Series 51 -Gujarat State Wakf Board’s letter dated 30-Oct-2012 to Collector / ગુજરાત રાજ્ય વકફ બોર્ડનો કલેકટરને લખેલ પત્ર તા.૩૦-૧૦-૨૦૧૨

Gujarat State Wakf Board letter dated 30-Oct-2012 to Collector

02-Nov-2012
||  Jay Laxminarayan  ||    ||   જય લક્ષ્મીનારાયણ  ||

ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત વકફ બોર્ડ એ ગુજરાત રાજ્યનો એક વિભાગ છે, જે મુસ્લિમોની જાહેર મિલકત (Public Property) નું વહીવટ કરે છે. ગુજરાત રાજ્યનાં કાયદા વિભાગની અંદર આ વકફ બોર્ડ આવે છે. (ધી વકફ અધિનિયમ ૧૯૯૫ અંતર્ગત – નોટીફીકેશન તારીખ ૩૦-૧૧-૧૯૯૬ )
Gujarat government’s Legal Department has constituted the Gujarat State Wakf Board, vide the notification dated 30/11/96 under The Wakf Act 1995, for administration of properties belonging to Muslims and held in any public trust.

આવા સરકારી વિભાગે અમદાબાદનાં કલેકટરને તા. ૩૦-૧૦-૨૦૧૨નાં એક પત્ર લખ્યો છે, જેમાં તેઓએ પીરાણા સ્થિત ઈમામ શાહ બાવાની દરગાહની મિલકત મુસલમાનોની છે, તેવું સ્પષ્ટ કહેલ છે. અને પીરાણામાં આગામી તા. ૧૭ થી ૧૯-૧૧-૨૦૧૨ દરમ્યાન યોજાનાર ધર્મ પ્રસાર સમ્મેલનનાં કારણે ઈમામ શાહ બાવાની દરગાહ પાસે થતી સુલેહ અને શાંતિ નો ભંગ અટકાવવા માટે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અરજ કરેલ છે.
This Wakf Board has written a letter dated 30-Oct-2012 to the collector of Ahmedabad, in which the Board clearly says that the Shrine of Imam Shah Bawa in Pirana belongs to Muslims. Further, the letter requests collector to take adequate steps to maintain the prevailing peace and harmony and to ensure law and order in and around Pirana

સંપૂર્ણ પત્ર આપ અહીં વાંચી શકશો…
You can read the complete letter here…

 

https://archive.org/details/Series51-gujaratStateWakfBoardsLetterDated30-oct-2012ToCollector

ફરી એક વખત સાબિત થઇ ગયું કે ઈમામ શાહની દરગાહના માલિક મુસલમાન છે.
Once again it proves that Imam Shah Dargah is owned Muslims.

<

p style=”text-align: justify;”>Real Patidar

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading