MSJ 5 -Shashikantbhai -Bhuj / શશીકાંતભાઈ -ભુજ

MSJ 5 -Shashikantbhai -Bhuj

25-May-2011

|| જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan ||

આપણા ભેગા સનાતની તરીકે ઓળખાવતા ભુજવાળા શશીકાંતભાઈની અસલિયત એક માવળ તરીકે લોકો સામે આવી ગઈ છે.
Shri Shashikantbhai of Bhuj, who till now was identifying himself as Sanatani, has got his true identiy exposed as a Maval.

તા. ૨૩-૦૫-૨૦૧૧ ના દિવ્ય ભાસ્કર છાપામાં ૧૩માં પાને સતપંથ વાળાઓની જાહેર ખબર છે જેમાં શશીકાંત ભાઈનું નામ છે. આ ઈમૈલ એ છાપાનું પાનું જોડેલું છે, જેમાં તમે સતપંથવાળાઓની જાહેર ખબર જોઈ શકો છો.
Page 13 of Divya Bhaskar news paper dated 23-May-2011 contains advertisement Satpanthis in which Shashikantbhai’s name is appearing. I have attached the page 13 this email for your ready reference.

એક સનાતની દ્વારા સતપંથીના (એટેલ ગેર હિંદુઓના) કાર્યક્રમમાં ભાગ લેવો કે તેમના કાર્યક્રમને ખુલ્લે આમ સમર્થન કરવું એ એક મવાળની નિશાની હોય છે અને આવા આચરણને હિંદુઓના આચરણ ન કહી શકાય. શશીકાંતભાઈએ આપણ સમજના નિયમ (આચરણ હિંદુઓના હોવા જોઈએ) નો ભંગ કર્યો છે.
A Sanatani openly attending function of Satpanthi (i.e., non-hindus) or supporting such function means he is a Maval and he has not “conducted” himself like a Hindu. He has surely violated the rules of our samaj (conduct should be like a hindu).

ઘણા લોકોને શશીકાંતભાઈ ઉપર એક મવાળ તરીકે શંકા હતી, પણ હવે તેવો [પુરા મવાળ છે, એ પુરવાર થઈ ગયું.
Many people suspected that Shashikantbhai was a Maval, but now it has been proved.

મવાળ સામે જુવાળ / Maval Same Juval.


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/a4gk3oruf510yclqpm2y

https://archive.org/details/msj05

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading