12-Sep-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || એકતા મંચના નામે સનાતની સમાજને તોડવાનું મવાળો દ્વારા કરવામાં આવેલું ષડ્યંત્રનું જનતાના હાથે થયેલ પર્દાફાર્ષનો સંપૂર્ણ અને ટૂંક અહેવાલ પાટીદાર સૌરભ માસિક પત્રના ઓગસ્ટ ૨૦૧૨ના અંકમાં છપાયેલ છે. સંપૂર્ણ અહેવાલ આહીં નીચે (છેલ્લે) જોડેલ છે. અહેવાલ સ્વ-વિવરણાત્મક (Self-Explanatory) છે, એટલે તેને વાંચી લેવાથી બધીજ વાત સમજાઈ આવશે. એકતા મંચના સભામાં બોહલી સંખ્યામાં લોકો હજાર રહે, તે માટે નીચે પ્રમાણે છાપાઓમાં નિમંત્રણ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતા. એકતા મંચના નામે સમાજ વિરુદ્ધ કામ કરનાર, કહેવાતા સનાતનીઑ, પણ વાસ્તવમાં જે મવાળો છે તેમના નામોમાં આ લોકો મોખરે છે… વગેરે વગેરે… એકતા મંચ પાછળ કોણ હતા અને તેનો મકસદ શું હતો: એકતા મંચ એ આવા ઉપર જણાવેલ મવાળોનું ષડ્યંત્ર હતું. આ ષડ્યંત્ર કેન્દ્રિય સમાજને બદનામ કરવાનું હતું. પણ પોતાના અંગત સ્વાર્થથી ભરેલું હતું. આજ ટોળકી છે, જેણે આગાઉ આજ વેબસાઈટ ઉપરથી એટલે આ realpatidar.com વેબસાઇટ ઉપર થી તેમણે મવાળ તરીકે જાહેર કરવામાં આવેલ હતા. અને […]
umiya
6 posts