Series 67 -Dual faces of Pirana Imam Shah Durgah / પીરાણા ઈમામશાહ દરગાહના બે ચેહરાઓ 5


dual-faces-of-imam-shah-durgah-png16-Oct-2016

પીરાણા સ્થિત ઈમામ શાહ બાવાની દરગાહનો સાચો, પણ છૂપો ચેહરો જુવો…

એક હિંદુ અને એક મુસલમાન ચેહરામાંથી સાચો ચેહરો બતાવતો આ વીડિઓ જોઇને તમને ખરેખર અસ્ચાર્યચકિત થઇ જશો.

સતપંથના પ્રચારકો દ્વારા પોતાનું જુઠ ચલાવવા માટે કેવા કેવા નીતનવા હથકંડા અપનાવી રહ્યા છે, તે જોવાજેવું છે… અ વિડીયોમાં

માટે હવે પછી, અગર કોઈ આપને કહે કે સતપંથ ધર્મ હિંદુ ધર્મ છે, તો તેને આ વિડીયો બતાવી દેજો. તમારું કામ ખુબ સરળ થઇ જશે.

Full Size Video: https://youtu.be/51GSCT3q-2E

WhatsApp Size Video: https://youtu.be/_pznw7hlbNc

Archive: https://archive.org/details/series67


Real Patidar

 


Leave a Reply

5 thoughts on “Series 67 -Dual faces of Pirana Imam Shah Durgah / પીરાણા ઈમામશાહ દરગાહના બે ચેહરાઓ