OE 11 – Bhubaneshwar Yuvak Mandals’ Historic Resolution / ભુવનેશ્વર યુવક મંડળના ઐતિહાસિક ઠરાવો

Bhubaneshwar Yuvak Mandal -10-Jul-2010
Bhubaneshwar Yuvak Mandal -10-Jul-2010

11-Jul-2010
સર્વે જ્ઞાતિજનો,

તા. ૧૦-૦૭-૨૦૧૦ ના બોલવામાં આવેલી સભામાં, સર્વાનુમતે, ભુવનેશ્વર યુવક મંડળએ, ઐતિહાસિક ઠરાવો પાસ કર્યા;
મુખ્ય ઠરાવો:
૧. સતપંથ પરિવારના વ્યક્તિઓ યુવક મંડળના સભ્ય નહિ બની શકે.
૨. પીરાણા સતપંથ ધર્મને પાળતી કોઈ પણ વ્યક્તિ યુવા મંડળ આયોજિત પ્રસંગોમાં ભાગ લઇ શકશે નહીં.
૩. પીરાણા સતપંથ ધર્મને પાળતા વ્યક્તિઓ સાથે કૌટુંબિક તથા ધાર્મિક સંબંધો રાખવા નહીં.

ઠરાવોની નકલ આ email સાથે જોડેલી છે. તે સાથે આ લીંક પર પણ વાંચી શકશો
http://issuu.com/patidar/docs/oe11_-bhubaneshwar_ym_historic_reso (Updated 2017-01-14: https://archive.org/details/OE011)

પ્રમુખ ઈશ્વરભાઈ તથા ભુવાનેષર યુવક મંડળને આપડા સર્વે જ્ઞાતિ તરફથી અભિનંદન અને આભાર.

લી.
ખરો પાટીદાર

 


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/zs88b1s72d


https://archive.org/details/OE011

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading