OE 6 – Mumbai Zone -Secretary (satpanthi) forced to resign / મુંબઈ ઝોનના મંત્રી (સતપંથી)નું રાજીનામું લેવામાં આવ્યું

27-Jun-2010

Hi,

Yesterday, 26-Jun-2010, in the Karobari meeting of Mumbai Zone, the secretary of the zone, who was a Satpanth follower was forced to resign from the post. The president of the zone was also forced to resign as his way of working was not in the interest of the Sanatan Samaj.
ગઈ કાલે ૨૬.૦૬.૨૦૧૦ ના યોજાયેલી મુંબઈ ઝોનની કારોબારી સમિતિ માં ઝોનેના મંત્રી (જે સત્પનથી છે) ને રાજીનામું લેવામાં આવ્યું. તેમજ ઝોનના પ્રમુખનું પણ રાજીનામું લેવામાં આવ્યું કારણ કે તેમનો પ્રમુખ તરીકે નો વ્યવહાર સનાતન ધર્મીયોના હિત માટે યોગ્ય નોતું.

Secretary’s (like any other Satpanthi) future entry into the samaj is fully prohibited.
મંત્રીનો (બીજા સત્પનથી ની જેમ) ભવિષ્ય માં સમાજમાં આવવા પર પૂરી રોક છે.

This is one more instance of application of the rules made the samaj.
સમાજ ના નિયમના પાલન થવાનો દાખલાઓમાં આ દાખલો નો વધારો થયો છે.

Congratulations to the Mumbai Zone for taking this right historic step.
મુંબઈ ઝોન ને આ ઐતિહાસિક પગલું લેવા બદલ ધન્યવાદ.

Congratulations to the new president Ravji Ramji Chopda and Secretary Umesh Nathani
સમાજના નવા વરાયેલા પ્રમુખ શ્રી રાવજી રામજી ચોપડા અને મંત્રી શ્રી ઉમેશ નાથની ને પંદ અભિનંદન.

Thanks
Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/2dn55xvzpq

https://archive.org/details/OE006

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading