OE 58 -Mandvi Hostel Matter / માંડવી હોસ્ટેલ કાંડ

08-Jun-2014

આપણી માત્રુ સંસ્થા એટલે કે “શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ” દ્વારા ઉભી કરવામાં આવેલ “શ્રી લખુ વીરજી ધોળુ (દુર્ગાપુર) વિદ્યાર્થી છાત્રાલય” નામની હોસ્ટેલ છે. તે હોસ્ટેલ માટે જમીન ખરેદી, બાંધ કામ અને હોસ્ટેલનું સંચાલન સમાજ દ્વારા સ્થાપિત એક “નિર્માણ સમિતિ” દ્વારા કરવામાં આવતું હતું. અને કામ સારી રીતે ચાલતું હતું. આ હોસ્ટેલના તમામે તમામ હિસાબોને આપણી સમાજના હિસાબો સાથે સમાવીને ચેરીટી કમિશનર પાસે દર વર્ષે મોકલવામાં આવે છે.

બધું બરાબર ચાલતું હતું ત્યારે આ નિર્માણ સમિતિના અમુક સ્વાર્થી સભ્યોએ સમાજને અંધારામાં રાખીને ચોરીછુપી રીતે આ મિલકતને પોતાનું એક પ્રાયવેટ ટ્રસ્ટ પાટીદાર સર્વોદય ટ્રસ્ટ બનાવીને તેમાં હોસ્ટેલને ફેરવાનું ગેરકાનૂની કામ કરેલ હતું. આ નવા ટ્રસ્ટમાં સતપંથી લોકો જેવા કે સતપંથ સમાજના માજી પ્રમુખ રતનશી લાલજી વેલાણી સભ્ય છે.

આવા સમાજ વિરોધી કામ કરવામાં આપના સનાતની ભાઈઓ સતપંથીઓના એટલે કે મુસલમાનોના હાથા બની ગયા છે.

આવી રીતે સતપંથીઓના હાથા બનીને સનાતની ભાઈઓજ સનાતનીઓના વિરુદ્ધમાં કામ કરીને આપણી સમાજને નુકસાન પોહચાડી રહ્યા છે.

આવા કુકર્મ સામે આપણા કચ્છના ભાઈઓ અને ખાસ કરીને માંડવીના ભાઈઓ એ આવતી કાલે એટલે ૦૯-૦૬-૨૦૧૪ના સવારના ૯:૦૦ વાગે કલેકટર ઓફીસ ખાતે ધારણા યોજેલ છે. આ કાર્યમાં આપણે સહુ મોટી સંખ્યામાં સહભાગી થઈએ એ આપણી સહુની ફરજ છે. જો આપણે ત્યાં ન પોહંચી શકીએતો આપણા સગાઓ અને મિત્રોને ફોન કરીને એ ધારણામાં હાજર રહેવા વિનંતી અને પ્રેરિત કરીએ.

હિંદુ ખાત્રેમે હૈ.
આપણે આપણા અંદરના વેર જેર થોડી વખત માટે ભૂલી જઈએ અને આ મુસલમાની સતપંથીઓને આપના સમાજને નુકસાન પોહ્ચાડવાથી અટકાવીએ.

તો ચાલો ભુજ…

Real Patidar
www.realpatidar.com

https://archive.org/details/OE058

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading