19-Sep-2012
|| જય લક્ષ્મીનારાયણ || || ઉમિયા માતાની જય ||
આપણે સહું એક વાત બરાબર જાણીએ છીએ કે આપણી સમાજને સતપંથીઑ જેટલું નુકસાન પોહચાડે છે, તેનાથી વધારે નુકસાન સતપંથના દલાલો પોહચાડિ રહ્યા છે. આવા દલાલોને “મવાળ” તરીકે ઓળખવામાં આવે છે.
હમણાં થોડા દિવસ પહેલાજ, મવાળો દ્વારા “એકતા મંચ” રચચી, કેન્દ્રિય સમાજને તોડવાના કાવતરાની, કરેલ નાકામ કોશિષની જાણકારી આપેલ હતી. વધુ માહિતી માટે જુઓ… https://www.realpatidar.com/a/oe47
એ કાવતરાના એક મુખ્ય સૂત્રધાર શ્રી રવિલાલ કેશરા રામજીયાણી, કે જેના બારમાં લોકો તેમને “મવાળ” તરીકે અને સતપંથના દલાલ તરીકે ઓળખે છે, તેમની સમાજ વિરોધી ગતિવિધિની જાણકારી આપેલ હતી.
એજ સિલસિલાને આગળ વધારતાં, અહીં એક વીડિઓ જોડેલ છે, જેમાં રવિલાલભાઈ….
- પૂરે પુરા હોશોહવાસમાં…
- ઠંડે કલેજે…
- ઉમિયા માતાજીના નામે…
- કેન્દ્રીય સમાજના પ્રમુખણી હાજરીમાં…
હળાહળ જુઠ્ઠું બોલીને સમાજને ગેરમાર્ગે દોરવાનું નીચ કૃત્ય કરી રહ્યા છે.
On archive.org:
[OR] Direct Link:
Direct Link: http://www.youtube.com/watch?v=PuNMgl7HHFY
વીડિઓ જોવા પછી આપ પોતે નિર્ણય લો…
કે શું રવીલાલભાઈ પર ભરોસો રાખી શકાય એવી પરિસ્થિતી છે?
માત્ર રવીલાલભાઈ નહીં… પણ શું “એકતા મંચ”ની પૂરી ટિમ (જેમાં જાહેર ન થયા હોય, તેવા પણ લોકો છે) આપણા સમાજના ગદ્દાર નથી?
જો જવાબ હોય… “હા, ગદ્દાર છે”
તો પછી આવા ગદદારોને આપણી સમાજોની બધીજ સંસ્થાઑના હોદ્દાઑમાંથી ઉતારી નાખવા જોઈએ.
નહીં તો જ્યારે ગદ્દારી થશે ત્યારે આપણને ખબર પણ નહીં પડે.
સંપૂર્ણ વીડિઓ જોવા માટે….
Details | કંઠી વિભાગ મુંબઈ ઝોન સભા 17-Jul-2012 | એકતા મંચ – વાંઢાય સભા 23-Jul-2012 | ઉમિયા માતાજી વાંઢાય – સામાન્ય સભા 30-Jul-2012 |
Disk 1 | YouTube or This Site | YouTube or This Site | YouTube or This Site |
Disk 2 | YouTube or This Site | YouTube or This Site | YouTube or This Site |
Disk 3 | YouTube or This Site | YouTube or This Site | NA |
Disk 4 | YouTube or This Site | YouTube or This Site | NA |
Real Patidar
Download / Print / View full article, attachments [Best Option]:https://www.box.com/s/h94rq81egpyd71eb7285