15-Jan-2013 || જય લક્ષ્મીનારાયણ || ગત તા.૦૬-૦૧-૨૦૧૩ના માંડવી હોસ્ટેલ મધ્યે, સમાજનું સંપ, સંગઠન અને એકતાને તોડનાર એવું પાટીદાર સર્વોદય ટ્રસ્ટએ જે સરસ્વતી સન્માન કાર્યક્રમ રાખેલ હતો, તે કાર્યક્રમ સામે ચેરીટી કામીસ્નરનો સ્ટે (રોક) આદેશ હતો. તેમ છતાં તે કાર્યક્રમ યોજીને પાટીદાર સર્વોદય ટ્રસ્ટએ સમાજની એકતા, સંપ અને સંગઠન તોડવાનું કામ કરેલ છે. આવા કામોનો વિરોધ માંડવી વિસ્તારના લોકોએ એજ કાર્યક્રમ દરમ્યાન કરેલ જે તમે નીચે આપેલ વીડિઓમાં જોઈ શકશો… Video 1: see below Video 2: see below Video 3: see below Video 4: see below Video 5: see below Video 6: see below Video 7: see below Video 8: see below Video 1: http://youtu.be/dHPyJEIRK_A Video 2: http://youtu.be/UT_fYo5kcLM Video 3: http://youtu.be/2pG-trrRCbI Video 4: http://youtu.be/FQjoXgACWTM Video 5: http://youtu.be/WglUJlkWkHE Video 6: http://youtu.be/4V6bx657n3I Video 7: http://youtu.be/kF7o0_MRc7c Video 8: http://youtu.be/J3hLFe_4g1U Real Patidar
sarvoday
06-Jan-2013 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ (એટલે કે કેન્દ્રિય સમાજ) ની માંડવી હોસ્ટેલ પર નિર્માણ સમિતિના અમુક ભાઈઓ દ્વારા માંડવી હોસ્ટેલની મિલકતને અન્ય ટ્રસ્ટ (એટલે પાટીદાર સર્વોદય ટ્રસ્ટ) માં ફેરવવાનું જે કાવતરું કર્યું છે, અને તે કાવતરાના અંગે, તેઓ આજે માંડવી હોસ્ટેલમાં ઈનામ વિતરણ કાર્યક્રમ કરવાના હતા. આ કાર્યક્રમને ચેરિટિ કમિસનારએ રોક લગાડેલ છે. વધુ જાણકારી માટે જુઓ નીચે. આપણી સનાતની સમાજની એકતા ને નુકસાન પોહચડવા વાળા લોકો, જે જેઓ સતપંથીઓનો સાથ લઈને આપણાં બધાજ લોકો સાથે દગો કરી રહ્યા છે, તેવા મવાળોને આ એક મોટો ફટકો છે. આ પ્રસંગે થયેલ અમુક રસમય કિસ્સાઓ આ પ્રમાણે સાંભળવામાં આવ્યા છે કે જ્યારે શ્રી શિવદાસ ગોવિંદ છાભૈયાને સ્ટે ઓર્ડર ની કોપી આપવા કોઈ ગયું ત્યારે બધી વાત સમજ્યા બાદ ત્યારે સહી કરવાની વારી આવી, ત્યારે તેઓએ નાટક કર્યો. તેમને ખોટા બહાનાની આડ લઈને કહ્યું કે મને દેખાતું નથી. જો તે સાચા હોત, […]