups.com ના નામે ચાલે છે. એમ લાગે છે કે આ id ઓ અમુક સતપંથી હિતેચ્છુ લોકો દ્વારા ચાલવામાં આવે છે.

I had already send similar emails warning of such fake ids (like fake chinese goods) vide http://issuu.com/patidar/docs/oe2_-attempt_to_discredit_real_patidar_-beware_of on 28-Apr-2010 and later on vide http://issuu.com/patidar/docs/oe_4_-addition_of_new_id_group_realpatidar.com_and on 16-Jun-2010.

(Update 2017-01-14:https://www.realpatidar.com/a/oe2)

આ વસ્તુ હકીકત ની જાણ આપતા ઈ-મેલ મેં તમોને પહેલા મોકલાવેલ છેજ.
http://issuu.com/patidar/docs/oe2_-attempt_to_discredit_real_patidar_-beware_of on 28-Apr-2010 અને ત્યાર પછી
http://issuu.com/patidar/docs/oe_4_-addition_of_new_id_group_realpatidar.com_and on 16-Jun-2010.
Duplicate ચીની માલ જેવી આ ખોટી id છે.

(Update 2017-01-14:https://www.realpatidar.com/a/oe2)

I do not see any reason, other than taqiyya, why these people have to use similar sounding fake ids. Not only this, the writer of the email signs-off his mails the name “Real Patidar”. Had they had anything genuine to say, they could have used any id other than Real Patidar. Nobody can justify the use of these fake ids. The only justification is Taiqyya.
તાકિયા ના ઉપયોગ શિવાય કોઈ કારણ નથી કે આવી ખોટી અને ભ્રામક id ને વાપરવાની જરૂર પડે. આટલું નહિ પણ ઈ-મેલ લખનાર વ્યક્તિ પોતે “Real Patidar” છે એવી રીતે લખે છે. જો તેમણે કઈ સાચું અને મજબૂત ઠોસ વાત કહેવી હોત તો કોઈ પણ અન્ય નામ થી id ખોલી ને કહી શકતા હતા. આવી ખોટી id ના વપરાશ ને કોઈ પણ વ્યાજબી ન ઠરાવી શકે. તાકિયા શિવાય કોઈ કારણ નથી.

Nitesh Chhabhaiya, who objects to every email sent on realpatidar@googlegroups.com, is the member of the fake group and writes regularly. Why does he not ask the owner of the fake group to stop it or rather start a fresh group any other name.Why does he write in that group? All this suggests he is hand-in-glove the owners of these fake ids.
નીતેશ છાભૈયા, જે આપણા ગ્રુપ ના દરેક ઈ-મેલ સામે વિરોધ નોંધાવે છે, એ આ ખોટા ગ્રુપ ના મેમ્બર છે અને તેમાં નિયમિત રીતે લખે છે. કેમ તેવો આવા ખોટા id અને ગ્રુપ ના માલિક ને બીજી id ખોલી ને લખવાનું નથી કહેતા. કેમ પોતે તેમાં લખે છે? આ વાતો થી ચોખું ખબર પડે છે કે નીતેશ ભાઈ આવા ખોટા id વાળા લોકો સાથે ભળેલા છે અને નૈથીકતા ની ખોટી ડીંગો મારે છે.

Remember friends, these people base their arguments on LIES. Do not believe them.
યાદ રાખજો કે આ લોકો જુઠાણા શિવાય કઈ કહી નથી શકતા. તેમની વાત નો કોઈ ભરોસો નથી.

Of-late I have noticed that the conversation in the original realpatidar@googlegroups.com is being attempted to divert to the fake real-patidar@googlegroups.com. Hence request all of you not to write any email to realpatidar@googlegroups.com. In case you need to reply to any email, mark it to realpatidar@googlegroups.com ONLY.
હમણાં થોડા દિવસ થી મેં નોટ કર્યું છે કે આપણ આ ગ્રુપ (realpatidar@googlegroups.com) માં જે કઈ ચર્ચા થઈ રહી છે, તેણે આવા ખોટા ગ્રુપ realpatidar@googlegroups.com માં લઈ જવાના પ્રયત્ન થઈ રહ્યા છે. એટલે મારી તમને વિનંતી છે કે કોઈએ પણ કોટા ગ્રુપ realpatidar@googlegroups.com માં ઈ-મેલ લખવો નહિ. અને ક્યારેક જવાબ આપવો હોય તો ફક્ત અને ફક્ત realpatidar@googlegroups.com પરજ આપવો.

Thanks for your support and encouragement.
તમારો સાથ અને સહકાર બદ્ધાલ આભારી છીએ.

Real Patidar / ખરો પાટીદાર


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/1nbfx5ujq8

https://archive.org/details/OE013

Leave a Reply