OE 12 – Historic Steps -Yuvasangh Order Dated 20-Jul-2010 on Satpanth / ઐતિહાસિક પગલું -યુવા સંધનો આદેશ તા.૨૦-જુલાઈ-૨૦૧૦

Yuvasangh Order Dated 20-Jul-2010 on Satpanth
Yuvasangh Order Dated 20-Jul-2010 on Satpanth

25-Jul-2010
Hello/ભાઈઓ,

કેન્દ્રીય સમાજના એક અભિન્ન અંગ અને સમાજના યુવક શક્તિનું સંગઠન એટલે આપણું “શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ” (યુવાસંઘ). યુવાસંઘ એ કેન્દ્રીય સમાજના આદેશ અને આપણા સમાજનો વ્યક્ત કરેલ સ્પષ્ટ મત અને અભિગમને ધ્યાનમાં રાખીને હાલમાં એક ઐતિહાસિક આદેશ બહાર પડ્યો છે.

Inseparable part our central Samaj and the institution that represents the voice of the youth of our Samaj is “Shri Akhil Bharatiya Kachchh Kadva Patidar YuvaSangh” (YuvaSangh). After having considered the stand taken the central Samaj and after having understood the wishes of the general Samaj members in the recent adhiveshan, YuvaSangh has recently issued an historical order.

તા. ૨૦-જુલાઈ-૨૦૧૦ના યુવાસંધ દ્વારા, જરી કરેલ આદેશ પ્રમાણે, તેમના ત્રીસ્તરીય માળખામાં એટલે, કેન્દ્રીય યુવાસંઘ, રીજીયન અને સ્થાનિક યુવક મંડળો માં, સતપંથ ધર્મ પાળનાર લોકો મેમ્બર નહીં બની શકે. “સતપંથ ધર્મ એ હિંદુ ધર્મ નથી એવું યુવાસંઘ સ્પષ્ટ મને છે” એવી ચોખવટ કરવામાં આવી છે.

In the order dated 20-Jul-2010, issued YuvaSangh, any person following Satpanth religion cannot become its member in any of the YuvaSangh’s three tiered institutional setup. Which means a person who is follower of Satpanth cannot become member of YuvaSangh, its Regional committee and local yuvak mandal. YuvaSangh has further clarified that it clearly believes that “Satpanth religion is not a part of Hindu religion”

“તેમજ સતપંથ ધર્મ પાળનાર કુટુંબો સાથે હાલના સગપણ સંબંધો જાળવી હવે પછી નવા સંબંધો કરવા નહીં”, તેવો સ્પષ્ટ આદેશ પણ કરવામાં આવ્યો છે.

Allowing the members to maintain present marriage alliances, it has adviced not to enter into any new alliances in future.

તેમજ દરેક સ્થાનિક યુવક મંડળ દ્વારા તેમનું બંધારણ અને ધારા ધોરણ માં જરૂરી સુધારા કરીને તેની એક કોપી યુવાસંધ ને મોકલી આપવાનો પણ આદેશ છે.

Additionally it has asked all local yuval mandals to amend their constitution and forward a copy of the amended constitution to the YuvaSangh.

યુવાસંઘ દ્વારા જારી કરેલ આદેશ નો કડકાઈ થી સર્વે સ્થાનિક યુવક મંડળ અમલ કરે તેવી ખર અરજ અને વિનંતી.

A sincere request to all local yuvak mandals to implement the order/instructions/advice from the central YuvaSangh in true letter and spirit.

યુવાસંઘ ના આદેશ ની કોપી આ email સાથે જોડેલી છે, તેમજ નીચે આપેલી લીંક પર પણ મળી શકશે.

http://issuu.com/patidar/docs/oe12_-yuvasangh_order_dated_20-jul-2010_on_satpant

or

http://issuu.com/patidar/docs/oe12_-yuvasangh_order_dated_20-jul-2010_on_satpant?mode=a_p (for easy reading)

Updated 2017-01-14: https://archive.org/details/OE012

A copy of the YuvaSangh’s order is attached this email and can be found from the aforesaid link also.

યુવાસંઘ અને તેમના નેતાઓ ને આવા ઐતિહાસિક પગલાં લેવા બદલ સમાજ ના નાના મોટા દરેક વ્યક્તિ તરફથી તેમણે ખુબખુબ અભિનંદન સહ આભાર.

On behalf of the ordinary members of our Samaj, I congratulate and thank YuvaSangh and its leaders for taking such historical steps.

Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/jo7gh63144

https://archive.org/details/OE012

Leave a Reply