OE 14 – Appreciation Letter -to Himmatbhai & Team - Ahmednagar District Samaj / અહમદનગર જીલ્લા સમાજ દ્વારા પત્ર દ્વારા હિમ્મતભાઈ અને તેમની ટીમ નું સન્માન

Appreciation Letter -to Himmatbhai & Team - Ahmednagar District Samaj
Appreciation Letter -to Himmatbhai & Team - Ahmednagar District Samaj

20-Aug-2010
નમસ્કાર/Hello,

હિમ્મતભાઈ અને તેમની ટીમ, સનાતન ધર્મ જન જાગૃતિ અભિયાન નું ભગીરથ કાર્ય કરી રહેલા છે. હાલમાંજ થોડા દિવસ પહેલા અહમદનગર જીલ્લા ના કોપરગાવ શહેર માં એક સભા પૂર્ણ કરી હતી.
Himmatbhai and his team are working relentlessly behind the Sanatan Dharm Jan Jagruti Abhiyan (Movement). Recently they had successfully concluded a similar meeting at Kopargaon City of Ahmednagar District.

કોપરગાવ જીલ્લા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા તેમના આ કાર્ય ને ટેકા સ્વરૂપ તેમજ તેમના આભાર વ્યક્ત કરતો એક સન્માન પત્ર હિમ્મતભાઈ ઉદ્દેશીને ને મોકલવાવેલ છે.

Kopargaon District Kachchh Kadva Patidar Samaj has issued a letter to Himmatbhai and his team in appreciation and support of their efforts.

આ પત્ર ની નકલ આપણા ગ્રુપ ના એક મેમ્બરએ મને મોકલાવી છે, તે આ ઈ-મેલ સાથે જોડેલું છે. તમો એ પત્રને www.realpatidar.com પર ઓનલઈન વાંચી શકશો.
The copy of said letter was sent to me one of the members in the group, which has been attached this email. It can be accessed online at www.realpatidar.com, as well.

હિમ્મતભાઈ અને તેમના ટીમ ના અન્ય સદસ્યો ને આપણા સર્વે વતી થી ઘણા-ઘણા આભાર અને સુભેચ્છા. ભગવાન ના આશીર્વાદ હમેશા તેમની સાથે છે.
Many congratulations and best wishes to Himmatbhai & his team. May God bless them.

Real Patidar



https://archive.org/details/OE014

———————————————————————————————————–

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading