OE 38 -Samaj Kone Todi -Patidar Bandhu -15-Feb-2011 / સમાજ કોણે તોડી -પાટીદાર બંધુ ૧૫-૦૨-૨૦૧૧

Kone Todi Samaj -Patidar Bandhu -15-Feb-2011
Kone Todi Samaj -Patidar Bandhu -15-Feb-2011

16-Jul-2011
|| જય લક્ષ્મીનારાયણ ||    || Jay Laxminarayan ||

આપણા સમાજનું “પાટીદાર બંધુ” નામનું માસિક પત્ર પાટણથી બહાર પડે છે. તે પત્રના તા. ૧૫-૦૨-૨૦૧૧નો બહાર પડેલા અંકના તંત્રી લેખમાં તંત્રીએ એક બહું સરસ મુદ્દો ઉપાડ્યો છે. અને એ છે કે…
“કોણે સમાજ તોડી…? અને કોણ તોડી રહ્યું છે સમાજને….?”
તેમના આ તંત્રી લેખમાં તેનો જવાબ પણ આપેલ છે, જે સર્વે સમાજના સભ્યોએ વાંચવો જરૂરી છે.
પુરો તંત્રી લેખ આ ઈમૈલ સાથે જોડેલ છે. તેમજ નીચે જણાવેલ લીંક પર પણ વાંચી શકશો.

લીંક / Link: http://issuu.com/patidar/docs/oe_38_-kone_todu_samaj_patidar_bandhu_15-feb-2011/1?mode=a_p

A monthly magazine called “Patidar Bandhu” is being published in our Samaj from Patan. The editorial of the 15-Feb-2011 edition has raised one very important and relevant point. That point is…
“Kone Samaj Todi….? Ane Kon Todi Rahyu Chhe Samajne…..?”
or “Who split the Samaj….? Ane Who is splitting the Samaj….?”

The editorial also contains the answers to the above questions, which every samaj member should read once.
The entire editorial is attached this email.Alternatively you can read the editorial from the above mentioned link also.

પાટીદાર બંધુની ટીમ નીચે પ્રમાણે છે. / Patidar Bandhu’s team is as follows;
A) તંત્રી અને માલિક / Editor and Owner:
બ્રિજેશભાઈ ભવાણી / Brijeshbhai Bhavani    -09898086830

B)સહ-તંત્રી / Co-editor
વિરેન્દ્રભાઈ હળપણી /  Virendrabhai Halpani   -09898575767

C) માર્કેટિંગ / Marketing
મહેન્દ્રભાઈ ભવાણી / Mahendrabhai Bhavani   -08141727520

D) પોસ્ટિંગ હેડ / Posting Head
જીગરભાઈ ભવાણી / Jigarbhai Bhavani   -07600331277



Real Patidar
www.realpatidar.com

 


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/i9x46a306r6f1sep51ft


https://archive.org/details/OE038

Leave a Reply

One thought on “OE 38 -Samaj Kone Todi -Patidar Bandhu -15-Feb-2011 / સમાજ કોણે તોડી -પાટીદાર બંધુ ૧૫-૦૨-૨૦૧૧”

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading